Garavi Gujarat

રોડ પર મારામારી કરનાર ક્ોલીના મેયર શહઝાદ મલલકે રાજીનામું આપયું

-

જુલાઇમાં વેસ્ટ સસેકસના ક્રોલીમાં ્ટશમરોર રાઉન્ડઅબાઉ્ટ પાસે રરો્ડ પર મારામારી કરનાર ક્રોલીના મેયર અને લેબર કાઉનનસલર શહઝાદ મલલકે તેમના કારનામાના લવ્ડીયરો ફુ્ટેજ ઓનલાઇન વાઇરલ થયા બાદ રાજીનામું આપી દીધું છે.

પરોતાનરો કાય્યકાળ વહેલરો પૂરરો કરવાની ફરજ પડ્ા બાદ ્ટેકસી ડ્ાઈવર તરીકે કામ કરતા મલલકે ઘેરા દુખ સાથે

પરોતાનું રાજીનામું આપવા સાથે પરોતાની સં્ડરોવણીની પુનટિ કરી હતી. તેમણે કહ્ં હતું કે ‘’પરોલીસ તપાસને કારણે તેમને જબરદસતીથી મૌન રાખવું પડ્ું હતું. મને તે બનાવ અંગે ઘણું દુ:ખ છે, પણ હું લહંસક માણસ નથી અને મેં સવબચાવ લસવાય બીજું કશું કયું નથી. મારી પ્રલતષ્ાને નુકસાન કરવા ઉપરાંત મેયરની ઓફફસ અને કાઉનનસલના સારા કામને અનયાયી રીતે કલંફકત કરવાનું જોખમ લીધું હતું."

ક્રોલી બરરો કાઉનનસલના કનઝવવેફ્ટવ લી્ડર ્ડંકન ક્રોએ જણાવયું હતું કે "મેયરના ભયાનક વત્યને અમારા શહેરને શરમજનક બનાવયું હતું. હું તેમના રાજીનામાનું સવાગત કરૂ છું પરંતુ સાત અઠવાફ્ડયા પછી તેમનરો લનણ્યય ખૂબ મરો્ડરો છે."

19 જુલાઈના રરોજ લગભગ બપરોરે 2-30 કલાકે થયેલી તકરાર બાદ સસેકસ પરોલીસ દ્ારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પરોલીસે જણાવયું હતું કે બંને પુરૂષરો તેમના વાહનરોમાં ઘ્ટનાસથળેથી ચાલયા ગયા તે પહેલા ઈજા પામેલા એક વયલતિએ થરો્ડા સમય મા્ટે તેનરો હરોશ ગુમાવયરો હતરો.

મલલકના નેતૃતવમાં અલવશ્ાસનરો મત ગુરૂવારે અસાધારણ કાઉનનસલ બેઠક દરલમયાન થવાનરો હતરો, જે રદ કરવામાં આવયરો છે. ક્રોલી બરરો કાઉનનસલના પ્રવતિાએ કહ્ં હતું કે "કાઉનનસલર શહઝાદ અબબાસ મલલક કાઉનનસલર તરીકે ચાલુ રહેશે. ્ડેપયુ્ટી મેયર, કાઉનનસલર મરોગ્યન ફલેક, મયુલનલસપલ વષ્યના અંત સુધી મેયરની મુખય ફરજોને આવરી લેશે."

સસેકસ પરોલીસે શું પ્રરોસીકયુશન હરોવું જોઈએ તે અંગે લનણ્યય લેવા ક્ાઉન પ્રરોસીકયુશન સલવ્યસને પરોલીસ ફરપરો્ટ્ય મરોકલયરો હતરો. પરોલીસે કહ્ં હતું કે આ મામલરો બંધ થયરો નથી અને એક માણસ પરોલીસ જામીન પર છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom