Garavi Gujarat

રાતા જષેર બાળકની રક્ા કરે છે તષેર ભગિાન ભક્તની રક્ા કરે છે

-

સ્વામિનવારવાયણ

ભગ્વાને આપણવા પર ઘણી દયવા કરી અને આપણને આ્ો અલૌકકક કદવય સતસસંગનો યોગ આપયો, તો આપણવા સૌનવા િોટવા ભવાગય છે. નહીંતર આ ભગ્વાન િળ્વા, આ્વા આચવાય્ય િળ્વા, આ્વા સસંતો િળ્વા, આ્વા હકરભક્ો િળ્વા બહુ દુલ્યભ છે. તો હ્ે આપણે દરેકે શુસં કર્વાનુસં? મનષકકુળવાનસંદ સ્વાિીએ કહ્સં,

“સાચો મળ્ો છે આ સતસસંગ,

અસંગે અચળ કરીને રાખજો રે;

રખે ચડે બીજાનો રંગ,

એવુસં ડહાપણ દૂર રાખજો રે.”

તિને આ્ો સવાચો સતસસંગ િળયો છે. સવાચો સતસસંગ કોને કહે્વાય? પહેલવાસં આપણે ્વાત કરી હતી કે ધિ્ય, ભમક્, ્ૈરવાગય ને જ્વાનની ્વાતો કરે તેને સવાચો સતસસંગ િળયો કહે્વાય. તો આપણને આ સવાચો સતસસંગ િળયો છે.

નહીંતર લોકિવાસં ઘણવાય એ્વા સતસસંગ કરતવા હોય, હુક્વા – ગવાસંજા પણ સે્તવા હોય અને કહેશે કે િેં સવાચો સતસસંગ કયયો,

પણ એ્ો સતસસંગ કર્વાથી કવાસંઇ ્ળતુસં નથી. પણ સવાચે ભવા્ે આ્ો સતસસંગ કર્વાથી જી્નુસં કલયવાણ થઇ જાય. અચળ કરીને રવાખજો. અચળ એટલે પ્્યત. પ્્યત હોય એને ્રસવાદ ્રસે, મશયવાળવાની ઠંડી લવાગે, ઉનવાળવાિવાસં તવાપ લવાગે તો પણ એ સસથર થઇને રહે છે પણ કયવાસંય જતો રહેતો નથી. તેિ આપણે આ સતસસંગ કર્વાથી થોડુસં કયવારેક કવાસંઇ િવાન અપિવાન જે્ુસં જણવાય, કે શરીરિવાસં કવાસંઇ સુખદુઃખ આ્ી પડે કે આ લોકિવાસં હોઇએ – તેથી કવાસંઇ પૂ્્યનવા સવાધવારણ કિ્યને કવારણે થોડુસં કવાસંઇ સુખ-દુઃખ આ્ી પડે, તો આ્ી જો સિજણ હોય, તો ભગ્વાનનવા મનશ્ચયિવાસંથી પડી ન જાય. નહીંતર એનવા િનિવાસં સસંશય થવાય અરે! હુસં આ સતસસંગ કરી કરીને થવાકી ગયો તોય ભગ્વાન િવારી આટલીય રક્વા કરતવા નથી. ભગ્વાન તો પોતવાનવા ભક્ની ડગલે ને પગલે રક્વા કરે છે. જેિ િવાતવા પોતવાનવા બવાળકની કે્ી રક્વા કરે છે? બવાળક નવાનુસં હોય તેને ભૂખ લવાગે, તરસ લવાગે તો તેની િવાતવા તેની સસંભવાળ રવાખે. તેિ આ ભગ્વાન પુરુષોત્તિ નવારવાયણ આપણી િવાતવા કરતવા પણ ્ધવારે સસંભવાળ રવાખે છે. તો સવાચે ભવા્ે આપણે આ સતસસંગ કરી અને ભગ્વાનની પ્રસન્નતવાનવા સવાધન જેટલવા બને એટલવા મ્શેષ ખટકો રવાખીને આપણે કરશુસં, તો બને તેટલુસં જલદી કવાિ થઇ જાશે.

િહવારવાજે િધયનવા 49િવાસં ્ચનવામૃતિવાસં પણ એ જ કહ્સં કે, અિવારે તો ભગ્વાનની કથવા, મરિતન, ્વાતવા્ય કે ભગ્વાનનુસં ધયવાન એિવાસંથી કોઇ કવાળે િનની તૃમતિ થતી જ નથી. તયવારે ભગ્વાન પુરુષોત્તિ નવારવાયણ સ્્ય સુખનવા મનમધ એને આ કવાસંઇ કર્વાની જરૂર હતી જ નહીં પણ આપણને મશખ્વાડુસં કે, ભગ્વાનની કથવા, સવાસંબળ્વાિવાસં તૃમતિ થતી નથી. કથવા, ્વાકતવા્ય, ભગ્વાનનવા કીત્યન, ભગ્વાનનવા કીત્યન પણ એ્વા કે ભગ્વાનની િૂમત્ય સસંભવારી અને આ્વા કીત્યન બોલીએ તો ભગ્વાનની િૂમત્યિવાસં તલ્ીન થઇ જ્વાય! પ્રેિવાનસંદ સ્વાિી ભગ્વાનની િૂમત્ય સસંભવારી અને કીત્યન બોલતવા એટલે રૂૂં્વાડે રૂૂં્વાડે ભગ્વાનનવા દશ્યન થતવા! ભગ્વાનની િૂમત્યિવાસં તલ્ીન બની જતવા. એટલે આ ભગ્વાનનવા કીત્યન પણ એ્વા િોટવાસં સસંતોએ કયવાાં છે કે, “લવાદ્ો હકર્ર હીરલો જી રે” િને હકર્રરૂપી હીરલો િળી ગયો છે. આ લોકિવાસં લવાખ રૂમપયવાનો હીરો િવાણસોને િળી જાય, તો એનો એને કેફ આ્ી જાય. અહો... હો! િને લવાખ રૂમપયવાનો હીરો િળી ગયો. પણ આ હકર્રરૂપી હીરલો તો લવાખ કે કરોડ રૂમપયવા ખરચતવાસં પણ િળતો નથી!! પણ આ તો આપણવાને સહેજે ભગ્વાન િળી ગયવા છે હોં! “ન ગઇ ગસંગવા, ગોદવા્રી, કવાશી ઘેર બેઠવા િળયવા અક્ર્વાસી.” આગળ ઋમષઓ થવાકી જતવા. ્નિવાસં જતવા. ટવાઢ, તડકો, ્રસવાદ કેટલુસંય સહન કરતવા, તો પણ એને આ ભગ્વાન ન િળતવા, પણ આપણવા તો િોટવા ભવાગય છે

 ??  ?? કે, આપણને સહેજે આ ભગ્વાન િળી ગયવા છે હોં તો આપણે દરેકે ભગ્વાનનો દૃઢ આશરો રવાખી એની પ્રસન્નતવાનવા સવાધન કવાળજી રવાખીને કરશુસં તો જલદી કવાિ થઇ જાશે.
કે, આપણને સહેજે આ ભગ્વાન િળી ગયવા છે હોં તો આપણે દરેકે ભગ્વાનનો દૃઢ આશરો રવાખી એની પ્રસન્નતવાનવા સવાધન કવાળજી રવાખીને કરશુસં તો જલદી કવાિ થઇ જાશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom