Garavi Gujarat

સાધ્વી ભગ્તવીના ‘હોલિ્ૂડ ટુ લહમાિયા’ પુસતકના માનમાં નયૂ યોક્કમાં સમારંભ યોજાયો

-

ઋક્િકેશના ખાતેના પરમાર્ટ ક્નકેતન આશ્રમના અમેરરકન ભારતીય આદ્ાક્મક વડા સાધવી ભગવતી સરસવતીના તાજેતરમાં રીલીઝ રયેલા પુસતક "હોક્લવૂડ રુ ક્હમાલયા"ના માનમાં નયૂ યોક્ક ખાતેના ભારતીય કોનસયુલેર જનરલે ગુરુવારે (9 સપરેમબર) એક ઇવેનરનું આયોજન કયું હતું. આ પ્રસંગે યુનાઇરેડ નેશનસ, ક્વક્વધ સરકારો અને ક્વક્વધ ધમ્ટના નેતાઓએ, આપણા સમુદાય અને આપણા ક્વશ્વમાં શ્રદ્ાની શક્તિની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ભારતના ક્વદેશ અને સાંસકૃક્તક બાબતોના રાજયકષિાના પ્રધાન સુશ્રી મીનાષિી લેખી, યુએનના મહામંત્રીના ક્વશેિ સલાહકાર એક્લશ એનડેરરરું, નયૂયોક્ક ખાતેના ભારતના કોનસલ જનરલ રણધીર જયસવાલ, પરમાર્ટ ક્નકેતન આશ્રમના વડા પૂજય સવામી ક્ચદાનંદ સરસવતીજી, સેક્ેરરી જનરલ, રીક્લક્જયનસ ફોર પીપલસ પ્રોફેસર એઝા કરમ ઉપકસરત રહાં હતા.

સંયુતિ રાષ્ટોની સલામતી સક્મક્તની બેઠકમાં ભારતના કોનસયુલેર જનરલે પણ લોકોની શ્રદ્ા (ધમ્ટ)માંરી મળતી સુરષિાને હાઇલાઇર કરી હતી. ધમ્ટ, સંસકૃક્ત અને લીડરશીપના સુભગ સમનવય તરીકે યુનાઇરેડ નેશનસ, ક્વક્વધ સરકારો અને ક્વક્વધ ધમ્ટના નેતાઓ આપણા, આપણા સમુદાયના અને આપણા ક્વશ્વના ઘા રૂઝવવા અને પરરવત્ટન લાવવા શ્રદ્ાની શક્તિની ઉજવણી કરવા એકત્ર રયા હતા.

બેસરસેલર બનેલા ‘હોક્લવૂડ રુ ક્હમાલયઃ એ જનની ઓફ હીક્લંગ એનડ ટ્ાનસફોમમેશન’ પુસતકમાં સાધવી ભગવતી સરસવતી 25 વિ્ટ પહેલા ભારતમાં આવયા ્યારે તેમના જીવનમાં આવેલા અણધાયા્ટ પરરવત્ટન તરા પક્વત્ર ગંગા નદીના રકનારે રદવયતાની અનુભૂક્તનું વણ્ટન કયું છે. શ્રદ્ા અને ભગવાન સારે જોડાણને પગલે તેઓ વયક્તિગત કષ્ટમાંરી મુતિ રયા હતા અને તેનારી તેઓ વૈક્શ્વક આરોગય, જળ, સવચછતા અને આરોગય તરા મક્હલાના હકો અને

શક્તિકરણ પર ફોકસ કરીને ધાક્મ્ટક વડા તરીકે આંતરરાષ્ટીય સતરે કામગીરી કરી શ્યા હતા.

આ પ્રસંગે યુએનના મહામંત્રીના સપેક્શયલ એડવાઇઝર એક્લશ એડેરરરુએ જણાવયું હતું કે "સાધવી ભગવતી સરાક્નક શાંક્તસજ્ટકોના સારત્વનો ક્નચોડ છે. સામુક્હક નરસંહાર ક્નવારણ અંગેના યુનાઇરેડ નેશનસના સપેક્શયલ એડવાઇઝર તરીકે હું વૈક્શ્વક સતરે અ્યાચારક્નવારણ કાય્ટ આગળ ધપાવવા સાધવી ભગવતી અને બીજાં મક્હલા ધાક્મ્ટક વડા સારે ભાગીદારી ચાલુ રાખીશ."

પૂજય સવામી ક્ચદાનંદ સરસવતીજી - મુક્નજીએ જણાવયું હતું કે સાધવીના પુસતકની ઉજવણી કરવા આ બેઠકમાં

પૂવ્ટ અને પક્ચિમનો સુભગ સમનવય રયો છે. છેલાં 25 વિ્ટરી સાધવી પૂવ્ટ અને પક્ચિમ, ક્વજ્ાન અને આધયાક્મકતા અને હવે યુનાઇરેડ નેશનસ અને સંયુતિ સજ્ટનના સેતુ બનયાં છે. શ્રદ્ા આપણને નુકસાન પણ કરી શકે છે અને આપણા ઘા પણ રુઝવી શકે છે. શ્રદ્ા ક્વભાજન અરવા એકતા લાવી શકે છે. આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે આપણી પસંદગી છે. અમે મદદ અને હીક્લંગ મારે શ્રદ્ાના ઉપયોગને સમક્પ્ટત છીએ.

સાધવી ભગવતી સરસવતી પીએચડીનો પ્રોગ્ામ છોડી, પક્તને છૂરાછેડા આપીને ક્હનદુ સંનયાસી બનયાં છે તરા સરળ અને વૈરાગી જીવનની પ્રક્તજ્ાની લીધી છે. અમેરરકાના કેક્લફોક્ન્ટયામાં જનમેલા અને ઉછેરલા સાધવી ભગવતી ભારત આવયા અને સાધવીનું જીવન જીવી રહાં છે.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં સાધવી ભગવતીએ શ્રદ્ાની શક્તિરી પોતાના જીવનમાં કેવી રીતે આમૂલ પરરવત્ટન આવયું તેની ઝલક આપી હતી. તેમણે જણાવયું હતું કે "સંપૂણ્ટ તક અને સંપૂણ્ટ ક્વશેિાક્ધકાર સારે હોક્લવૂડમાં પોતાનો ઉછેર રયો હતો, પરંતુ મારી પાસે શ્રદ્ા નહોતી અરવા ભગવાન સારે અનુસંધાન નહોતું. ગંગાના કાંઠે દૈવીત્વ સારે એક્વની શક્તિશાળી, સંપૂણ્ટ અણધારી અનુભૂક્ત રયા બાદ મને મૂલય સમજાયું કે હું બ્રહાંડની પક્વત્ર પૂણ્ટતાનો ભાગ છું અને હું તમામ સારે એક્વ ધરાવું છું."

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom