Garavi Gujarat

ભૂપૂપેન્ેન્દ્રદ્ર પવિટેલેલજયગ રૂરૂુજુજપરાાણતનીના ીનવિિદાામયુખુખ, યપ્રપ્રધાન

-

ગુજરાતનામુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીના ગ્યા શવનિારે, 11 સપ્ેમ્બરે અચાનક રાજીનામા પછી ્બીજા દિિસે રવિિારે, 12 સપ્ેમ્બરે ભાજપના મોિડીમંડળે વસવન્યર નેતાઓના ્બિલે આ િખતે પ્રથમિાર જ ધારાસભ્ય ્બનેલા ભૂપેન્દ્ર પ્ેલની મુખ્યપ્રધાનપિ મા્ે પસંિગી કરીને સૌને ચોંકાિી િીધા હતા.

સોમિારે, ભૂપેન્દ્ર પ્ેલને રાજ્યપાલ આચા્ય્ય િેિવ્રતે હોદ્ા અને ગુપ્તતાના શપથ લેિડાવ્યા એ અગાઉ રવિિારે સાંજ સુધીનો સમ્ય રાજકી્ય ઉત્ેજનામાં ગ્યો હતો. દિલહીથી ગાંધીનગર આિેલા વનરીક્ષકોની ઉપસ્થવતમાં ભાજપના િડામથક કમલમ ખાતે ભાજપ વિધાનસભા પક્ષની ્બેઠક મળી હતી. આ ્બેઠકમાં અમિાિાિના ઘા્લોદડ્યાના 59 િર્યના ધારાસભ્ય ભૂપેન્દ્ર પ્ેલના નામનો પ્ર્તાિ વિિા્ય લઇ રહેલા મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ મુક્યો હતો અને પ્ર્તાિને સિ્યસંમવતથી ્બહાલી આપિામાં આિી હતી. ભૂપેન્દ્ર રજનીકાંત પ્ેલ આનંિી્બેન પ્ેલની નજીકના વ્યવતિ ગણા્ય છે.

અગાઉ વિજ્ય રૂપાણીના રાજીનામા પછી ગાંધીનગર ખાતેના ભાજપના કા્યા્યલ્ય કમલમ ખાતે પક્ષની વિધાનસભા પક્ષની ્બપોરે ્બેઠક ્યોજાઇ હતી. તમામ ધારાસભ્યોને 2 િાગ્યે કમલમમાં હાજર રહેિાની સૂચના અપાઈ હતી. નિા મુખ્યપ્રધાન નક્ી કરિા મા્ે કેન્દ્રમાંથી ્બે વનરીક્ષકો કેન્દ્રી્ય પ્રધાન નરેન્દ્રવસંહ તોમર અને પ્રહલાિ જોશી આવ્યાં હતા. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર ્યાિિ અને સંગઠનમંત્ી રત્ાકર સવહતના નેતાઓ કમલમ ખાતે હાજર હતા.

નિા મુખ્યપ્રધાન તરીકે િરણી ્બાિ ભૂપેન્દ્ર પ્ેલે પત્કાર પદરરિમાં જણાવ્યું હતું કે, હું િડાપ્રધાન નરેન્દ્ર મોિી, ભાજપના રાષ્ટી્ય અધ્યક્ષ જે પી નડ્ા અને અવમત શાહનો આભાર માનું છું. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પા્ીલ અને વિજ્યભાઈની ્ીમનો આભાર માનું છું. આનંિી્બેનના આશીિા્યિ હંમેશાં રહાં છે અને રહેશે. ગુજરાતના જે કામો છે તે અમે સંગઠન અને સરકાર સાથે મળીને કરીશું. અત્યારસુધી સારા કામો થ્યા છે, છેિાડાના માનિી સુધી પહોંચિાના પ્ર્યાસો થઇ રહાં છે. હિે જે કામ ્બાકી હશે તે અમે નિેસરથી પલાન કરી સંગઠન સાથે ્બેસી ખૂ્બ સારી રીતે આગળ િધે તેના મા્ે પ્ર્યત્ો કરીશું.

કમલમમાં તેમણે ્બઘાં ધારાસભ્યોનો પણ આભાર વ્યતિ ક્યયો હતો. પા્ટી કા્યા્યલ્યમાં તેમણે ભૂતપૂિ્ય મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી અને ભૂતપૂિ્ય ના્ય્બ મુખ્યપ્રધાન નીવતન પ્ેલને પગે લાગીને તેમના આશીિા્યિ લીધા હતા.

ભૂપેન્દ્ર પ્ેલે કહ્ં હતું કે નિેસરથી પલાવનંગ કરીને ગુજરાતનો વિકાસ કરાશે.

િડાપ્રધાન નરટેન્દ્ર મોદીએ તેમના વનણ્ય્યોમાં સરપ્રાઇઝ આપિાની પરંપરા ર્ળિી રાખીને અમદાિાદના ઘા્લોડડ્યાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પ્ટેલને ગુજરાતના નિા મુખ્યપ્રધાન ્બનાવ્યા ્ટે. ભૂપેન્દ્ર પ્ટેલ કડિા પા્ીદાર સમાજના અગ્રણી નેતા ્ટે અને ભૂતપૂિ્ય મુખ્યપ્રધાન આનંદી્બેન પ્ટેલના અત્યંત વિશ્ાસુ ગણા્ય ્ટે.

59 િષ્યના ભૂપેન્દ્ર પ્ટેલ 2017માં ઘા્લોડડ્યા વિધાનસભા ્બેઠક પરથી પહટેલીિાર ચૂં્ણી લડ્ા હતા અને રાજ્યની તમામ 182 વિધાનસભા ્બેઠકોના પડરણામમાં સૌથી િધુ 1.17 લાખની લીડ સાથે ચૂં્ણીમાં વિજ્ય મેળવ્યો હતો.

તેઓ િહીિ્નો સારો અનુભિ ધરાિે ્ટે અને િષષોથી ભાજપના કા્ય્યકર ્ટે. ભૂપેન્દ્રભાઈ એક સરળ અને સૌમ્ય વ્યવક્ત ્ટે.

અમદાિાદની સરકારી પોવલ્ટેકવનકનો વસવિલ એનન્જવન્યડરંગનો ડડપલોમા ધરાિે ્ટે. તેમણે 2017ની ચૂં્ણીના સોગંદનામાં રૂા. 5 કરોડની સંપવતિ ર્હટેર કરી હતી.

તેઓ અમદાિાદની મેમનગર નગરપાવલકાના ચેરમેન ્બન્્યા અને તે પ્ી અમદાિાદ મ્યુવનવસપલ કોપષોરટેશનની સ્ટેનન્ડંગ કવમ્ીના ચેરમેન અને અમદાિાદ શહટેરી વિકાસ સતિામંડળ (ઔડા)ના ચેરમેન હતા.

સરદાર ધામ, વિશ્ ઉવમ્યા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળા્યેલા ભૂપેન્દ્ર પ્ટેલને એક સમ્યે રૂપાણી સરકાર દ્ારા નજરઅંદાજ કરિામાં આવ્યા હતા અને કેવ્બને્માં પણ સમાિેશ કરિામાં આવ્યો નહતો. જોકે, ડ્ડક્ની ફાળિણી મુદ્ટે પણ અવમત શાહ અને આનંદી્બહટેન પ્ટેલ િચ્ે વિિાદ થ્યો હતો. અવમત શાહ તેમના ખાસ પ્ટેલને ડ્ડક્ને ડ્ડક્ આપિા માંગતા હતા પણ આનંદી્બહટેને પોતાની ઘા્લોડડ્યા ્બેઠક પરથી પોતાના જ અંગત એિા ભૂપેન્દ્ર પ્ટેલને ડ્ડક્ આપિા દ્બાણ ક્યું હતું. આનંદી્બહટેને ચૂં્ણી પહટેલા જ પોતે ઘા્લોડડ્યા ્બેઠક પરથી ચૂં્ણી નહીં લડે તેિી ર્હટેરાત કરી નાખી હતી.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom