Garavi Gujarat

કપૂર-અજમાની પોટલી્થી ઓક્રજન લે્વલ ્વધ્વાના કોઇ પુરા્વા ન્થી

-

ભારતમાં હાલ કોરોનાએ માઝા મુકી છે. આ વખતે દદદીઓમાં ઓસકસજનનું લેવલ ઘટી જવાના કેસો વધુ નોંધાઇ રહ્ા છે. બીજી બાજુ, હોસપીટલોમાં એડક્મશન મેળવવામાં કે ઓસકસજન સપોટ્સ મેળવવામાં પણ મુશકેલી પડી રહી છે. આ સંજોગોમાં સોક્શયલ મીટડયામાં કેટલાક ઘરગ્થથું ઉપાયો સૂચવતી પોસટ અને ક્વડીયો વાયરસ થઇ રહ્ા છે. આ પૈકીની કપૂર , અજમો, લક્વંગ, ક્નલગીરીનું તેલની પોટલી અંગેની પોસટ ઘણી ક્વખયાત નીવડી છે.

સોક્શયલ મીટડયામાં વાયરલ થયેલી આ પોસટ પ્રમાણે, કપૂર, લક્વંગ, આજમો, નીલક્ગરીના તેલના થોડા ટીપા લઇને એક કાપડની પોટલી બનાવો અને ટદવસભર તેની સુંગધ લો. આવું કરવાથી વાથી ઓસકસજનનુ ઓસકસજનનું સતર વધારવામાં મદદ થાય છે. આ પોટલી ટલી લદ્ાખમાં પણ પય્સટકોને આપવામાં આવે છે, જયારે ઓસકસજનનં ઓસકસજનનું ુ લેવલ ઘટી જાય છે. પરંતુ અહીં જાણવાની વાત એ છે કે, શું ખરેખર આ ઓસકસજન વધારવાની યોગય પદ્ધક્ત છે? અંગ્ેજી વેબસાઇટ ક્્વંટના જણાવયાં ાવયાં પ્રમાણે, આ દાવા અંગે કોઇ વૈજ્ાક્નક ક પુરાવા નથી મળયા.

આ પોટલી હળવા શ્વસન સંરિમણ દરક્મયાન તે ફીલ-ગુડ થેરેપી તરીકે કામ કરી શકે છે. કપૂરનો ઉપયોગ પીડા અને ખંજવાળને ઘટાડવા માટે તવચા પર ઘસવા માટે કરવામાં આવે છે. કેટલાક અભયાસો સૂચવે છે કે, નેઝલ કનજેશન ખુલું કરવામાં આ પોટલીની કોઇ અસર જણાઇ નથી. એક અભયાસમાં એવું પણ કહેવામાં આવયું છે કે, પોટલી ઓસકસજનનું પ્રમાણ વધારવામાં ફાયદાકારક નથી.

સોક્શયલ મીટડયા પર વાયરલ આ નુસખા ક્વષે ક્વશેષજ્ોનું માનવું છે કે, આ વસતુઓને કોરોના વાયરસ સાથે કોઈ લેવા દેવા નથી. કપૂર એક જ્વલનશીલ પદાથ્સ છે. જેની સુગંધ તીવ્ર હોય છે. દુ:ખાવા અથવા ખંજવાળને દૂર કરવા માટે ઘણી વા વાર તેને તવચા પર લગાવવામાં આવ આવે છે. આનો ઉપયોગ નક્હવત્ત પ્રમાણમાં ક્વકસ જેવા જેલમાં પ પણ કરવામાં આવે છે. પરંતુ બંધ ન નાક ખોલવા માટે કપૂર ફાયદાકાર ફાયદાકારક છે એવી કોઈ સટડી ઉપલબધ નથ નથી.

અભયાસ પ્રમાણે, શ્વ શ્વાસ નળીના અવરોધને દૂર કરવાથી ઓસકસ ઓસકસજન લેવલ વધતું નથી. તેવી જ રીતે, તયાં કોઈ અભયાસ નથી સૂચવતો કે, લક્વંગ, આજમો અને નીલક્ગરી તેલ ઓસકસજનનું સતર વધારી શકે કરે છે.

કોરોના કાળમાં અનેક પ્રકારના ઘરઘ્થથુ નુસખાઓ સોક્શયલ મીટડયા પર ભારે વાયરલ થઈ રહ્ાં છે. પરંતુ કોઈ પણ પ્રકારની સારવાર કરતા પહેલા તમારા ડૉકટરની સલાહ જરૂર લો. નક્હંતર તમારા સવાસ્થયને નુંકશાન પહોંચી શકે છે કે પછી મુશકેલીઓ વધી શકે છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom