Garavi Gujarat

હરિટિશ પાલાલામેનિમાં એંગલો- શીખ ઇહિિાસ પર ઐહિિાહસક કાયલાક્રમ યોજાયો

-

હરિદ્ટશ શીખોના ઓલ પા્ટટી પાલા્મમેન્ટરી ગ્ુપ (APPG)ના અધયક્ષ પ્રીત કૌર હગલ દ્ારા વેસ્ટહમંસ્ટર પેલેસ ખાતે સપીકસ્મ િાઉસમાં પાલા્મમેન્ટરી દરસેપશનનું શાનદાર આયોજન કરાયું િતું. આ ઐહતિાહસક ક્ોસપા્ટટી કાય્મક્મમાં એંગલો-શીખ ઇહતિાસ અને આજના હરિદ્ટશ શીખ સાથે જોડાયેલા મુદ્ાઓ પર પ્રકાશ પાડવામાં આવયો િતો.

સાંસદ અને સપીકર સર હલનડસે િોયલે ગૃિના સ્ટે્ટ રૂમમાં સંસદસભયો, પ્રહતહઠિત મિેમાનો અને શીખ સમુદાયના નેતાઓનું સવાગત કયું િતું. હપ્રત કૌર હગલ અને શીખ ફેડરેશન (યુકે)ના મુખય સલાિકાર દબીનદરજીત હસંિ OBE એ છેલ્ા 200 વરયોમાં સમગ્ એંગલો-શીખ ઇહતિાસમાંથી મુખય ક્ષણો પર પ્રકાશ પાડ્ો િતો.

1911માં સથપાયેલા પ્રથમ શીખ ગુરૂદ્ારા (સેનટ્લ ગુરૂદ્ારા, લંડન)ના પ્રમુખ ગુરપ્રીત હસંિ આનંદ અને શીખ કાઉનનસલ યુકેના વત્મમાન મિાસહ્વ અને શીખ મહિલા એલાયનસના અધયક્ષ બલહવંદર કૌર સૌંદે હરિદ્ટશ શીખો સાથે જોડાયેલા મુદ્ાઓ હવશે વાત કરી િતી.

કાય્મક્મમાં ફોરેન અફેસ્મ હસલેક્ટ કમી્ટીના અધયક્ષ અને એમપી ્ટોમ ્ટુગેન્ધ્ટ; શેડો સેક્ે્ટરી ઓફ સ્ટે્ટ ફોર એજયુકેશન કે્ટ ગ્ીન, એમપી; ફોરેન, કોમનવેલથ એનડ ડેવલપમેન્ટ ઓદફસ (FCDO)ના પાલા્મમેન્ટરી પ્રાઇવે્ટ સેક્ે્ટરી જોય મોદરસે, એમપી; માદ્ટ્મન ડોક્ટટીહ્જીસ, એમપી; પે્ટ મેક’ફેડન, એમપીએ પ્રાસંગીક પ્રવ્ન કયા્મ િતા.

‘સારાગઢી દદવસ’ તેમજ 9/11ની 20 મી વર્મગાંઠની સાથે સાથે, વક્તાઓએ શીખ સમુદાયના ઐહતિાહસક યોગદાન અને પડકારો બંનેને સપરયા્મ િતી. હપ્રત કૌર હગલે 9/11ની 20મી વર્મગાંઠ પર પ્રકાશ ફેંકી હરિદ્ટશ શીખો િે્ટ ક્ાઇમ અને પૂવ્મગ્િનું હનશાન બનયા િતા તેમજ 1897માં સારાગઠીની લડાઈમાં 21 શીખ સૈહનકોના બહલદાનની યાદ તાજી કરાવી િતી. એમપી ્ટોમ ્ટુગેન્ધ્ટે ‘હિડન િીરોઝ’ અહભયાનની ્્ા્મ કરી િતી જેને તેમણે વી ્ટૂ હબલ્ટ હરિ્ટન સાથે ્ેન્પયન કયું છે.

બન્ે સાંસદોએ ગ્ે્ટ હરિ્ટનમાં શીખોના પ્ર્ંડ યોગદાન તેમજ દાયકાઓથી શીખોના બહલદાન અને મુરકેલીઓનો સામનો કયયો છે તેની માહિતી આપી છેલ્ા 200 વર્મમાં હરિ્ટનના લરકરી અહ્ધકારીઓ અને રાજકીય નેતાઓએ શીખ ઓળખની પ્રશંસા કરી અને તેને પ્રોતસાિન આપયું િોવાની માહિતી આપી િતી.

પ્રીત કૌર હગલે કહ્ં િતું કે " હરિદ્ટશ શીખ વારસાની ઉજવણી કરવા અને આજે આપણા સમુદાયોને અસર કરતી સમસયાઓ પર પ્રકાશ પાડવા સમુદાયના નેતાઓ અને સંસદસભયોને સપીકસ્મ િાઉસમાં આ કાય્મક્મ યોજી ભેગા કરવા તે એક મિાન સનમાન છે.

શીખ ઇહતિાસ એ હરિદ્ટશ ઇહતિાસ છે. આગળ વ્ધવા મા્ટે ઔહતિાહસક અનયાય અને પડકારોનો સવીકાર કરવો અને સમજવું અગતયનું છે. શીખોએ છેલ્ા 200 વરયોમાં એંગલો- શીખ ઇહતિાસમાં મો્ટી સફળતા મેળવી છે. તે ખુલ્ા જોડાણ અને આપણા દેશના ભૂતકાળ સાથે પ્રામાહણક ગણતરીથી શરૂ થાય છે. સમગ્ હવશ્વમાં, સરકારોએ શીખોના પ્ર્ંડ યોગદાનની પ્રશંસા કરવી જોઈએ, તેમની સાથે મળીને બ્ધાની સુ્ધારણા મા્ટે તેમની નીહતઓને સમજવા મા્ટે કામ કરવું જોઈએ.”

Newspapers in Gujarati

Newspapers from United Kingdom