Garavi Gujarat

ગીતા ઔ્ખના હત્ારા પતતએ ભારતમાં જે્માંરી છુટ્ા પછી સાળીને હત્ાની ધમકી આપી

-

લંડનમાં બહયચસચ્યત ગીતા ઔલખ હત્ા કેસમાં તેના પસત તથા ભાડૂતી હત્ારાએ ભારતની જેલમાંથી પેરોલ પર મયક્ત થ્ા પછી ગીતાના પકરવારજનોને, પોતાની સાળીને સોસિ્લ મીકડ્ામાં હત્ાની ધમકી આપતા તેઓ ભ્ભીત થ્ા છે.

સરિ્ટનમાં 43 વષ્યના હરપ્રીત ઔલખને તથા તેણે રાખેલા ભાડૂતી હત્ારા, 30 વષ્યના િેર સસંઘને - બન્ેને આજીવન કેદની સજા કરાઈ હતી અને હરપ્રીતને ઓછામાં ઓછા 28 વષ્યના જેલવાસ તથા િેર સસંઘને ઓછામાં ઓછા 22 વષ્યના જેલવાસ પછી જ પેરોલ આપવાનયં ઓલડ બેઈલી કો્ટટે ફરમાર્યં હતયં. બન્ેએ ્યકેની જેલમાં 8 વષ્ય કેદી તરીકે સવતાર્ા પછી તેમને કેદીઓના ટ્રાનસફર મા્ટેની સમજયતી અનયસાર બાકીની સજા ભોગવવા ભારત મોકલી અપા્ા હતા, જ્ાં તેમને અમૃતસરની જેલમાં રખા્ા હતા. પણ હરપ્રીતની મૃત પત્ીના પકરવારજનોને આઘાત લાગે તેવી ઘ્ટનામાં ભારતી્ સરકારી તંત્રએ સમજયતીનો ભંગ કરી આ બન્ેને ત્ાં પહોંચ્ાના થોડા મસહનામાં જ પેરોલ ઉપર મયક્ત ક્ા્ય હતા.

બન્ેએ અમૃતસરની જેલમાંથી બહાર નીકળ્ા બાદ તરત જ પા્ટદી માણી મયસક્તની ઉજવણીમાં હવામાં ફા્કરંગ પણ ક્યું હતયં.

જેલમાંથી છૂટ્ા પછી આ બન્ેએ ્યકેમાં ગીતાના પકરવારજનોને વારંવાર ફોન કરીને અને સોસિ્લ મીકડ્ા ઉપર હત્ાની ધમકીઓ આપીને પરેિાન ક્ા્ય હતા. ઔલખે તે ગીતાની બહેન અસનતા સસંઘને ધમકી

આપતા જણાર્યં હતયં કે, ‘તયં ભારત આવીિ ત્ારે હયં તારી હત્ા કરીિ.’

ગીતાએ હરપ્રીત સાથે છય્ટાછેડા લેવાનયં કહ્ા પછી હરપ્રીતે તેની હત્ા કરવા સસંઘને પાંચ હજાર પાઉનડ ચૂકર્ા હતા.

ગીતા ઔલખ તેના દસ વષ્યના લગ્નજીવનમાં ઘરેલય સહંસાનો ભોગ બની હતી, તેઓ વેસ્ટ લંડનના ગ્રીનફડ્યમાં એક ચાઇલડમાઇનડર પાસેથી તેમના બે પયત્રોને લેવા ગ્ા ત્ારે લાંબી 14 ઇંચના એક ચાકુથી જાહેરમાં તેમની હત્ા કરવામાં આવી હતી. હરપ્રીત અને િેર સસંઘ સરિ્ટનમાં ગેરકા્દે ઘૂસ્ા હોવાથી કેદી ટ્રાનસફર ્ોજના હેઠળ તેમને ભારતમાં તગેડી મયકા્ા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom