Garavi Gujarat

માતા રજની કૌલને દીકરી કેલીની શ્રદાાંજલલ

-

રજની કૌલ એક પ્રખર નારીવાિી અને વંશભેિ મવરોધી હતા, જેમણે ભાગલા િરમમયાન પદરવાર સાથે પેશાવર છોડું હોવા છતાં પાંચ ડીગ્ી મેળવી હતી. તેમનો જનમ 15-07-1929ના રોજ થયો હતો અને મૃતયુ તા. 31-08-21ના રોજ થયું હતું.

તેઓ, ચાર ભાઈ-બહેનો અને માતા-મપતાને તેમના મુસસલમ પાડોશીઓએ ટ્ેનમાં ભાગી જવામાં મિિ કરી હતી, પડોશીઓએ જ તેમને સુરમક્ષત રાખયા હતા.

તેમણે નાનાપણથી અતયાચારો જોયા હતા અને તેના મવશે તેઓ ભાગયે બોલતા હતા. તયારબાિ તેમનું સાત સભયોનું પદરવાર નવી દિલહીના હનુમાન રોડ પર રસોડાની બહાર પતરાની છતના કોંક્ીટ રૂમમાં રહેતું હતું. તયાં રહેવા િરમમયાન તેઓ તેમની સૌથી નજીકનાં મમત્ર મીના લાંબા (મહેતા) અને તેના ભાઈ સુનીલ લાંબાને મળયા હતા, તેમની મમત્રતા અંત સુધી યથાવત રહી છે. તેઓ તેમનાં 'િીિી' હતા.

તેમણે 2 મે, 1955ના રોજ મહેનદ્રનાથ કૌલ સાથે લગ્ન કયા્ણ હતા. તે બંને ઓલ ઇસનડયા રેદડયોમાં કામ િરમમયાન મળયા હતા અને પછી ભારતથી અમેદરકા - વોમશંગટન ડીસી પહોંચી ગયા હતા. તયા તેઓ વોઇસ ઓિ અમેદરકામાં કામ કરતા હતા. તયાં તેમને નાગદરકતવ પણ મળતું હતું પરંતુ તેઓ તયાં સથાયી ન થયા અને યુકે આવવાનું નક્ી કયું. અહીં મહેનદ્રને બીબીસી વલડ્ણ સમવ્ણસમાં જોડાવાનું આમંત્રણ મળયું હતું. તેમને એક િીકરી કલયાણી પણ હતી, જે યુકે જતી વખતે દિલહીમાં હતી.

યુકેમાં રજની બે નોકરી કરતા હતા, જીવન

પડકારરૂપ હતું. તેઓ બાળકોના લાઇબ્ેદરયન હતા અને વલડ્ણ સમવ્ણસમાં ભારત માટે સમાચારો વાંચતા હતા. ભારતમાં તેમના સમાચાર સાંભળતા અનેક બાળકોના તેમને પત્ર મળતા હતા, તેથી તેઓ તેમના માતા હોવાનો અનુભવતા હતા. તેઓ એક સમમપ્ણત પત્ી હતા. તેમણે મહેનદ્રને બીબીસી માટે નઇ મ્ઝંિગી અને નયા જીવનના

મનમા્ણણમાં મિિ પણ કરી હતી. પદરવાર અને મમત્રોને પણ સમય આપતા હતા. જયારે અનય લોકો સાથે લંડનમાં ગેલોડ્ણ રેસટોરાં શરૂ કરી હતી તયારે તેમણે તેમને મિિ પણ કરી હતી. 1975માં મહેનદ્રને તેમના વંશીય સંબંધોમાં સેવાઓ બિલ ઓબીઇ એનાયત થયું તયારે તેઓ ખૂબ જ ગવ્ણ અનુભવતા હતા. તેઓ લડવૈયા હતા અને તેમણે યુવા પેઢીના એમશયનસનું જીવન બહેતર બને તે માટે તેમની મહંમત અને મનશ્ચયને હંમેશા સમથ્ણન આપયું છે.

તેમને બાળકો ખૂબ જ ગમતા હતા અને તેમને િરેકને ભોજન કરાવવું પણ પસંિ હતું.

તેમનું મગજ ખૂબ જ ચપળ હતું અને તેમની રમૂજવૃમત્ત પણ તેજસવી હતી. તેમનું વાંચન દિકસન અને નોન દિકસનમાં પણ હતું, સેબાસસટયન િોકસ અને મવમલયમ ડેલરીમપલ તેમની પસંિગીનાં લેખક હતા, તેમને કમવતાઓ પણ ગમતી હતી. તેઓ ગાવાના પણ શોખીન હતા, અને કયારેક તેઓ તેમના િદરિાબાિ ખાતેના ગોલડન એસટેટ હોમમાં ખુશીના સમયે ગીત ગાતા હતા. િદરિાબાિમાં તેઓ તેમના અંમતમ 18 મમહના રહ્ા હતા. તેમનો ખરો વારસો તેમના બાળકોના બાળકો સીમરન અને કોલ્મ હતા.

તેમના પમતનું જુલાઇ 2018માં ઘરે અંિાજે 96 વર્ણની વયે અવસાન થયું તયાં સુધી તેઓ તેમની સેવામાં સમમપ્ણત રહ્ા. તેમને એક િીકરી છે કેલી કૌલ કયુસી અને તેના બે સંતાનો સીમરન (29) અને કોલ્મ (26). તેઓ કપૂર પદરવારમાં અને મારા મપતાના કૌલ પદરવારમાં તેમની પેઢીના અંમતમ સભય હતા.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom