Garavi Gujarat

અમેરિકામાં હિન્દુ િાષ્ટ્રવા્ અંગેના કાય્યક્રમમાં ભાગ લેનાિાઓને મોતની ધમકી

-

જમણેિી શ્હનદુ જૂથોએ અમેરિકામાં શ્હનદુ િાષ્ટ્રવાદ અંગેની એક શૈક્ષશ્ણક કોનફિનસને શ્નશાન બનાવીને તેમા ભાગ લેનાિાઓને હતયાની ધમકીઓ પણ આપી હોવાના અહેલાવો છે. ઘણા શ્વદ્ાનોને આ આયોજનમાંથી બહાિ નીકળી જવા જણાવવામાં આવયું છે.

હાવ્ટ્ડ્ટ, સટેનફો્ડ્ટ, શ્પ્નસટન સશ્હત 50થી વધુ યુશ્નવશ્સ્ટટીઓ દ્ાિા સહપ્ાયોશ્જત ર્ડસમેનટશ્લંગ ગલોબલ શ્હનદુતવ નામની આ કોનફિનસ ઉપિ ભાિત અને અમેરિકાના ઘણા સંગઠનોએ ‘શ્હનદુ શ્વિોધી’ હોવાનો આિોપ મુકયા પછી કોનફિનસના આયોજકો તથા એમાં સામેલ થનાિા લોકોને આવા પ્તયાઘાતો વેઠવા પડ્ા હતા.

શુક્રવાિ, 10 સ્પટેમબિથી શરૂ થયેલી ત્ણ રદવસીય વૈશ્વિક શૈક્ષશ્ણક કોનફિનસનો હેતુ શ્હનદુતવ શ્વશે ચચા્ટ કિવા શ્વદ્ાનોને એકશ્ત્ત કિવાનો હતો, જેને શ્હનદુ િાષ્ટ્રવાદ પણ કહેવાય છે. એક જમણેિી આંદોલન એવું પણ શ્વચાિે છે કે ભાિત એક શ્બનસાંપ્દાશ્યક શ્હનદુ િાષ્ટ્ર નહીં પણ વંશીય, ધાશ્મ્ટક િીતે શ્હનદુ િાષ્ટ્ર હોવું જોઈએ. તાજેતિમાં, કોનફિનસના આયોજકોએ આિોપ મુકયો હતો કે, કોનફિનસમાં પ્વચન આપવા માટે આમંશ્ત્ત કિાયેલા લોકો પિ હુમલો કિવા કટ્ટિ જમણેિી જૂથો એકત્ થયા છે, જે શ્હનદુતવની િાજકીય શ્વચાિધાિાની ચચા્ટને ખોટી િીતે શ્હનદુતવ પિના હુમલા તિીકે વણ્ટવે છે, તેવું ‘ધી ગાર્ડ્ટયન’ અખબાિના એક િીપોટ્ટમાં જણાવાયું છે.

એક શ્નવેદનમાં, આયોજકોએ જણાવયું હતું કે, આવા જૂથોએ કોનફિનસમાંથી હટી જવા માટે યુશ્નવશ્સ્ટટીઝ પિ ભાિે દબાણ કયું છે અને ‘ગેિ પ્ચાિના મહા અશ્ભયાન’ની ‘ભયાવહ અસિો’ પિ ભાિ મૂકયો છે.

આ કોનફિનસમાં ભાગ લેનાિા લોકો એ ્ડિથી કોનફિનસમાં ભાગ લેતા અટકી ગયા હતા કે તેમના પિ ભાિત જવાનો પ્શ્તબંધ મૂકાઈ શકે છે ભાિતમાં વસતા લોકો દેશમાં પિત આવે તયાિે તેમની ધિપક્ડ થઈ શકે છે.

ગાર્ડ્ટયનના િીપોટ્ટમાં વધુમાં જણાવવામાં આવયું હતું કે, આ કાય્ટક્રમમાં ભાગ લેનાિા કેટલાક વતિાઓ અને આયોજકોને તેમના પરિવાિના સભયોને શ્હંસાખોિીની ધમકીઓ આપવામાં આવી હતી. એક વતિાએ કહ્ં કે તેના બાળકોની તસવીિોની નીચે લખયું હતું કે, ‘ તમાિા દીકિાને પી્ડાદાયક મૃતયુનો સામનો કિવો પ્ડશે’ જેવા કે્પશન સાથે ઓનલાઇન પોસટ કિવામાં આવી હતી. ઘણા લોકોને હતયાની ધમકી મળયા પછી પોલીસ કેસ કિવાની ફિજ પ્ડી હતી.

ભાિત અને અમેરિકામાં આ જૂથો સામે સંગરઠત અશ્ભયાનનો આક્ષેપ કિીને, કોનફિનસમાં સામેલ યુશ્નવશ્સ્ટટીઝના પ્ેશ્સ્ડેન્ટસ, પ્ોવોસ્ટસ અને અશ્ધકાિીઓને એક શ્મશ્લયનથી વધુ ઇમેઇલસ મોકલવામાં આવયા છે, જેમાં ભાગ લેનાિા કમ્ટચાિીઓને પિત બોલાવીને તેમની હકાલપટ્ટી કિવા જણાવયું છે.

ભાિતીય સંસથા- શ્હનદુ જનજાગૃશ્ત સશ્મશ્ત, જેના પિ ભૂતકાળમાં બૌશ્ધિકો અને પત્કાિોની હતયા સાથે સંકળાયેલા હોવાનો આિોપ છે, તેણે ભાિતના ગૃહ પ્ધાન અશ્મત શાહને પત્ લખીને કાય્ટક્રમમાં ભાગ લેનાિાઓ સામે પગલાં લેવાની માગણી કિી છે.

ગત અઠવાર્ડયે, શ્વવિભિના 900થી વધુ શ્શક્ષણશ્વદો અને સાઉથ એશ્શયા સાથે સંકળાયેલી 50 સંસથાઓએ કોનફિનસને સમથ્ટન જાહેિ કિતું સામૂશ્હક શ્નવેદન આ્પયું હતું.

ભાિત-અમેરિકાના બબબે પ્રધાનોની બેઠકનદું નવેમબિમાં આયોજન

ભાિત અને અમેરિકાના શ્વદેશ તથા સંિક્ષણ પ્ધાનોની બેઠકનું નવેમબિમાં આયોજન કિાયાનું ભાિતના શ્વદેશ સશ્ચવ શુંગલાએ તેમના અમેરિકા પ્વાસના અંતે જણાવયું હતું. શુંગલા તેમના વોશ્શંગટન િોકાણ દિશ્મયાન અમેરિકાના શ્વદેશ પ્ધાન સરલનકેનને મળયા હતા. બાઇ્ડેને પ્મુખપદ સંભાળયા પછી પહેલી જ વખત ભાિતના એસ. જયંકિ, િાજનાથ શ્સંહ અને અમેરિકાના સરલનકેન ઓસસટન વચ્ે ઉચ્ સતિીય મંત્ણા યોજાશે.

ભાિતીય અમેરિકન અિમ્ની વાહિજય હવભાગમાં હનમિૂંક

પ્ેશ્સ્ડેનટ બાઇ્ડેને ભાિતીય અમેરિકન શ્વકાિ અહમદની વાશ્ણજય શ્વભાગમાં સીએફઓ તથા એ્ડશ્મશ્નસટ્ેશનના આશ્સસટનટ સેક્રેટિીપદે શ્નમણુંક કિી છે. અહમદના નોશ્મનેશનને સેનેટની મંજૂિી મળે તેને આશ્ધન છે. બાઇ્ડેન તંત્માં શ્સશ્નયિપદે શ્નયુશ્તિ કિાઈ હોય તેવા રદલાવિ સૈયદ પછી શ્વકાિ અહમદ બીજા મુસસલમ છે. શમ, આિોગય, માનવસેવા, શ્શક્ષણ સશ્હતના ક્ષેત્ે સેવા આપી ચૂકેલા અહમદને સમાજસેવા માટે એવોરસ્ટ પણ મળયા છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom