Garavi Gujarat

લરિન્સ એનડ્રયુ ્સેક્સયુઅલ એબયુઝ કે્સમાં અમેરરકાની કોર્ટની હકુમતને પડકારશે

-

લરિ્ટનના રાણી એલલઝાબેથ બીજાના પુત્ર લપ્રનસ એનડ્યુ સામે અમેફરકાની મલહલાએ સેકસયુઅલ એબયુઝના કેસમાં લપ્રનસ એનડ્યુ અમેફરકાની કરો્ટ્યની હકુમતને પ્ડકારશે. લપ્રનસના વકીલરો કરો્ટ્યને એમ પણ જણાવશે ફફરયાદીની કાનૂની ્ટીમના દાવા છતાં લપ્રનસને તમામ કેસ પેપસ્ય સવ્ય કરાયા નથી. નયૂ યરોક્કની કરો્ટ્યમાં દાખલ પેપસ્ય અનુસાર એ્ટનની એનડ્યુ રિે્ટર લપ્રનસ એન્રુયુનરો કેસ લ્ડશે.

આ અગાઉ, સરોમવારે મળેલા અહેવાલરો અનુસાર, અમેફરકાના વલજ્યનીયાની લગયુફ્ેએ લપ્રનસ એનડ્યુ સામે માં્ડેલા જાલતય સતામણીના કેસમાં સંબંલધત કાનૂની પેપસ્ય લવન્ડસરમાં શાહી મહેલને મરોકલવામાં આવયા છે. લગયુફ્ેએ ગયા મલહને લપ્રનસ એનડ્યુ સામે માં્ડેલા કેસમાં ફફરયાદ કરી હતી કે 20 વષ્ય અગાઉ પરોતે 11 વષ્યની હતી તયારે લં્ડનમાં સમાજસેલવકા જીસલેન મેકસવેલના ઘરમાં લપ્રનસ એન્રુયુએ તેનું (લગયુફ્ે) જાલતય શરોષણ કયું હતું. આ ઉપરાંત કુખયાત ફાયનાનનસયર એપસ્ટીનના ખાનગી ્ટાપુ અને નયૂ યરોક્ક મેનશનમાં તેની સાથે જાલતય સંબંધરો બાંધવામાં આવયા હતા.

61 વષ્યના એન્રુયુએ લગયુફ્ે સાથે સેકસના સંબંધરોના આક્ેપરોને નકાયા્ય હતા પરંતુ આવા આક્ેપરો પછી એનડ્યુ 2019થી શાહી ફરજોથી અળગા થઇ ગયા હતા. લગયુફ્ેએ ચાઇલ્ડ લવક્ટીમસ એક્ટ હેઠળ એનડ્યુ સામે માં્ડેલા કેસની ફફરયાદના પેપસ્ય, એનડ્યુ સામેના કેસની ફફરયાદના પેપસ્ય એનડ્યુના આવાસના મુખય દરવાજે ચીપકાવાયા હતા. જોકે, લપ્રનસના પ્રવતિાએ આ અંગે કરોઇ ્ટીપપણી કરી નહરોતી.

્ટેબલરોઇ્ડ પ્રેસે 'રેન્ડી એન્ડી' તરીકે જાણીતા તથા યુવા અવસથામાં લરિ્ટનના 'મરોસ્ટ એલીજીબલ બેચલરરો'માં સથાન પામનારા લપ્રનસ એન્રુયુએ સવગ્યસથ ફાયનાનનસયર એપસ્ટીન સાથેની લમત્રતા સવીકારવાની સાથરોસાથ લમત્રતા મા્ટેના ખરો્ટા અવમૂલયાંકન મા્ટે દુઃખ પણ વયતિ કયું હતું. એપસ્ટીન મા્ટે નાની બાળાઓને કામે રાખવાના આક્ેપરોનરો સમાજસેલવકા મેકસવેલે ઇનકાર કયયો હતરો. તેનરો કેસ 29મી નવેમબરે શરૂ થશે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom