Garavi Gujarat

ખાદ્ય પદાર્થોની અછતના દાવાને રદદયો આપતું 10 ડાઉનનંગ સ્ટ્ીટ

-

યુકેના સુપરમાકકેટસમાં હાલમાં વયાપેલી ખરોરાકની તંગી કાયમી રહેશે અને લરિફ્ટશ સુપરમાકકેટસમાં ચીજવસતુઓની પૂરતી પસંદગી અને લવલવધતા મળી રહે તેવા ફદવસરો પૂરા થઈ ગયા છે એવા ફૂ્ડ એન્ડ લડ્ંક ફે્ડરેશનના વ્ડા ઇયાન રાઈ્ટના લનવેદનનરો શુક્વાર તા. 10ના રરોજ ્ડાઉલનંગ સટ્ી્ટે સખત લવરરોધ કયયો હતરો.

વ્ડા પ્રધાન બરોફરસ જૉનસનના પ્રવતિાએ જણાવયું હતું કે, "આપણી પાસે અતયંત નસથલતસથાપક સપલાય ચેઇન છે જે પ્ડકારરોનરો ખૂબ જ સારી રીતે સામનરો કરે છે અને અમે માનીએ છીએ કે તે પૂરવઠરો ચાલુ રહેશે. આ સેક્ટર જે કે્ટલીક સમસયાઓનરો સામનરો કરે છે તેનાથી સરકાર વાકેફ છે પરંતુ સરકાર માને છે કે લક્સમસ સુધીમાં પુરવઠરો સામાનય થઈ જશે.”

કરોલવ્ડ-19 રરોગચાળા અને રિેનકઝ્ટ પછીના ઇલમગ્ેશન લનયમરોના કારણે સમગ્ ઉદ્રોગના પુરવઠામાં થયેલા લવક્ેપ અને મજૂરરોની અછત સજા્યઇ હરોવાના કારણે દુકાનદારરો જે તે પ્રરો્ડકટસના સામાનય કરતાં ઓછા લવકલપરોનરો સામનરો કરી રહ્ા છે.

આ અગાઉ રાઈ્ટે દાવરો કયયો હતરો કે ખાદ્ પુરવઠાની ચેઇનને અસર કરતી ભારે ટ્કના ડ્ાઈવરરોની અછતને કારણે બજારમાં મળતા ખાદ્ ઉતપાદનરોની અછત વધુ ખરાબ થશે અને તેનરો હલ ્ટૂંક સમયમાં આવશે નલહં.

ઇનનસ્ટટ્ુ્ટ ઓફ ગવન્યમેન્ટ

ઇવેન્ટમાં બરોલતા, રાઈ્ટે કહ્ં હતું કે ‘’પહેલા જયારે રસરો્ડામાં જોઇએ તયારે વસતુ મળી જતી હતી તેવું હવે બનશે નલહં. અને મને નથી લાગતું કે તે ફરીથી કામ કરશે. મને લાગે છે કે આપણે હવે કાયમી અછત જોઇશું. હાલત વધુ ખરાબ થશે અને તે જલદીથી સુધરશે નલહં. ફૂ્ડ એન્ડ લડ્ંકસ ઇન્ડસટ્ીમાં આશરે અ્ડધરો લમલલયન કામદારરોની અછત છે. ઇન્ડસટ્ીના કુલ કમ્યચારીઓમાં આઠમાંથી લગભગ એક કમ્યચારીની અછત છે. લૉરી ડ્ાઇવસ્ય વધુ સારા પગાર અને સારા કલાક મા્ટે ઓનલાઇન ફર્ટેઇલરરો એમેઝરોન અને ્ટેસકરો તરફ જતાં ડ્ાઇવસ્યની અછત ઉભી થઇ છે.’’

રિેનકઝ્ટ પછીના ઇલમગ્ેશન લનયમરોને ઢીલા કરવા મા્ટે ઉદ્રોગરો દ્ારા કરાયેલા કરોલસને સરકારે ઠુકરાવી દીધા બાદ આ તકલીફ ઉભી થઈ હતી. સરકારે લબઝનેસીસને લવદેશી કામદારરોને બદલે સથાલનક કમ્યચારીઓ પર આધાર રાખવરો જોઈએ.

મરો્ટા ફર્ટેઇલસ્ય મેક્ડરોનાલ્ડસ, ગ્ેગસ, ધ કરો-ઑપ અને આઇકીયાએ તાજેતરમાં તેમના ગ્ાહકરોને ઉતપાદનરોના સપલાયમાં તકલીફ હરોવાની જાણ કરી હતી.

સીબીઆઈ લબઝનેસ ગ્ુપે ચેતવણી આપી હતી કે સુપરમાકકે્ટની શેલફસ અને રેસ્ટરોરનટસના મેનુના તફાવત પાછળ લેબરની અછત તાતકાલલક સરકારી કાય્યવાહી લવના બે વષ્ય સુધી ્ટકી શકે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom