Garavi Gujarat

કોંગ્રેસ પગલા નહીં લરે ત્ાાં સુધી અમરેરિકા આવતા ભાિતી્ વવદ્ાર્થીઓની સાંખ્ા ઘટતી િહેશરે

-

એક નવા અભ્ાસમાં જણાવ્ા મુજબ, જ્ાં સુધી અમેરિકન કોંગ્ેસ િોજગાિ આધારિત ગ્ીનકાર્ડની કા્્ડવાહી નહી કિે ત્ાં સુધી અમેરિકા આવતા ભાિતી્ ગ્ેજ્ુએટ વવદ્ાર્થીઓની સંખ્ા ઘટતી િહે સંભાવના છે, જેના માટે દેશ દીઠ મ્ા્ડદા અને ઓછો વાવ્્ડક ક્ોટા જવાબદાિ માનવામાં આવે છે.

નેશનલ ફાઉનરેશન ફોિ અમેરિકન પોવલસી (NFAP)ના વશક્ષણના આંકરાના વવશ્ે્ણને ટાંકીને ફોરસ્ડ દ્ાિા જણાવવામાં આવ્ું હતું કે, કંપનીઓ માટે અપૂિતી 85,000 વાવ્્ડક એચ-1 બી વવઝાની મ્ા્ડદાને કાિણે 70 ટકા એચ-1 બી િવજસ્ટ્ેશન નકાિાઈ િહ્ા છે.

અમેરિકન ટેકનોલોજી કંપનીઓ વવશે્ કુશળતાની જરૂિતવાળા વ્વસા્ોમાં ઉચ્ચ કુશળતા ધિાવતા વવદેશી નાગરિકો માટે H-1B વવઝા દ્ાિા દિ વ્ષે ભાિત અને ચીનર્ી સૌર્ી વધુ સંખ્ામાં કમ્ડચાિીની ભિતી કિે છે.

NFAPના અભ્ાસમાં જણાવવામાં આવ્ું છે કે, અમેરિકાએ વવદેશી પ્રવતભાઓને આક્્ડવા અને તેના જાળવી િાખવા માટે કોંગ્ેસ અને એક્ઝ્્ુરટવ બાંચને નીવતઓમાં ફેિફાિ કિવાની ચોક્કસ જરૂિ પરશે.

િોગચાળા પહેલા પણ, ્ુએસ ્ુવનવવસ્ડટીઓએ નવા આંતિિાષ્ટી્ વવદ્ાર્થીઓની નોંધણીમાં ઘટારો ર્્ો હતો. કોવવર -19 ના કાિણે નવા નોંધણીમાં ઘટારો ર્્ાનું જણા્ું છે.

આ ઉપિાંત અભ્ાસમાં એ વાતની પણ નોંધ લેવાઈ છે કે, મહામાિી અગાઉ પણ અમેરિકન ્ુવનવવસ્ડટીઝમાં નવા ઇનટિનેશનલ વવદ્ાર્થીઓની સંખ્ામાં ઘટારો ર્્ો હતો અને કોવવર-19ના કાિણે પણ નવા વવદ્ાર્થીઓની સંખ્ા ઓછી ર્ઇ છે.

2015 અને 2019 વચ્ચે અમેરિકન ્ુવનવવસ્ડટીઝમાં ગ્ેજ્ુએટ સ્તિના ઇલેકવટ્કલ એકનજવન્િીંગમાં ઇનટિનેશનલ વવદ્ાર્થીઓની સંખ્ામાં 19.5 ટકા ઘટારો નોંધા્ો હતો. તો 2016 ર્ી 2019 દિવમ્ાન કમ્પ્ુટિ અને ઇનફમષેશન સા્નસીઝમાં પણ ઇનટિનેશનલ વવદ્ાર્થીઓની સંખ્ા 9.5 ટકા ઘટી હતી.

અમેરિકાની ્ુવનવવસ્ડટીઝીમાં મુખ્ ટેકવનકલ ક્ષેત્ોમાં ગ્ેજ્ુએટ વવદ્ાર્થીઓની સંખ્ામાં 50 ર્ી 82 ટકા ઇનટિનેશનલ વવદ્ાર્થીઓ છે.

આ અભ્ાસમા ં એવંુ પણ સચૂવવામાં આવ્ું છે કે, મોટાભાગના ગ્ેજ્ુએટ વવદ્ાર્થીઓ ભાિત અને ચીનના છે, જેમને અમેરિકાની નીવતઓ અભ્ાસ માટે આવતા અટકાવે છે અર્વા વનિાશ કિે છે.

નેશનલ લો િીવ્ુએ NFAP અભ્ાસને ટાંકીને નોંધ્ું છે કે,આ ઘટારો અમેરિકન ્ુવનવવસ્ડટીઝ માટે નોંધપાત્ છે, કાિણ કે 75 ટકા ગ્ેજ્ુએટ વવદ્ાર્થીઓ બીજા દેશોમાંર્ી આવે છે, જેમાંર્ી બે તૃતી્ાંશ ભાિતના છે.

એક તિફ અમેરિકા પ્રત્ે ભાિતી્ વવદ્ાર્થીઓનું આક્્ડણ ઘટી િહ્ં છે તો બીજી તિફ, કેનેરામાં ભાિતી્ વવદ્ાર્થીઓની સંખ્ા 2016ના 76,075ર્ી વધીને 2018માં 1,72,625 ર્ઈ છે.

કેનેરા ર્ૂિો ફોિ ઇનટિનેશનલ એજ્ુકેશને જાહેિ કિેલા આંકરા મુજબ 127 ટકાનો વધાિો નોંધા્ો છે, તેવું અભ્ાસની સમીક્ષામાં નોંધવામાં આવ્ું છે.

અંતે વનિાશ ર્્ેલા ભાિતી્ો વધુ કા્મી ભવવષ્ માટે અમેરિકામાંર્ી કેનેરા જવાનું પસંદ કિે છે, NFAPના એક્ઝ્્ુરટવ રા્િે્ટિ સ્ટુઅટ્ડ એનરિસનના જણાવ્ા મુજબ, કોંગ્ેસની કા્્ડવાહી વગિ, ભાિતી્ો માટે િોજગાિ આધારિત ત્ણે્ પીઆિ કેટેગિીઝનો કુલ બેકલોગ અંદાવજત 915,497 વ્વતિઓર્ી વધીને 2,195,795 ર્વાની સંભાવના છે.

તેમણે હાઉસ જ્ુરરવશ્િી કવમટીસબકવમટી ઓન ઇવમગ્ેશન એનર વસરટઝનવશપ સમક્ષ જણાવ્ું હતું કે, આપણે તે સંખ્ા એક દસકામાં ઘટારવી જોઈએ: કાિણકે, 20 લાખર્ી વધુ લોકો વ્ષો સુધીર્ી અર્વા તો દસકાઓ સુધી િોજગાિ આધારિત ગ્ીનકાર્ડની િાહ જોશે.’

સમીક્ષામાં જણાવવામાં આવ્ું હતું કે, ઇનટિનેશનલ વવદ્ાર્થીઓ સવહત ઉચ્ચ પ્રવતભાશાળી વવદેશી નાગરિકો અમેરિકાને બદલે કેનેરા જવાનું પસંદ કિી િહ્ા છે. કેનેરામાં વવદેશી નાગરિકો માટે કામચલાઉ વક્ક વવઝા મેળવવા અને પછી ત્ાં પીઆિ મેળવવાની સિળતાને કાિણે ઘણા વવદેશી નાગરિકોને કેનેરા જવાનું વધુ પસંદ કિી િહ્ા છે.

એનરિસને વધુમાં જણાવ્ું હતું કે, 1990 પછી વવશ્વ બદલાઈ ગ્ું છે, પિંતુ અમેરિકન ઈવમગ્ેશન નીવતમાં કોઇ ફેિફાિ ર્્ો નર્ી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom