Garavi Gujarat

ઇનનડ્ન અમેરરકનસ સયમે િેઇર ક્યઇમની ઘરનયઓમયાં સતત વધયરો

-

જનસ્સ ડીર્ા્યામેન્ટે 2020માં હટેઇ્ ક્રાઇમની ઘ્નાઓ અંગેના નવા આંકડા 30 ઓગસ્ટે જાહટેિ ક્ાયા હિા, જે એફ્બીઆઇના ્ુતનફોમયા ક્રાઇમ િીર્ોરસયામાંિી િૈ્ાિ કિા્ા છટે. િેમાં એતશ્ન અમેરિકનસે નોંધાવેલા ર્યૂવયાગ્હિી પ્રેરિિ હુમલાઓનો માત્ એક તહસસો લેવામાં આવ્ો છટે.

આમ છિાં, ્ુસીઆિના આંકડા જનસ્સ ડીર્ા્યામેન્ અને એફ્બીઆઈ દ્ાિા દિ વરગે જાહટેિ કિવામાં આવે છટે. િેમાં ઇનનડ્ન અમેરિકનસ, ખાસ કિીને શીખ, મુનસલમ અને તહનદુઓ સામે ર્ક્ષર્ાિ પ્રેરિિ ગુનાઓમાં નોંધર્ાત્ વધાિો િ્ો છટે. 2020માં 71 શીખ અમેરિકનસ હટેઇ્ ક્રાઇમનો ભોગ ્બન્ા હિા, 47 અર્િાધીઓએ 67 હુમલામાં ઇનનડ્ન અમેરિકન સમુદા્ને ્ાગગે્ ્બનાવા્ા હોવાનું એફ્બીઆઈના િીર્ો્યામાં જણાવા્ું હિું. 2019િી આવી ઘ્નાઓમાં મો્ો વધાિો જણા્ો હિો, જેમાં 50 શીખ અમેરિકનસને હટેઇ્ ક્રાઇમનો ભોગ ્બનવું ર્ડું હિું.

તચંિાજનક ્બા્બિ એ છટે કે, તહનદુ અમેરિકનસ સામે હટેઇ્ ક્રાઇમની સંખ્ામાં 500 ્કાિી વધુનો વધાિો િ્ો છટે, જે વરયા 2019માં માત્ ્બે હિા, 2020માં 11 હિા. છ ગુનેગાિોએ તહનદુ અમેરિકનસ સામે 11 હુમલા ક્ાયા હિા. એફ્બીઆઈએ વરયા 2020માં ્બૌદો તવરુદ આ પ્રકાિના 15 હુમલા િ્ા હિા.

જોકે, આચિ્યાજનક ્બા્બિ એ છટે કે, મુનસલમ અમેરિકનસ સામે હટેઇ્ ક્રાઇમની સંખ્ા ઘ્ીને અડધી િઈ છટે, 121 ગુનેગાિોએ મુનસલમો સામે 104 હુમલા ક્ાયા હિા અને િેમાં 124 લોકો ભોગ ્બન્ા હિા. એફ્બીઆઈ ર્ાસે 2016િી તહનદુઓ અને શીખો મા્ટે જુદા જુદા આંકડા છટે.

એતશ્ન અમેરિકનસને ્ાગગે્ ્બનાવિી હટેઇ્ ક્રાઇમની કુલ 324 ઘ્નાઓ FBI દ્ાિા નોંધવામાં આવી હિી, જે વે્બ ર્ો્યાલ Stop AAPI Hate ર્િ એકતત્િ ર્ોિે નોંધાવેલી ઘ્નાઓનો એક નાનો ભાગ છટે, જે ગ્ા વરગે શરૂ કિા્ું હિું કાિણ કે કોતવડ મહામાિી દિતમ્ાન એતશ્ન અમેરિકન સમયૂદા્ને વધુ ્ાગગે્ ્બનાવવામાં આવ્ો હિો. ભયૂિર્યૂવયા પ્રેતસડેન્ ડોનારડ ટ્મર્ે એતશ્ન અમેરિકનસને કોતવડના ‘ઉદભવ’ મા્ટે વાિંવાિ ‘ ચાઇના વાઇિસ’ અને ‘ કુંગ ફલયૂ’ કહ્ા હિા.

જયૂનના અંિ સુધીમાં Stop AAPI Hate ર્ો્યાલ ર્િ ર્ક્ષર્ાિના 6,600 િી વધુ િીર્ો્યા તહનદી, ર્ંજા્બી અને ઉદયૂયા સતહિ અનેક ભારાઓમાં મુકા્ા હિા. એફ્બીઆઈના આંકડા મુજ્બ હટેઇ્ ક્રાઇમ મા્ટે જાિીગિ અને વંશી્ ર્યૂવયાગ્હ અત્ાિ સુધી સૌિી મો્ો પ્રેિક્બળ માનવામાં આવ્ું હિું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom