Garavi Gujarat

વર્ક ફ્રોમ હરોમની આરરોગય પર આડઅસર

- આયુવવેદદર દિઝિઝિયન

કોરોના

પેન્ેમિકને કારણે છેલ્ા એક વર્ષથી પણ વધુ સિયથી ઘણાં લોકો WHF-વક્ક ફ્ોિ હોિ કરી રહાં છે. કોરોનાના સંક્રિણથી બચવા ઓછી જગયાિાં, બંમધયાર એરકનન્શન્ વાતાવરણિાં નાના-નાના કયુબીકલસિાં બેસીને કાિ કરવું આરોગય િાટે જોખિદાયક થાય. તે ઉપરાંત આખા મવશ્વિાં લગભગ બધા જ દેશોિાં સંક્રિણની ગંભીરતા અને સતત વધતાં કેસ, ઉભરાતી હોન્પટલ અને ઓછા પ્તાં તબીબી સંસાધનોને પહોંચી વળવા છેલ્ા ઉપાય તરીકે લોક્ ્ાઉન પણ જાહેર કરાયા. આવી પરરન્થમતિાં જયાં જે પણ ક્ેત્રિાં શકય હોય તયાં અને ખાસ કરીને આઈ.ટી. ક્ેત્રિાં કિ્ષચારીઓને WFH અપનાવવા સૂચનો અપાયા. વર્ષ બાળ પણ હજુ આ પરરન્થમતિાં કોઈ િોટો ફરક જોવા િળતો નથી. ખાસ કરીને ભારતિાં આઈ.ટ. કંપની તથા અનય કાય્ષક્ેત્ર જેિાં ઘરે રહી કમયુટરથી કાિ કરી અને પહોંચા્વાનું હજુ પણ ચાલુ છે. હવે તો પરરન્થમત એવી મનિા્ષણ થઈ છે કે આ પરરન્થમત લાંબી ચાલી અને કદાચ ચાલશે તેવું મવચારી પ્ોફેશ્નલસ ઘરે કાિ કરી શકાય તે િાટે પરિેનનટ વયવ્થા પણ કરતાં થયાં છે. જયાં સુધી ભૌમતક સંસાધનોની વાત છે જેિકે કોમ્પયુટર, ટેબલ-ખુરશી, ટેબલ લેમપ, પંખો-એ.સી. વગેરેની તો વયવ્થા કે એ્જ્ટિેનટ થઈ જાય કે પછી આમથ્ષક બોજો ઉપા્ીને પણ નાના પગારદારોએ કરવી પ્ે, થઈ જાય. પરંતુ કાિ-વયવસાયની આ નવી વયવ્થાની શરીર-આરોગય પર શું અસર થાય છે ?

વર્ક ફ્રોમ હરોમથી થતી આડઅસર

વક્ક ફ્ોિ હોિનાં ઘણાં બધા ફાયદાઓ તો છે જ, જેિકે ઘરથી ઓરફસ જવા આવવાિાં સિય, પૈસાની બચત થાય. વધુ-અજાણયાં લોકોના સંપક્કિાં આવવાનું ટાળી શકાય. ઘરે રહેવાથી બાળકોને ્કકૂલ બંધ હોય તો પણ બેબી સીરટંગ કે અનય વયવ્થા ન કરવી પ્ે, વગેરે. કોરોનાના કપરાંકાળિાં કુટુંબિાં અચાનક આવી પ્તી આકન્િક જવાબદારીઓને પણ મનભાવી શકાય. પરંતુ દરેક મસક્ાની બે બાજુ હોય છે. તેવી જ રીતે WFH પરરન્થમતને કારણે વક્ક અને હોિની વચ્ે જે શારીરરક, િાનમસક અને સાિામજક સંતુલન જળવાવું જોઈએ તે જાળવવાિાં તકલીફ થતી હોય છે. િોટાભાગનાં યુવાન, ્પધા્ષતિક વાતાવરણિાં કાિ કરતાં પ્ોફેશ્નલસ જરૂરથી વધુ કલાકો અને વધુ િહેનતથી કાિ કરતાં હોવાનું જણાવે છે કેિકે આવા મવકટ સિયિાં નોકરી જાળવવાની અસુરમક્તતા અને ્પધા્ષતિક વાતાવરણનો બોજો અને ્ર િનિાં સતત રહેવાને કારણે આવું બનતું હોવાનું જણાવે છે. પરરણાિે ઓરફસથી ઘરે આવયા બાદ જે રરલેકસેશન, વાતાવરણિાં બદલાવની થતી સારી અસર વગેરે અનુભવાતી નથી. સહકિ્ષચારીઓની હાજરીિાં અનુભવાતી હૂંફ, મવચારો-અનુભવોની આપ-લે તથા અવકાશ દરમયાન હળવાશની, િ્તી િજાકની પળોના અભાવિાં રદવસ દરમયાન કાિ કરવાનાં કલાકો એકધારાિોનોટોનસ બની રહે છે. શકય હોય તયાં સાથે મયુમિક સાંભળતા કે અનય રીતે િનોરંજન િેળવવાનો પ્યત્ન કરવાં છતાંપણ ઓરફસનાં વાતાવરણની ઉજા્ષનાં અભાવની િનોદૈમહક અસર થાય છે. આવા તો ઘણાં નાના-િોટા કારણો છે જેિાં લાંબો સિય બેસી રહેવાથી, શારીરરક હલન-ચલનના અભાવથી અને અયોગય ફમન્ષચરનાં વપરાશથી લામબગદાંતે કોમ્પયુટર, ખુરશી-ટેબલ વગેરે િાટે જરૂરી ergonomics­નાં અભાવને કારણે નાની-િોટી શારીરરક તકલીફ થતી જોવા િળે છે. જેિાં િોટાભાગે –

્ોક જક્ાઈ જવી. n

સવા્ષઈકલ ્પોન્ીલાઈટીસ n

ખભભાિાં દુઃખાવો n

ઊંઘ ન આવવી n

ભૂખ-પાચનિાં અમનયમિતતા n ર્પ્ેશન-એનિાયટીની ફરરયાદ સાથે n

ઉપચાર

WFH પરરન્થમત જયારે નયુ નોિ્ષલ પરરન્થમત બની ગઈ છે તયારે સહુ પ્થિ તો આ પરરન્થમતનો ્વીકાર કરી તેને સંલગ્ન થો્ી તકેદારી જાળવવી જરૂરી હોય છે.

ખભભા-કોણી કે ્ોકિાં દુઃખાવાની ફરરયાદ હોય કે એમસ્ીટી-ગેસ કે પાચનની ફરરયાદ લઈને WFH કરતાં પેશનટ આવે તયારે એ સિજાવું છું કે આ તકલીફનો ઉપચાર તો જરૂરી છે પરંતુ તકલીફ કેિ થઈ તે વીશે સિજી લેશો તો અપચાની તકલીફ આગળ વધી ્ાયજેશનનાં ગંભીર રોગ થતાં કે િેટાબોમલક ર્સો્્ષર જેવાકે હાઈ બી.પી, ્ાયામબટીશ કે વધુ કોલે્ટ્ોલ થતું અટકાવી શકશો. તેવી જ રીતે અયોગય Ergonomics­ને કારણે ્ોક, ખભભા કે કિર પર આ્અસર થતી હોય તો તે વીશે સિજણ કેળવી યોગય રીતે સાધનોનો વપરાશ અને મસરટંગ, રર્ીંગ પોમિશન રાખવાથી રેર્કયુલોપથી, Cervical spondyloti­c Myelopathy જેવા કરો્રજ્ુ અને ના્ીતંત્રનાં રોગ થતાં અટકાવી શકશો.

સંતુલન જાળવવું એર માત્ર ઉપચાર !

એક જ વાતાવરણ, એક જ ્થાનિાં લાંબો સિય અયોગય રીતે બેસીને કાિ કરવું, કંટાળો દૂર કરવાં ચટપટાં, પચવાિાં ભારે, મપતિા-બગ્ષર કે પાઉંભાજી-ભેળ જેવા બિારં ખોરાક ખાવા, જિવાના સિયિાં અમનયમિતતા, કાિ પતાવયા પછી િનોરંજન િાટે લાંબા સિય સુધી ટી.વી. જોવું, ઉજાગરા-અપૂરતી ઊંઘ, ચાલવુંયોગાસન વગેરે સાિાનય કસરત કરવાિાં આળસ કરવી જેવા અનેક નાના-નજીવા લાગતાં કારણો િળીને શરીરિાં ‘તંત્ર યંત્ર ઘર’ કહેવાતો િૂખય દોર વાયુની અમનયમિતતા થાય છે. અમનયમિત વાયુ વયમતિની પ્કૃમત અને આહાર-આચારને લઈને અનય દોર મપત્ત કે કફ અથવા બન્ેનાં શરીરને ઉપયોગી પાચન, િેટાબોમલિિ ઇમયુમનટી, સાંધાઓનું પોરણ-હલનચલન વગેરેિાં િુશકેલી સજા્ષય છે. અલગ-અલગ પેશનટિાં થતી તકલીફિાં વયમતિગત કારણો અને લક્ણો જુદા જોવા િળે પરંતુ અમનયમિતતા અને અસંતુમલતતા િુખય કારણ હોય છે જેને ધયાનિાં રાખી ખોરાક, ઊંઘ, આરાિ, વરકિંગ અવસ્ષ, િનોરંજન, કુટુંબ સાથે આનંદ-પ્િોદ, પ્ાણાયિયોગાસન, ચાલવા જેવી કસરત વગેરે દરેક િાટે યોગય સિય અને કાળજી રાખવી જોઈએ.

સાદા ઔષધરો

સાંધાના દુઃખાવા – જક્ાહટ અનુભવતા હોય તેઓ ૧ ચિચી સૂંઠ થો્ાં ઘી-ગોળ સાથે ભેળવી રાતનાં ભોજન બાદ લેવાનું રાખે. સલાહ િુજબ લેવી.

જક્ાહટ – દુઃખાવા િાટે િહાનારાયણ તેલ, પંચગુણ તેલ જેવા વાયુનાશક તેલ હળવા હાથે લગાવી અને નવશેકા ગરિ પાણીથી નહાવાનું રાખે.

બહુ લાંબો સિય નીચે જોવું, સતત ચળકતાં ્ક્રરીન સાિે જોઈ રહેવા જેવી વરકિંગ અવસ્ષ દરમયાન થતી ભૂલો િાટે સજાગ બનવું. કોમ્પયુટર ્ક્રરીન યોગય લેવલે અને બ્ાઈટનેસ વગેરે યોગય રાખવો.

કાિ કરતાં સિયે પણ નેક રોટેશન, શોલ્ર શ્રગ, હાથનાં સ્ાયુ રરલેકસ થાય તેવી હળવી કસરત રફિીયોથેરાપી્ટ પાસેથી શીખવી અને અપનાવવી.

દુઃખાવો િટા્ે એવી ગોળીઓ ખાધા કરવાથી િૂખય કારણ તો દૂર નહીં થાય પરંતુ આ્અસરનું નુકશાન થઈ શકે. િહારાસ્ા રદક્ાથ, યોગરાજ ગુગળ વૈદની

પાચનની જાળવણી માટે

સવારે ખાલી પેટે પાણી પીવું. બ્ેક ફા્ટની સાથે કેળા, પપૈયા, ચીકુ જેવા ફળ પણ ખાવા. િુખય ખોરાકિાં રસાવાળા શાક, સલા્, છાશનો ઉપયોગ મનયમિત કરવો. ના્તાિાં ફરસાણ કે બિારં ખોરાકને બદલે મસિનલ ફ્ુટસ, ફ્ુટ જયુસ, ખજૂર-અંજીરબદાિ જેવા ડ્ાય ફ્ુટસ, શીંગ-ચણા જેવો પૌનટિક ના્તો કરવો. સાંજે કાિ પતયા પછી પ્ાણાયિ, યોગાસન, ચાલવું કે જે પણ શકય હોય તે કસરત બાદ લીંબુપાણી પીવું અને બને તેટલું વહેલું રાતનું ભોજન ખાવાનું રાખવું.

મત્રફળા કે એરં્ભૃટિ હર્ે રાત્રે n સૂતાં પહેલાં યોગય િાત્રાિાં લેવું. કબજીયાત ન રહે તેનું ધયાન રાખવું.

એમસ્ીટી કે મપત્ત સબંમધત n તકલીફ થતી હોય તેઓ ધાણાનું ચૂણ્ષ, શતાવરી ચૂણ્ષ કે અમવપમતકર ચૂણ્ષ લઈ શકે.

ગેસ થવો, બલોરટંગ જેવી n તકલીફ થતી હોય તેઓ દશિૂળ ક્ાથ જમયા બાદ ૧ િોટી ચિચી ૨ વાર લઈ શકે. ભૂખ ન લાગે, પેટિાં દુઃખાવો જેવા લક્ણો હોય તેઓએ વૈદની સલાહ લઈ ્ાયેટ થેરાપી સાથે યોગય ઉપચાર કરવાં.

 ??  ?? પેશનટ આવતાં હોય છે.
પેશનટ આવતાં હોય છે.
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom