Garavi Gujarat

વિજ્ાનીઓની સલાહ ન માનિાથી ભારત - બ્ાવિલમાં કોરોનાએ ભીષણ રૂપ ધારણ કય્યું

-

ભારત અને બ્ાઝિલની સરકારે કોરોના વાઇરસને લઈને ઝવજ્ાનીઓ દ્ારા આપવામાં આવેલી સલાહ ના માની માટે આ બંને દેશોમાં કોરોનાની બીજી લહેરે ભયાનક સવરૂપ લીધું. જો ઝવજ્ાનીઓની સલાહ માની લીધી હોત તો કોરોના વાઇરસની ખતરનાક એવી બીજી લહેરને ઝનયંઝરિત કરવી આસાન રહેત. જાણીતા સાયનસ જનરલ નેચરમાં છપાયેલા રરપોટ્ટ પ્રમાણે ભારત અને બ્ાઝિલની સરકારે વૈજ્ાઝનકની સલાહ ના માનીને કોરોના પર કાબુ મેળવવાની તક ગુમાવી દીધી.

તાજેતરમાં ભારતમાં એક જ રદવસમાં કોઝવડ-19ના કારણે 4 લાખથી વધારે લોકો સંક્રઝમત થયા હતા અને 3,500થી વધારે લોકોના મોત થયા હતા. આ આંકડા એટલા ભયાનક હતા કે, ઝવશ્વના અનેક દેશો ભારતની મદદ માટે આગળ આવયા હતા. તેમણે ઓક્સજન, વેકનટલેટસ્ટ અને આઈસીયુ બેડ સઝહતની જરૂરી વસતુઓ ભારત મોકલી આપી હતી. ભારત અને બ્ાઝિલ વચ્ે આશરે 15,000 રકમીનું અંતર છે પરંતુ બંને દેશ કોરોનાની એક સરખી સમસયાનો સામનો કરી રહ્ા છે. બંને દેશના નેતાઓએ ઝવજ્ાનીઓની સલાહની અવગણના કરી હતી અથવા તો તેના અમલમાં મોડુ કરી દીધું હતું. આ કારણે બંને દેશમાં હજારો લોકોએ કસમયે પોતાનો જીવ ગુમાવી દીધો.

બ્ાઝિલના રાષ્ટ્રપઝત જાયર બોલસોનારો સતત કોઝવડ-19ને સામાનય વાઇરસ ગણાવયો હતો. તેમણે ઝવજ્ાનીઓની સલાહની અવગણના કરીને સાવચેતીના પગલાને પણ નહોતા માનયા. બ્ાઝિલ સરકારે માસક અને સોઝશયલ રડસટકનસંગ લાગુ કરવામાં પૂરતુ ધયાન નહોતું આપયું. જયારે ભારત સરકારે ઝવજ્ાનીઓની સલાહ માનીને યોગય સમયે એ્શન ન લીધી અને દેશમાં કોરોના સંક્રમણમાં ખૂબ જ િડપથી વધારો થયો.

ભારતમાં ચૂંટણી અને ધાઝમ્ટક કાય્ટક્રમોમાં હજારોની સંખયામાં લોકો એકઠા થયા. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવયો. કંઈક આવી જ રીતે અમેરરકી રાષ્ટ્રપઝત ડોનાલડ ટ્રમપે પણ ઝવજ્ાનીઓની વાત નહોતી માની અને અમેરરકામાં 5.70 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવયો. ઝવશ્વમાં કોરોનાના કારણે સૌથી વધારે મૃતયુ અમેરરકામાં થયા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom