Garavi Gujarat

ગુજરાતના કોરોનાના નવા કેસ અને મોતમાં ઘટાડો, પરંતુ ગામડાંમાં ફેલાવો વધ્ો

-

ગુજરાતમાાં 27 એલપ્િની ટોચ પછીથી કોરોનાના નવા કેસ અને મોતની સાંખ્યામાાં ઘટાડો થઈ રહો છે. જોકે સરકારે કોરોનામુતિ ગામડાનુાં અલભ્યાન ચાિુ ક્યું હોવા છતાાં કોરોના ગામડામાાં ઝડપથી ફેિાઈ રહો છે. મે મલહનામાાં રાજ્યના કુિ દૈલનક કેસોમાાંથી 41 ટકા કેસ ગામડામાાં નોંધા્યા હતા અને દૈલનક મોતમાાંથી 53 ટકા મોત પણ ગામડામાાં થ્યા હતા.

સરકારે માંગળવારે સાાંજે જારી કરેિા ડેટા અનુસાર છેલાાં 24 કિાકમાાં ગુજરાતમાાં કોરોનાના નવા 10,990 કેસ નોંધા્યા હતા અને 118 દદદીના મોત નીપજ્યા હતા. માંગળવારે રાજ્યમાાં 15,198 દદદી સાજા થતાાં તેમને રજા આપવામાાં આવી હતી. 27 એલપ્િે રાજ્યમાાં 14,500 જેટિા કોરોના કેસ હતા, જે હવે ઘટી રહાાં છે. કોરોનાથી અત્યાર સુધી રાજ્યોમાાં કુિ 8,629 િોકોના મોત થ્યા છે. 11મેના રોજ રાજ્યમાાં કુિ 1,31,832 દદદી સારવાર હેઠળ હતા, જેમાાંથી નાજુક કસથલતના કારણે 798 દદદીને વેક્ટિેટર પર રાખવામાાં આવ્યાાં હતી.

ગુજરાતમાાં રલવવાર, 9 મેએ કોરોનાથી 121 િોકોના મોત થ્યા હતા, જેમાાંથી 54 ટકા મોત લબનશહેરી લવસતારોમાાં થ્યા હતા, જ્યારે 46 ટકા મોત આઠ મોટો શહેરોમાાં થ્યા હતા. એક મલહના પહેિા નવ એલપ્િે દરેક 42માાંથી 35 મોત શહેરી લવસતારમાાં થ્યા હતા. આમ દૈલનક મોતમાાંથી શહેરી લવસતારોનો લહસસો 83 ટકા જેટિો ઊાંચો હતો. નવા આાંકડા દશા્મવે છે કે ગ્ામીણ લવસતારમાાં પોલઝદટવ કેસની સાંખ્યામાાં વધારાની સાથે મોતની સાંખ્યામાાં પણ વધારો થ્યો છે. તેનાથી રાજ્ય સરકારે કોરોનામુતિ ગામડાનુાં અલભ્યાન ચાિુ ક્યું છે. મે મલહનામાાં રાજ્યના કુિ દૈલનક કેસોમાાંથી 41 ટકા કેસ ગામડામાાં નોંધા્યા હતા અને દૈલનક મોતમાાંથી 53 ટકા મોત પણ ગામડામાાં થ્યા હતા.

સરકારે માંગળવારે જારી કરેિા ડેટા અનુસાર છેલાાં 24 કિાકમાાં અમદાવાદમાાં નવા 3263 કેસ સાથે 20 દદદીનાાં મોત, સુરતમાાં નવા 1092 કેસ સાથે 11 દદદીનાાં મોત, વડોદરામાાં નવા 1230 કેસ સાથે 12 દદદીનાાં મોત, રાજકોટમાાં નવા 572 કેસ સાથે 11 દદદીનાાં મોત, ભાવનગરમાાં નવા 338 કેસ સાથે 4 દદદીનાાં મોત, જામનગરમાાં નવા 565 કેસ સાથે 14 દદદીનાાં મોત, ગાાંધીનગરમાાં નવા 269 કેસ સાથે એક દદદીનાાં મોત, જૂનાગઢમાાં નવા 514 કેસ સાથે 8 દદદીનાાં મોત થ્યા હતા.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom