Garavi Gujarat

સંત સરાગર ્કી એકાંવતકવતક ભક્ત ્િા્ છે

-

સતસંવગજીિનના બીજા પ્રકરણના 51િાં અધયાયિાં ભાલચંદ્ર શેઠની િાત છે. ભગિાનના એકાંવતક ભતિ રઇ ગયા. શરૂઆતિાં તેઓ ભગિાનના એકાંવતક ભતિ હતા નહીં પણ પછી એિને સંતનો સિાગિ રયો અને ભગિાનની દયા રઇ તો તેઓ એકાંવતક ભતિ રઇ ગયા. તેઓ ધયાન કરિા િંડ્ા તો ધયાન કરતા કરતા ભગિાનની િૂવત્થિાં તલ્લિન રઇ ગયા.તેિને આ દેહ, લોક કે બ્હ્માંડ કાંઇ દેખાય જ નહીં, પણ દેહના ભાિ ભૂલી જઇએ, તો જ આતિા ને પરિાતિાનું જ્ાન દૃઢ રાય છે. તો એિને પણ આ લોક કે દેહ કાંઇ દેખિાિાં આિતું નહીં. એિી રીતે આપણે પણ ભગિાનના ભતિ રયા છીએ, તો આપણે પણ ધીિે ધીિે કરા િાતા્થ સાંભળી, સંત સિાગિ કરીને જ કાંઇ ખાિી હોય તે ટાળિી. િળી ભગિાન સિાવિનારાયણે િચનામૃતિાં કહ્ં છે કે, જેિ કોઇ ભારે શાહુકાર હોય તે રસતાને બેય કોરે છાયાને અરથે ઝાડ રોપાિે તરા પાણીની પરબ બંધાિે છે તરા સદાવ્રત કરે છે તરા ધિ્થશાળા કરાિે છે. તે ગરીબને સારૂં કરાિે છે. તેિ બ્હ્મા, વશિ અને ઇનદાદદિ દેિ છે તે તો એ ભગિાનના સુખની આગળ જેિા સડતાળાના રાંક (દુષકાળ સિયિાં ખાિાના દાણા લેિા િાટે ગરીબ િાણસો અહીં તહીં પોતાના હારિાં િાટીનું િાસણ લઇને દોડતા હોય છે. તેિા દુષકાળિાં ગરીબ િાણસ જે પીપળની ટેટી બાફીને ખાતા હોય) હોય તે જેિા ગરીબ છે. તે બ્હ્માદદક દેિ, િનુષયના સુખને અરથે ઉત્તિ એિા પંચવિષય તે ભગિાને રચયા છે અને જેિ શાહુકારે સદાવ્રત ધિ્થશાળાદદકિાં જેિા રાંકને અરથે સુખ રચયા છે, તે કરતા તે શાહુકારના ઘરિાં સુખ તે અવતશે ઉત્તિ હશે એિ જણાય છે. તેિ એ ભગિાને બ્હ્માદદકને અરથે એિા સુખ રચયા છે. તો પોતાના ધાિિાં તો એ કરતા અવત ઉત્તિ સુખ હશે એિ બુવદ્િાળો હોય તેને પોતાના ધાિિાં તો હોય તેને જાણિાિાં આિે છે. િાટે એ ભગિાનના ધાિના સુખનું અવતશયપણું બુવદ્િાનને જાણયાિાં આિે છે. તેણે કરીને સારા વિષય તે ભૂંડા રઇ જાય છે અ સંસારિાં જે પશુ, િનુષય, દેિતા, ભૂત ઇતયાદદક જયાં જયાં પંચવિષય સંબંધી સુખ જણાય છે, તે ધિથે સવહત જે દકંવચત્ ભગિાનનો સંબંધ તેણે કરીને છે, પણ પંડે ભગિાનિાં જેિું સુખ છે તેિું સુખ કોઇને વિષે નરી. િળી િુિુક્ષુ હોય, તે પોતાના હૃદયિાં એિ વિચારે જે... જેટલું િારે ભગિાનરી છેટું રશે, તેટલું દુઃખ રશે અને િહાદુઃવખયો રઇશ અને રોડાક ભગિાનના સંબંધે કરીને એિું સુખ રાય છે. િાટે િારે ભગિાનનો સંબંધ અવતશે રાખિો છે અને હું અવત સંબંધ રાખીશ તો િારે ઉતકકૃષ્ટ સુખની પ્રાવપ્ત રશે. એિ વિચારીને ભગિાનના સુખનો લોભ રાખીને જેિ ભગિાનનો સંબંધ ઇવતશય રહે તેિ ઉપાય કરે તેને બુવદ્િાન કહીએ. આ િાત પંચાળાના પ્રકરણ પહેલાિાં િહારાજે કહી છે.

 ??  ?? એ કરતા અવત ઉત્તિ સુખ હશે એિ બુવદ્િાળો
એ કરતા અવત ઉત્તિ સુખ હશે એિ બુવદ્િાળો

Newspapers in Gujarati

Newspapers from United Kingdom