Garavi Gujarat

રૂટ્સ એનડ ચેનજી્સ – ગુજરાતી ઇન્ફલુઅન્સ : પ્રદશ્થિિો શુભારંભ

-

બ્ેનટ મયયુપ્િયમ અને આકાવાઇવસના સહયોગથી સબરંગ આરસવાના લતા દેસાઇ અને રોલફ રકપ્લયસ દ્ારા પ્વકપ્સત અને ્યયુરેટ કરાયેલયું રિદશવાન ‘રૂરસ એનડ ચેનજીસ – ગયુજરાતી ઇન્ફલયુઅનસ’ પ્બ્ટીશ મયયુપ્િયમ ખાતે બહયુ-પરરમાણીય રિદશવાન રજૂ કરવામાં આવી રહ્ં છે. 22 ઓગસટ સયુધી ચાલનારા આ રિદશવાન - રિોજે્ટ યયુકકેમાં લંડન બરો ઑફ બ્ેનટ પર ધયાન કકેસનદ્ત કરતા ગયુજરાતી ડાયસપોરાના રિભાવોને રિકાપ્શત કરે છે અને તેમાં શ્ેણીબદ્ધ માપ્હતીરિદ અને ઇનટરે્ટીવ રિસંગોને આવરી લેવામાં આવયા છે. આ રિદશવાન તા. 17 મે 2021ના રોજથી બ્ેનટ મયયુપ્િયમ અને આકાવાઇવ, પ્વલસડન ગ્ીન લાઇબ્ેરી - બીજા માળે, 95 હાઈ રોડ, પ્વલસડન, લંડન, NW10 2SF ખાતે સોમવારથી શયુક્રવાર: સવારે 10.30 - બપોરે 2.30 અને શપ્નવાર અને રપ્વવાર 12 થી સાંજે 4 દરપ્મયાન જોઇ શકાશે.

આ રિદશવાનમાં નીસડન મંરદરના વડા યોગપ્વવેક સવામી, હાસય કલાકાર પાલલે પટેલ, રાજકારણી કૃપેશ પ્હરાણી, ્યયુરેટર ડો.સયુષમા જનસારી, કોરીયોગ્ાફર ઉજાવા દેસાઈ ઠાકોર, સંગીતકાર સારથી કોરવરની મયુલાકાતો રજૂ કરવામાં આવનાર છે. ગયુજરાતી મૂળના આ સવલે અગ્ણીઓએ લંડનના સાંસકૃપ્તક લેનડસકકેપને નોંધપાત્ર આકાર અને રિભાવ આપયો છે.

લતાબેન દેસાઇએ ‘ગરવી ગયુજરાત’ને પ્વશેિ

મયુલાકાતમાં જણાવયયું હતયું કકે ‘’અમે આ રિદશવાન માટે નીસડન ટેમપલમાં લીંપણ કામ અને એમબ્ોયડરીના વક્કશોપ કયાવા હતા. જેમા 400 મપ્હલાઓ જોડાઇ હતી. પ્લંપણ આટવાના તે સેમપલ સપ્હત જયાબેન દેસાઇની આગેવાની હેઠળની ગ્નવીક સટ્ાઇક, ઇલીંગ રોડ પરની ગયુજરાતી શોપસનો રિભાવ અને માપ્લકોના ઇનટવયયુવા, ્બલોક પ્રિનટીંગ, ક્ે પોટ પેઇનટીંગ તેમજ પ્બ્રટશ મયયુપ્િયમમાંથી લોન પર લેવાયેલ કકેટલાક સેમપલ આ રિદશવાનમાં રજૂ થશે. પ્વપ્વધ વાતાવાલાપ તથા ગયુજરાતી રફલમ સક્રરીનીંગનો

લાભ પણ મળશે.

ગયુજરાતી રિજા વેપાર, કોલોનીઆલીિમ, શૈક્ષપ્ણક અને વયાવસાપ્યક પ્વપ્નમયના રિારંપ્ભક આપ્થવાક સંબંધો દ્ારા આકાર પામનાર રિદેશમાંથી સથળાંતરનો લાંબા ઇપ્તહાસ ધરાવે છે. આ રિદશવાન સફળ સથળાંતરની ‘ગયુજરાતી વાતાવા’ કહે છે, જેણે યયુકકેને સમૃદ્ધ બનાવયયું છે. આ વાતાવાઓ તેમના કાયવા અને લેિર પેટનવા દ્ારા કહેવામાં આવેલ છે. તેમના કાયવામાં પરંપરાગત હસતકલા, વેપાર, આરક્કટેક્ચર, વાપ્ણજય, રોજગાર અને ઉદ્ોગસાહપ્સકતા જેવા સાંસકૃપ્તક લક્ષણો શામેલ છે; જયારે લેિરમાં સંગીત, નૃતય, ખોરાક, કુટયુંબ અને આધયાસતમક જીવન જેવી સાંસકૃપ્તક અપ્ભવયપ્તિઓનો સમાવેશ કરાયો છે.

આ રિોજે્ટમાં ગયુજરાત અને આપ્રિકાના પૂવવા અને દપ્ક્ષણ રકનારે આવેલા દેશોમાં પ્વકસેલા ગયુજરાતી સમયુદાયના પ્વપ્વધ સાંસકૃપ્તક મૂળ દશાવાવવામાં આવશે.

1960ના દાયકાથી યયુકકેમાં ગયુજરાતીઓની વસાહત કકેવી રીતે બદલાઇ રહી છે તેનો પોતાનો સમયુદાય તો બદલાયો જ છે સાથેસાથે તેમના યજમાન દેશ યયુકકે અને અનય વસાહતી સમયુદાયો પર પડેલી અસર અને પરરવતવાનને પણ રિકાપ્શત કરે છે.

આ રિદશવાનને નેશનલ લોટરી હેરરટેજ ફંડ દ્ારા અનયુદાન મળયયું છે. તમામ ઇનટરવયયુ ઓગસટ પછી વેબસાઇટ પર જોઇ શકાશે. માપ્હતી માટે જયુઓ વેબસાઇટ www.rootsandch­angesg ujaratiinf­luences.com

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom