Garavi Gujarat

એમ્બયયુલનસમાાં લવલાંબને કારણે ડોકટર પ્ોફેસર કૈલાશચાંદ નયુાં મોત થયયુાં હોવાનો દાવો

-

નોથ્ણ ઇંગલેનડના ડીડસબરીમાં રહેતા મબ્દટશ મેદડકલ એસોમસએશનના ભૂતપૂવ્ણ નેતા અને 73 વરટીય પ્રોિેસર કૈલાશચંિ OBEનું જુલાઈમાં કાદડ્ણયાક અરેસટથી મૃતયુ થયું હતું. તેમના પુત્રએ િાવો કયયો છે કે જો એમબયુલનસ આવવામાં મવલંબ ન થયો હોત તો તેમના મપતા લગભગ ચોક્સપણે બચી ગયા હોત. નોથ્ણ વેસટ એમબયુલનસ સમવ્ણસ (NWAS) આ ઘટનાની તપાસ કરી રહી છે.

મવખયાત કાદડ્ણયોલોમજસટ ડૉ. અસીમ મલહોત્રાએ જણાવયું હતું કે, "એમબયુલનસ 30 મમમનટથી વધુ સમય મોડી આવી હતી. જીવલેણ ઈજાઓ અને બીમારીઓ ધરાવતા લોકોના કોલસનો જવાબ આપવા માટે NHS ઈંગલેનડનું એમબયુલનસ પહોંચાડવાનું રાષ્ટીય

લક્ય સાત મમમનટનું છે. પેરામેદડકસે આવીને પપપા સાથે કાદડ્ણયાક મોમનટર જોડી િીધું હતું. હું જોઈ શકયો હતો કે તે વખતે એક સપાટ લાઈન જતી હતી. અમે બાિમાં શોધી કાઢું હતું કે મારા મપતાના મૃતયુ સમયે કટોકટીના પ્રમતભાવની િેશભરમાં વયાપક સમસયા છે. સરકારને ખબર હતી કે સટાિની અછત અને વધતી જતી માંગને કારણે એમબયુલનસ સમયસર લક્યોને પહોંચી વળવા સક્ષમ નથી, પરંતુ તેમણે લોકોને આ મવશે કશું ન કહેવાનું પસંિ કયું."

ડો. મલહોત્રાએ જણાવયું હતું કે ‘’ આ મામહતી રોકવાનો મનણ્ણય ભયાનક હતો અને તે જવાબિારી અને પારિમશ્ણતાનો સંપૂણ્ણ અભાવ િશા્ણવે છે.’’

તેમણે બીબીસી નોથ્ણ વેસટ ટુનાઇટને કહ્ં હતું કે ‘’જો તમને એમબયુલનસમાં

મવલંબ થશે તે મવશે ખબર હોત તો મેં એક પાડોશીને એમબયુલનસની રાહ જોયા મવના તરત જ હોસસપટલમાં લઈ જવા કહ્ં હોત. મને લગભગ ખાતરી છે કે તેઓ બચી ગયા હોત. હું વયમતિગત રીતે મારા મપતાના મૃતયુ માટે સરકારને સીધી રીતે જવાબિાર ઠેરવી રહ્ો છું અને હું આ માટે સરકાર સામે કાયિેસરની કાય્ણવાહી કરવાનું મવચારી રહ્ો છું."

NWASના પ્રવતિાએ કહ્ં હતું કે "અમે ડૉ. મલહોત્રા અને તેમના પદરવાર પ્રતયે મનષ્ાપૂવ્ણક સંવેિના રજૂ કરીએ છીએ. અમને તેમની પાસેથી ઔપચાદરક િદરયાિ મળી છે. અમે આ ઘટનાની તપાસ કરી રહ્ા છીએ અને પદરવાર સાથે આ બાબતે વધુ ચચા્ણ કરવા માટે તેમનો સંપક્ક કરીશું."

Newspapers in Gujarati

Newspapers from United Kingdom