Garavi Gujarat

કાર્મર્મનરાં પેડોફાઈલ હંટર્સે પકડેલા ડોકટરને જેલ

-

્ડબષીમાં રહેતા અને 15 વર્થની કકશોરીને સેકસ કરવાના ઇરાદે ચાર કલાકની મયુસાફરી કરી કામ્થર્થન ગયેલા 35 વરષીય મેક્ડકલ ્ડોકટર જમીલ રહેમાનને સગીર વયની બાળાને ગ્રયુમ કરવાના આરોપ બદલ 20 મહહનાની જેલની સજા અને 10 વર્થ સયુધી સેકસ ઓફેન્ડર રહજસટરમાં મૂકવાનો આદેશ આપયો હતો.

બે બાળકોના હપતા ્ડૉ. જમીલ રહેમાને બાળાને લલચાવવા માટે 2019માં નકલી સોશયલ મીક્ડયા પ્રોફાઇલ પરરી મેસેજ કયયો હતો અને છોકરીને મળવા માટે કામ્થર્થન ગયો હતો. પરંતયુ તે તયાં પહોંચતા જ બે પે્ડોફાઈલ હંટસસે તેને પક્ડી લઇ પોલીસને સોંપી દીધો હતો. જજ પોલ રોમસ કયયુસીએ સવૉનસી ક્ાઉન કોટ્થમાં ચયુકાદો આપતાં જણાવયયું હતયું કે ‘’રહેમાને એહપ્રલ 2019માં 15 વર્થની છોકરી સારે સંપૂણ્થ જાતીય સંબંઘ બાંઘવાના એક માત્ હેતયુરી ચાર કલાકરી વધયુની મયુસાફરી કરી હતી."

તયારબાદની તપાસમાં જાણવા મળયયું હતયું કે તેણે 13 વર્થની અનય છોકરીનો પણ સંપક્ક કયયો હતો અને મળવા માટેનયું સૂચન કયયુું હતયું. તે સમયે જી.પી. બનવાની તાલીમ લઈ રહેલ ્ડૉ. રહેમાને તેના ટ્ાયલ દરહમયાન દાવો કયયો હતો કે ‘’તે હનબ્થળ છોકરીઓને મદદ કરવા માંગે છે અને તે ઇચછતો હતો કે 15 વરષીય કકશોરી સાઉર વેસટ વેલસના બીચીસની ટૂર ગાઇ્ડ બને. તેણીને મળવાની વયવસરા કરતી વખતે તેણે રેસટોરનટ શબદની હોટેલ સારે ભેળસેળ કરી હતી.’’

જો કે, પોલીસ તપાસમાં તેની કારમાં ઉગ્ર ઉત્ેજનાનો અહતરેક અટકાવવાની ગોળીઓ અને ગયુલાબના ફૂલ મળી આવયા હતા. રહેમાને દાવો કયયો હતો કે ગોળીઓ તેની પત્ી માટે લીધી મેળવી છે, જે આ વરસે તેના ત્ીજા બાળકની અપેક્ા ધરાવતી હતી. જજ રોમસે સજા ફટકારતા કહ્ં હતયું કે "તમે જયયુરીને સમજાવવા માટે સપષ્ટપણે હાસયાસપદ ખયુલાસાઓ કયા્થ હતા. એક જીપી બનવાની તાલીમ લેતા માણસ તરીકે તમને ખબર હતી કે તમે સગીર વયની છોકરીઓ સારે જે કરવા માગો છો તેની સંભહવત અસર હવરે તમે સારી રીતે જાણતા હશો. પરહણત પયુરૂર હોવારી તમારો કોઈ પણ રોમેનનટક સંબંધોનો ઈરાદો નહોતો. તમે ફક્ત આ છોકરીઓનો ઉપયોગ તમારી જાતીય પ્રસન્નતા માટે કરવા માંગતા હતા. કદાચ તમને ્ડૉકટર તરીકે ચાલયુ રહેવાની કે આ દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવે તેવી શકયતા નરી." રહેમાન પાકકસતાની નાગકરક છે અને વક્ક હવઝા પર યયુકેમાં આવેલો છે. તેણે જે છોકરીઓ હનદયોર હતી તેમને સપષ્ટ રીતે હનશાન બનાવી હતી.

ક્ાઉન પ્રોહસકયયુશન સહવ્થસ (સીપીએસ)એ કહ્ં હતયું કે ‘’રહેમાને છોકરીને કકહસંગ અને આહલંગન બાબતે કટપપણી કયા્થ પછી નજીકમાં હોટેલનો રૂમ બયુક કરાવયો હતો. જો કે તે કોઈ બાળકોને મળી શકયો નહતો.’’

જનરલ મેક્ડકલ કાઉનનસલે કહ્ં હતયું કે ‘’રહેમાન તપાસ પૂરી રઇ તયાં સયુધી સસપેન્ડ રહ્ા હતા. અમે ગયુનાહહત ઠરનાર દોહરતોને અતયંત ગંભીરતારી લઇએ છીએ અને કસટોક્ડયલ સજા મેળવનાર કોઈપણ ્ડોકટરને મેક્ડકલ પ્રેનકટશનસ્થ હટ્બયયુનલ સહવ્થસમાં જાહેર સયુનાવણી માટે બોલાવવામાં આવશે."

Newspapers in Gujarati

Newspapers from United Kingdom