Garavi Gujarat

ભયરતમયાં ફોડ્ટની સફરનો અાંતઃ સયણાંદ અને ચેન્યઇ પલયનર બાંધ કરિે

-

અમેરિકાની ઓટો કંપનીઓ ભાિતમાં બિઝનેસ કિવામાં બનષ્ફળ િહેતી હોવાનું િીજી એક મોટુ ઉદાહિણ જોવા મળ્ું છે. જનિલ મોટસ્સ અને હાલલી ડેબવડસનની એક્ઝટ િાદ હવે અમેરિકાની આઇકોબનક બ્ાનડ ્ફોડ્સ પણ ભાિતના િજાિમાંથી બવદા્ લેશે. કંપની આગામી વર્સના િીજા ક્ાટ્સિ સુધી તેના સાણંદ અને ચેન્ાઇ ખાતેના પલાનટ િંધ કિી દેશે. તેનાથી િંને પલાનટના આશિે 4,000 કમ્સચાિીઓ અને સેલસ પોઇન્ટસના આશિે 40,000 કમ્સચાિી િોજગાિી સામે જોખમ ઊભું થ્ું છે.

્ફોડ્સ ભાિતમાં 1995માં આવી હતી અને અત્ાિ સુધી તેને 2.5 બિબલ્ન ડોલિનું િોકાણ કિેલું છે. પિંતુ ભાિતના િજાિમાં સપધા્સનો સામનો કિી શકી ન હતી. કંપનીએ 2020-21માં 48,042 કાિનું વેચાણ ક્ું હતું અને કાિ માકકેટમાં 1.8 ટકા બહસસો ધિાવતી હતી. ્ફોડ્સને અત્ાિ સુધી િે અિજ ડોલિની ખોટ થઈ છે. િજાિમાંથી એક્ઝટ થવા આશિે 1.7 બિબલ્નનો ખચ્સ થવાની ધાિણા છે.

જોકે કંપનીએ વચન આપ્ું છે કે િંને પલાનટ િંધ થવાથી તેના આશિે 10 લાખ ગ્ાહકો માટે સબવ્સસ અને આ્ફટિ સેલસ સબવ્સસનો અંત નહીં આવે. કંપનીના આશિે 300 ડીલિશીપ ખુલ્ા િહેશે.

્ફોડ્સ ઇકનડ્ાના એમડી અને પ્ેબસડનટ અનુિાગ મેહિોત્ાએ જણાવ્ું હતું કે આ એક મુશકેલ બનણ્સ્ છે. અમે ઘણા પ્્ાસ ક્ા્સ અને ઘણું બવશ્ેરણ ક્ું, પિંતુ અમે શેિહોલડસ્સ અને િોકાણકાિોને ્ોગ્ વળતિ આપી શ્્ા નથી. કંપનીના પુનગ્સઠન બસવા્ િીજો કોઇ બવકલપ ન હતો.

કંપનીની નવી વ્યૂહિચનાની માબહતી આપતા તેમણે જણાવ્ું હતું કે કંપની મસટાંગ કુપ જેવી આઇકોબનક કાિની આ્ાત કિશે અને વેચાણ કિશે.

્ફોડડે જણાવ્ું હતું કે ભાગીદાિી, પલેટ્ફોમ્સ શેરિંગ, કોનટ્ા્ટ મેન્ુ્ફેક્ચરિંગ, પલાનટના વેચાણ સબહતના બવબવધ બવકલપોની બવચાિણા ક્ા્સ પછી આ બનણ્સ્ કિવામાં આવ્ો છે. પલાનટના વેચાણની હજુ બવચાિણા ચાલુ છે. ્ફોડ્સ ઇકનડ્ા ભાિતમાં આશિે 4,000 કમ્સચાિી ધિાવે છે. મેહિોત્ાએ જણાવ્ું હતું કે કંપની ચેન્ાઇ અને સાણંદના કમ્સચાિીઓ. ્ુબન્ન, સપલા્, ડીલિ, સિકાિ અને િીજા બહતધાિકો માટે ્ોગ્ અને સંતુબલન પલાન ઘડવા તેમની સાથે મંત્ણા કિશે, જેથી પલાનટ િંધ કિવાની બનણ્સ્થી તેમને ઓછી અસિ થા્.

ડીલસડે જણાવ્ું હતું કે ્ફોડ્સના કમ્સચાિીઓ ઉપિાંત કંપનીના રિટેલ પોઇન્ટસના આશિે 40,000 કમ્સચાિીની િોજગાિી પિ જોખમ છે.

ભાિતના િજાિમાં મારુબત, હ્યુનડાઇ, ટાટા મોટસ્સ અને મબહનદ્ા સાિો બિઝનેસ કિી િહી છે ત્ાિે ્ફોડ્સ િજાિમાં પકડ જમાવવામાં બનષ્ફળ િહી હતી. કોરિ્ાની રક્ા અને ચીનની એમજી મોટસડે પણ ધમાકેદાિ પ્ાિંભ ક્યો છે.

ગુજિાત અને ભાિતના િજાિમાં સાિી િીતે પગદંડો જમાવી શકા્ તે માટે મબહનદ્ા એનડ મબહનદ્ા સાથે તેણે ટાઈઅપ ક્ું હતું.પિંતુ આ જોડાણ પણ 12થી 14 મબહના માટે જ ટકી શ્્ું હતું. તેના પ્માણમાં તેને માકકેટ મળતું નહોતું.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom