Garavi Gujarat

"ચાળીિી" એટલે સ્ટવાસ્ટ્થય અંગે િાવધાન ્વાનરો િમય

-

્ુવયાની એટલે મયાત્ મોજ-મ્તી કરવયાની વ્ નહીં, પણ સખત પરરશ્મ કરીને કયારરકદદી ઘડવયાની મોસમ. આધુતનક પેઢીનો કોઇ પણ ્ુવયાન સહેજે એમ જ તવચયારે કે આ ઉંમરમયાં રયાત - રદવસ એક કરીને કેરી્રમયાં આગળ નહીં વધીએ તો ક્યારે વધીશું? વળી આવતીકયાલનો શો ભરોસો? તેથિી ભતવષ્ મયાટે પણ થિોડું ઘણું નયાણયાંકી્ આ્ોજન તો કરી જ રયાખવું પડશે. બસ, આ તવચયાર સયાથિે જ તે પૈસયા કમયાવવયા પયાછળ મંડી પડે છે. તે કલયાકો સુધી કોમપ્ૂટર સયામે બેસી રહે છે. તેની બેસવયાની રીત પણ ખોટી હો્ છે. મોડી રયાત સુધી કયામ કરે છે. મધરયાતે જમે છે. સવયારે વહેલો ઉઠીને ફરી કયામે જવયા દોડધયામ કરે છે. ઘણીવયાર કયામનયા બોજા હેઠળ કલયાકો સુધી ભૂખ્યા રહે છે. ક્યારેક કયામ કરતયાં કરતયાં એટલું બધું ખયાઇ લે છે કે તેને પોતયાને પણ ભયાન રહેતું કે તે જરૂર કરતયાં વધુ આરોગી ગ્ો છે. તે પૂરતી તનંદર નથિી લેતો. આ્કોહોલ લે છે. ધૂમ્રપયાન કરે છે. સતત મયાનતસક તયાણમયાં રહે છે. કસરત મયાટે સમ્ નથિી કયાઢતો. આનું પરરણયામ એ આવે છે કે 40 વર્ષની વ્ સુધી પહોંચે ત્યાં તેનું શરીર તેને જવયાબ આપવયા મયાંડે છે. તે ડયા્યાતબટીસ કે હૃદ્ રોગનો તશકયાર બને છે. જો આ્કોહોલનું વધયારે પડતું સેવન ક્ું હો્

તો તલવરમયાં ખરયાબી સજા્ષ્ છે. ખોટી રીતે અને કલયાકો સુધી બેસી રહેવયાને કયારણે કરોડરજ્ુમયાં સમ્્યા સજા્ષ્ છે. પરરણયામે જે તે વ્તતિ સવયા્ષઇકલ ્પોનડીલયાઇટીસ કે ્લીપ રડ્કનો ભોગ બને છે. બેઠયાડું જીવનશૈલી અને કસરતનયા અભયાવે હયાથિપગનયા સ્યા્ુઓનો ઉપ્ોગ બહુ ઓછો થિવયાથિી તે નબળયાં પડવયા લયાગે છે. તેનું વજન વધી જા્ છે. બલડ

પ્રેશર પણ ઊંચું જા્ છે. હયા, આ બધયા લક્ષણો છતયાં તેની નયાણયાંકી્ સ્થિતત તગડી થિઇ ગઇ હો્ છે. તેની ભતવષ્ની તચંતયા ઘણયા અંશે હળવી થિઇ ગઇ હો્ છે.

આટલું કરોઃ કયારડ્ષ્ો અને વેટ ટ્ેતનંગ પણ આવશ્ક છે. કયારડ્ષ્ો એકસરસયાઇઝથિી હૃદ્નયા ધબકયારયા વધે છે અને હૃદ્ મજબૂત બને છે. તમે ઝડપથિી ચયાલવયાની, દોડવયાની, એરોતબકસ સ્વમીંગ, ખેલકૂદ જેવી કોઇ પણ કસરત અપનયાવી શકો છો. જો ક્યારે્ કસરત ન કરી હો્ તો ચયાલવયાથિી એકસરસયાઇઝનો આરંભ કરો. ચયાળીસીમયાં દરરોજ અથિવયા અઠવયારડ્યામયાં ઓછયામયાં ઓછયા પયાંચેક રદવસ એક એક કલયાકનો ભોગ આપીને કસરત કરવી લયાંબયા ગયાળે ફયા્દયાનો સોદો સયાતબત થિશે એ વયાતમયાં બેમત નથિી. જો ચયાળીસીમયાં પણ તમે તમયારયા ્વયા્્થ્ પ્રત્ે બેદરકયાર રહેશો તો ્ુવયાનીમયાં રળેલયા નયાણયાં બૂઢયાપયામયાં તબીબો પયાછળ ખચ્ષ કરવયા પડશે હવે સમ્ પયાકી ગ્ો છે કે તમે તમયારયા ્વયા્્થ્ પ્રત્ે જાગૃત બનો. ધંધયા - નોકરીમયાં ઠરીઠયામ થિઇ ગ્યા પછી પોતયાની જાત મયાટે થિોડો સમ્ ફયાળવો. તનષણયાતો કહે છે કે કોઇ પણ જાતનયા બહયાનયા કયાઢ્યા તવનયા આરોગ્ પ્રત્ે ધ્યાન આપો. જો ચયાળીસીમયાં પણ તમે તમયારયા ્વયા્્થ્ પ્રત્ે બેદરકયાર રહેશો તો ્ુવયાનીમયાં રળેલયા બધયા નયાણયાં બૂઢયાપયામયાં તબીબો પયાછળ ખચ્ષ કરવયા પડશે. તેથિી સયાવધયાન થિઇ જાઓ. તન્તમત રીતે કસરત કરો. એવી એકસરસયાઇઝ કરો જેનયાથિી તમયારયા આખયા શરીરનયા સ્યા્ુઓ કસયા્. તનષણયાતો વધુમયાં જણયાવે છે કે શરીરનયા સ્યા્ુઓ મયાત્ કસયા્ તે પૂરતું નથિી, તે સ્થિતત્થિયાપક પણ બનવયા જોઇએ.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom