Garavi Gujarat

જષે ભગવદ આશ્રિત બનષે છે તષેનમા યરોગક્ષેરનું વહન ભગવમાન શ્નરંતર કરે છેઃ પૂ. ભમાઇરિી

-

વહામયહમ્ આ સનાિન વાકય ભગવાને જ કહ્ં છે. યોગનો અથથિ અહીં એવો કરવાનો છે કે, "જે જરૂરરયાિ ઉપલબધ છે, િેને ઉપલબધ કરાવે અને ક્ેમનો અથથિ જે ઉપલબધ છે િેનની રક્ા કરવાનની." ગોવધથિન લનીલાનો પ્રસંગ આવે છે. જેમાં સાિ રદવસ સુધની ભગવાને તગરરરાજજીને ધારણ કરની બધાનની રક્ા કરની હિની. આનું િાતપયથિ એ છે કે જે ભગવદ્ આતરિિ છે, એનની રક્ા ભગવાન સાિેય રદવસ કરે છે. એટલે કે પ્રતયેક ક્ણ, હંમેશા િેઓના યોગક્ેમનું વહન કરે છે. સંસાર રૂપની સમુદ્રમાં િેઓને ડૂબિા બચાવે છે. સંસારમાં પતિ પોિાનની પત્નીનું ભરણ - પોષણ કરે છે. આવશયક વસિુઓ લાવનીને આપે છે. પોિાનની પત્નીનની રક્ા પણ કરે છે િો આ િો જગિનો પતિ છે. જુઓ, અહીં િો આપણને બધાને જે જરૂરરયાિનની વસિુઓ છે, િે બધની જ ભગવાન ઉપલબધ કરાવની આપે છે. આપણા માટે ધરિની અન્ન આપે છે, પ્રાણવાયુ આપે છે, સૂયથિનો પ્રકાશ આપે છે, રાત્રે ચંદ્રમાનની રોશનની, પાણની પણ ભગવાન વરસાવે છે જેનાથની આપણું જીવન ચાલિું રહે છે. જીવનનની બધની જ વસિુઓનની પૂતિથિ વાસિવમાં, પરમાતમા દ્ારા જ સંપન્ન થાય છે. આપણા જીવનનની પ્રતયેક પળ પ્રભુનની કૃપા દ્ારા જ જીવાય છે. ભગવાનના અનંિ ઉપકાર આપણા પર છે. પરંિુ જીવ િો માયામાં એવો ફસાયો છે કે ભગવાનના િે ઉપકારો િેના િરફ ધયાન આપની શકાિું નથની. વયતક્ત કૃિજ્ઞ બનની શકિો નથની. હંમેશા શા એક વાિ યાદ રાખો કે, આવશયકિાનની પૂતિથિ િો થઇ જાય છે પરંિુ ઇચછાઓનની પૂતિથિ થિની નથની. આવશયકિા કયારેય અધૂરની રહેિની નથની અને ઇચછા કયારેય પૂરની થિની નથની. ઇચછા એ દુઃખનની જનનની છે. ભક્ત હંમેશા એવું જ કહે છે કે "જેવની હરરનની ઇચછા" આપણે જે ઇચછનીએ એવું ન થાય િો હરરનની ઇચછા. પરંિુ મનુષયનની ઇચછાઓનની પૂતિથિનની કામના રદનપ્રતિરદન વધિની રહે છે. ધંધો સારો ચાલિો નથની. છોકરનીના લગ્ન થયા નથની, આપણે જે પણ કરનીએ છનીએ િેમાં સફળિા મળિની નથની. આમ અનેક સોિો ભટકયા કરે છે અને અનેક પ્રકારના ગિકડા કરે છે. ઢોંગની લોકોનની જાળમાં ફસાઇ જાય છે. લોકો કહે છે કે, "સમોસા ખાઓ, િમારની સમસયાનું

સમાધાન થઇ જશે." પરંિુ િેનાથની ભૂખ મટે િમારની સમસયાનું સમાધાન ન થઇ શકે.

મનને સાસતવકિાપૂવથિક ભગવાન િરફ લગાવો િો જ કોઇ મહાપુરુષ

ઉહાપોહ કરે છે. નારદ સંતહિા, બૃહદ સંતહિા અને બાળબોધ સમુચ્ચય નામના ગ્ંથમાં નનીચે પ્રમાણે જણાવયું છે.

િમારની સમસયામાં િમને માગથિદશથિન કરની શકે છે.

જો કોઇ કહે કે આ સાચું, પરંિુ કોઇ ગમે િે કહે ઇશ્વરનની કૃપા પર ભરોસો રાખો. અને સાસતવકિા િરફ આગળ

ચોથું સથાન અવશય િપાસો કારણકે આ સથાનમાં માં હોવા ઉપરાંિ માનવનીનની બધની તલપસાઓઇચછાઓ અને સુખનની ચરમસનીમાનો સમાવેશ થાય છે. જો વર કે કનયાનું ચોથું સથાન બળવાન હોય િો લગ્નજીવનનની મોટાભાગનની સમસયાઓનું તનરાકરણ આપોઆપ આવની જાય છે. ચોથા સથાનમાં બુધ, ચંદ્ર કે શુક્ર જેવા શુભ ગ્હો હોય િો પૃથવનીના બધા જ સુખો આપોઆપ મળની જાય છે. પણ અહીં શતન, રાહુ, કેિુ, મંગળ કે પલુટો હોય અગર શુભ ગ્હ પણ અશુભ બનનીને બેઠો હોય િો દાંપતય જીવનનો અક્ક સવગથિનની જગયાએ નક્કમાં િબદનીલ થઈ જાય છે. (આ લેખના લેખક ડો. પંકજ નાગર જયોતિષશાસત્રમાં નની ડનીગ્ની ધરાવે છે ઉપરાંિ ટનીવની ક્ેત્રે પણ િેમનું આગવું યોગદાન છે) કુંડળની મેળાપકનની વાિ આવે તયારે સામેનું પાત્ર તનદદોષ છે િેના કરિાં િેનની કુંડળનીમાં કયા કયા દોષ છે િેનો તવચાર વધારે કરવામાં આવે છે. વર અને કનયાના કુટુંબ જયારે ઔપચારરક્તા માટે ભેગા થાય તયારે ભારિ અને પારકસિાનનની બોડથિર જેવુ ટેનશન અને વાિાવરણ સજાથિય છે. આવની મુલાકાિોમાં ગ્હ કરિાં આગ્હ અને પૂવાથિગ્હ કરિાં તવગ્હ જેવુ વધારે દેખાય છે. કુંડળની દોષનની વાિ આવે એટલે નાડની દોષ, મંગળ દોષ વગેરેનની ચચાથિઓ અગ્ સથાને હોય છે. લગ્નજીવનનની વાિ આવે તયારે સૌથની વધારે તબચારા મંગળને લોકો અમંગળ અને અશુભ

PhD

વધો. રિદ્ાને વયવસાય કેમ બનાવવામાં આવે છે? રિનીમદ્ ભાગવિના પ્રકાશમાં આપણે બધા જીવનને જોઇ રહાં છનીએ. એક જ વાિ યાદ રાખો કે િમે જે ઇચછો િેવું થાય િો "કૃપા" ભગવાનનની ઇચછા િો સવદોપરની માનનીએ છનીએ. અને િેમનો સવનીકાર કરનીએ. ભક્ત હોય તયારે ત્રણ વસિુનો સમનવય થાય. ભક્ત, એટલે ભરોસો, ભક્ત એટલે ભોળપણ અને ભાવ. આ ત્રણેયનો સમનવય એટલે ભક્ત. હું ભગવાનનો છું અને ભગવાન મારા રક્ક છે. ભગવાન જે પણ કરશે િે મારા સારા માટે કરશે એવો ભરોસો રાખો, ભક્તમાં આ ભરોસો દૃઢ હોય છે. ભગવાનનું પ્રતયેક તવધાન મંગલમય હોય છે. ભગવાનના ભજન તવના સુખ અને શાંતિ નથની. ભગવાન સાથે જોડાયા તવના શાંતિ નથની. જે પ્રભુથની યુક્ત થયો નથની, બુતદ્માન નથની િેનામાં ભાવ નથની. જેમાં ભાવ નથની િેનામાં શાંતિ નથની અને જયાં શાંતિ ન હોય તયાં સુખ કેમ હોય? "હરર ભજન તવના સુખ - શાંતિ નહીં, પ્રભુ નામ તવના આનંદ નહીં." સાતબિ કરવાનની પેરવનીમાં હોય છે. સામાનય રનીિે શાસત્ર એવું કહે છે કે જેનની કુંડળનીમાં પ્રથમ, ચોથા, સાિમા, આઠમા અથવા બારમા સથાનમાં મંગળ હોય િો િેને મંગળ દોષ ગણવો. કારણકે આ સથાનમાં રહેલો મંગળ જનમકુંડળનીના સાિમા અથાથિિ જીવનસાથનીના સથાનને દૂતષિ કરે છે. અલબતિ પ્રથમ સથાને મેષનો, ચોથે વૃતચિકનો, સાિમે મકરનો, આઠમે કક્કનો અને બારમે ધનનો મંગળ અપવાદ ગણયો છે. પરંિુ આ બધની વાિોને બાજુમાં મૂકીને નવા સંશોધનો તવચારનીએ. મંગળ કયાં બેઠો છે એના કરિાં કોનની સાથે બેઠો છે િેનું મહતવ અનેકગણું વધની જાય છે. મંગળ રાહુ સાથે હોય િો જાિકને વયસનની બનાવે છે અને પેટના રોગ આપે. મંગળ શુક્ર સાથે હોય િો ઐયાશની અને તવલાસ િરફ લઈ જાય. મંગળ શતન સાથે હોય િો જાિકને તજદ્ની અને માથાભારે બનાવે. મંગળ સૂયથિ સાથે હોય િો જાિકને ભયાનક ગુસસાવાળો અને શોટથિ ટેમપડથિ બનાવે. અથાથિિ હવે સમય બદલાયો છે અને સંશોધનનની ભઠ્નીમાં કુંડળનીઓ િપાવવની અને પકાવવની પડે અને પછની જ નક્ની કરો કે િેરા કયા હોગા કાલનીયા? કોમપયુટર નામના મશનીન દ્ારા મેળવાયેલની જીવન સાથનીઓનની કુંડળનીઓ લગ્ન જીવનમાં પણ મશનીન જેવની જડ અને દામપતયજીવનમાં અકારણ તબનજરૂરની શોર-અવાજ પેદા કરની લગ્નને ભગ્ન કરનારની હોય છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom