Garavi Gujarat

આપણી તિંિમા વમાઈરસ છે અનષે તવશ્માસ વષેક્સન

-

આપણે

જોઈએ છીએ કે, તાપમાં બધુ જ સુકાય જાય છે પણ માણસ પરસેવાથી ભીંજાય જાય છે જે તાપ બધુ સુકવે છે તે જ તાર માણસને ભીંજવે છે; આ સજ્જનહારની સૃષ્ીલીલાનુ જાણયું છતા અજાણયું રહસય છે. આપણે આજે સમય સંજોગમાંથી પસાર થઈ રહ્ા છીએ તે કોરોનાનું પણ કંઈક એવું જ છે. કોરોના કેમ? કયારે? કેવી રીતે થાય છે તે જાણીએ છીએ છતા જાણી શકતા નથી , અને આપણને તે વાઈરસ વળગી પડે છે.

આ વાઈરસ જ્ાની વવજ્ાની , સમજુ સાણાની સમજની બહાર છે. આજ તેના વનવારણ માટે સમગ્ર દેશ દુવનયાના તજજ્ો કામે લાગેલા છે. છતા સસથવત કાબુ બહાર જઈ રહી છે. તયારે આપણે થોડી આપણી જ ચચા્જ કરીએ. આજ આપણે જે અસહાય થઈને, ઓવશયાળા બનીને કોરોનાનો સામનો કરી રહ્ા છીએ ; તેમાં એક બાબત ખાસ મનમાં રાખવા જેવી છે કે, આપણી વચંતા વાઈરસ છે અને વવશ્ાસ વેકવસન. જે પણ સંજોગો ઊભા થયા છે તેની સામે દેશ દુવનયાની સરકારો અને સાયસ્ટસટો વવશ્ાસ સાથે વધુમાં વધુ સફળતા પ્ાપ્ત થાય, એવું કામ કરી રહ્ા છે. તાવ - શરદી કે ઊધરસ આવે છે તયારે સામા્ય માણસ જેમ મનથી ભાંગી પડે છે તેમ તે ભાંગી પડે તો આપણુ શુ થાય? આપણા માટે આ બહુ જ મહતવની બાબત છે. એક વર્જ કરતા વધુ સમયથી સતત - સખત કાય્જ કરનારા ડોકટર પોવલસ એનજીઓ કાય્જકતા્જઓ જે રીતે કામ કરે છે તેનો વવચાર કરીએ તો આપણું મનોબળ મજબૂત થશે અને જેટલું મનોબળ મજબૂત થશે , વાયરસ એટલો નબળો પડશે. વાયરસને નબળો સાવબત કરવા આપણે બળવાન બનવું જ પડશે. જે રીતે અફરાતફરી ફેલાય છે. જે રીતે આપણે ભયથી ભાંગી પડીએ છીએ, રોજ રોજના પે્ડેવમક સમાચારો સાંભળીને મનમાં કોરોનાનો કહેર સસથર કરી લઈએ છીએ , એ જ રીતે આપણી મનોશવતિને વધારી પણ શકાય છે. દા ત એક ૧૦૮ લઈને દોડતો ડ્ાયવર કયારેય નાસીપાસ કે ભયભીત નથી થતો. ૧૨ કે ૧૮ કલાક પોજેટીવ દદદીઓની વચ્ે રહીને સારવાર આપતો ડોકટર પણ પરરવારવાળો મારા તમારા જેવો જ માણસ છે. છતા તે કામ કરે છે, મારી તમારી સારવાર કરે છે. એમને કંઈ નથી થતું . તો શુ એમની કોઈ રક્ા કરતું હશે! હા, તો જે તેની રક્ા કરે છે તે તમારી અને મારી રક્ા નવહ કરે? કેમ લાગે છે? શુ આપણે કયારેય આવો વવચાર કયયો છે?

હુ આજે મારે બે અનુભવ આપની સાથે વહેંચવા માંગું છું. હુ પોજેટીવ આવયો, રીપોટ્જ હાઈલી ઈફેકટેડ આવયો. મારે હોસસપટલ જવાનું હતું. વરડલો અને ડોકટરે ગાઈડલાઈન આપી કે, ગાડીમાં આપ પાછળ બેસજો, અને વચ્ે પલાસસટક મારો અને મારતો ઘોડે હોસસપટલ પહોંચો. તૈયારી થઈ રહી હતી તયાં ડ્ાયવર આવયો, તેમણે કહ્ં કે, આ પલાસસટક રહેવા દો. હુ સવામીને લઈને દવાખાને જઈશ. છેલ્ા છ મવહનાથી રોજ મંરદરની કોરોનાગ્રસત વવસતારની સેવામાં ગાડીઓ લઈને ચાર ચાર વાર જાવ છું. ભગવાન મારી રક્ા કરે છે. મને કંઈ જ નવહ થાય . અને જો થવાનું જ હશે તો આ પલાસસટક કંઈ રોકી નહી શકે. અને ખરેખર આજે પણ એ પ્વવણ પરમાર એટલા ઊતસાહ સાથે કામ કરે છે. આ કોઈ ગાઈડ તોડવાની વાત નથી પણ મનથી મજબૂર નવહ મદબૂત રહેવાની વાત છે.

કારણ કે એક બીજો અનુભવ કહુ તો, એક મહાતમા બીમાર થયા. તેમને દવાખાને લઈ ગયા. તેનો રીપોટ્જ આવતા પહેલા તેઓ જતા રહ્ા. શરૂઆતના રદવસોમાં એવું વાતાવરણ હતું કે, કોરોના થાય એ ગુજરી જ જાય છે. રોજ સતત સમાચારો સાભંળી સાભંળીને એવંુ ભયનું સામ્ાજય મનમાં ઊભું થઈ ગયેલું કે , હવે હુ ગયો. રરીપોટ્જ નેગેટીવ આવયો પણ એ જોવા વાંચવા દદદીના રહ્ા.

આ બંને ઘટનાઓ વચ્ે આપણે આપણા વવચારોનો એકસરે કરવાનો છે. આપણા મનોબળની ચકાસણી કરવાની છે. આપણા મનની તંદુરસતી તપાસવાની છે. આ માત્ર વાતોના વડા નથી. આજ આરોગય વવજ્ાન પણ આ વાતનો સવીકાર કરે જ છે કે, આપણા મનોબળની અસર તંદુરસતી પડે છે. કોરોના પોજેટીવ આવે અને આપણે નેગેટીવ વવચારોમાં ચડી જઈએ તો પડી જ જઈશું પરંતુ કોરોનાના પોજેટીવ રીપોટ્જની સામે આપણે પોજેટીવ વવચારો સાથે કામ કરીશું , સારવાર કરીશું કરાવીશુ, તો ચોક્કસ ઊભા થઈ જઈશું.

બીજી એક મહતવની વાત વવચારીએ. બીડી તમાકુના પેકેટ પર સવાસ્થય માટે હાવનકારક હોવાનું મોટા અક્રોમાં લખેલુ હોય છે છતા લોકો હસતા હસતા ખાય છે. અને વેકેવસન આવી છે . આપણા સાયસ્ટસટોએ ઊજાગરા કરીને બનાવી છે. સવાસ્થય માટે ફાયદાકારક છે છતા લોકો લેતા ડરે છે. હવે આપણે વવચારવાનું છે કે શુ કરવું? શુ વવચારવું? કારણ કે ભય ફેલાવનારા કંઈ આપણી જીંદગીના માવલક નથી. આપણે જ આપણા જીવનના માવલક છીએ . આપણે જ આપણા જવાબદાર બનીને સારા સકારાતમક વવચારોથી ના જીવી શકીએ! શુ વવચારો છો?

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom