Garavi Gujarat

અમેરિકામાં વધાિાની ફી લઈ ઈમમગ્ાન્ટ્સને તવરિત ગ્ીન કાર્સ્સ આપવાની દિખાસત

-

અમેરિકામાં કોંગ્રેસની જયુર્ડશ્સયિી કશ્મટીએ ઘ્ડેલા એક ખિ્ડા મુજબ ગ્રીન કા્ડ્ટની િાહ જોઈ િહેલા હજ્જાિો ઈશ્મગ્રાન્ટસને વધાિાની 5,000 અમેરિકન ્ડોલસ્ટ સુધીની ફી વસુલ કિીને ગ્રીન કારસ્ટ આપી શકાશે.

આ ખિ્ડાનો અમેરિકાના બજેટના િીકનસીશ્લએશન પેકેજમાં સમાવેશ કિાય અને તેને સંસદના બન્ે ગૃહની બહાલી મળે તો એ કાયદો બની શકે અને તેનાથી ખાસ કિીને ભાિતના આઈટી પ્ોફેશનલસ સશ્હતના ગ્રીન કારસ્ટની િાહ જોઈ િહેલા અનેક લોકો, પરિવાિોને ગ્રીન કારસ્ટના વેઈરટંગ શ્લસટમાંથી મુશ્તિ મળે.

ઈશ્મગ્રેશનની બાબતો જેની હકુમતમાં આવે છે તે અમેરિકન પ્શ્તશ્નશ્ધગૃહની જયુર્ડશ્સયિી કશ્મટીએ આ ખિ્ડાની શ્વગતો જાહેિ કિી છે, તે મુજબ એમ્પલોયમેનટ આધારિત ઈશ્મગ્રાન્ટસને તેમની અિજીની પ્ાયોરિટીની તાિીખ બે વર્ટ કિતાં વધુની હોય તો તેઓ વધાિાની 5,000 ્ડોલસ્ટની ફી ચૂકવીને િાહ જોયા શ્વના સતવિે ગ્રીન કા્ડ્ટ મેળવી શકે તેવી જોગવાઈની દિખાસત છે. આ સૂશ્ચત નવો કાયદો 2031 સુધી જ અમલમાં િહેશે, એમ ફોરસ્ટ મેગેશ્ઝનના અહેવાલમાં જણાવાયું છે.

કોઈ અમેરિકન નાગરિકે સપોનસિ કયા્ટ હોય તેવા ફેશ્મલી આધારિત ઈશ્મગ્રન્ટસની અિજીની પ્ાયોરિટીની તાિીખ બે વર્ટ કિતાં વધુની હોય તો તેમણે તવરિત ગ્રીન કા્ડ્ટ મેળવવા માટે 2,500 ્ડોલસ્ટની ફી ચૂકવવાની જોગવાઈ કિાઈ છે.

કોઈ અિજદાિની પ્ાયોરિટીની તાિીખ બે વર્ટથી ઓછા સમયની હોય પણ તેમની અમેરિકામાં ઉપસસથશ્તની આવશકયકતા હોય તો તેવા લોકો માટે વધાિાની ફી 1,500 ્ડોલસ્ટની િહેશે. આ વધાિાની ફી ઉપિાંત અિજદાિોએ િાબેતા મુજબની અનય પ્ોસેશ્સંગ ફી તો ચૂકવવાની િહેશે જ.

આ શ્બલમાં જો કે, અમેરિકાની કાનૂની ઈશ્મગ્રેશન પ્ણાશ્લમાં બીજા કોઈ માળખારકય ફેિફાિની જોગવાઈ નથી. સીબીએસ નયૂઝના અહેવાલ મુજબ આ ખિ્ડો બહાલી સાથે કાયદો બને તો અમેરિકામાં બાળકો તિીકે વરષો અગાઉ આવેલા અન્ડોકયુમેનટે્ડ ઈશ્મગ્રાન્ટસ, ટેમપિિી પ્ોટેકટે્ડ સટેટસ બેનીરફશ્સયિીઝ, ખેત મજુિો તેમજ કોિોનાના િોગચાળાના કાળમાં આવેલા મહત્વના ક્ષેત્ોના કામદાિો – કમ્ટચાિીઓ પણ અમેરિકામાં કાયમી વસવાટની મંજુિી – ગ્રીન કા્ડ્ટ માટે અિજી કિી શકશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom