Garavi Gujarat

મોર્ીએ શુભેચ્ા પાઠવી

-

િડાપ્રધાન નરટેન્દ્ર મોદીએ શ્ી પ્ટેલને શુભેચ્ા આપતા વવિ્ ક્યું હતું કે, શ્ી ભૂપેન્દ્રભાઈ પ્ટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરિા ્બદલ અવભનંદન! આપને ્યશસિી કા્ય્યકાળ મા્ટે ખૂ્બખૂ્બ શુભેચ્ાઓ..!

પહેલા પાનનું ચાલુ...

હું સંગઠનને સાથે લઇને વિકાસનું આ્યોજન કરીશ અને રાજ્યના વિકાસમાં શ્ેષ્ઠ ્યોગદાન આપિાનો પ્ર્યાસ કરીશ.

ભૂપેન્દ્ર પ્ટેલ અક્રમવિજ્ાની દાદા ભગિાનમાં શ્દ્ા ધરાિે ્ટે તેથી તેઓ વત્રવમંદર ગ્યા હતા અને દશ્યન ક્યા્ય હતા. તેમણે કહ્ં હતું કે ગુજરાતમાં ઘણાં સારા કામો થ્યાં ્ટે. રાજ્યનો વિકાસ થ્યો ્ટે. ્ટેિાડાના માનિી સુધી પહોંચિાનો પ્ર્યાસ પણ કરિામાં આવ્યો ્ટે. હિે જે કોઇ કામ ્બાકી હશે તે અમે નિેસરથી શરૂ કરીશું અને આગળ િધિાનો પ્ર્યાસ કરાશે.

ગુજરાતના નિા મુખ્યપ્રધાન તરીકે પસંદ થ્યા ્બાદ ભૂપેન્દ્ર પ્ટેલે રવિિારટે સાંજે રાજભિન જઈ રાજ્યપાલ આચા્ય્ય દટેિવ્રત સમક્ષ રાજ્યમાં તેમના નેતૃતિની નિી સરકારની રચના મા્ટેનો દાિો કરતો પત્ર સુપરત ક્યષો હતો. ભૂપેન્દ્ર પ્ટેલ ગાંધીનગર ખાતેના ભાજપના કા્યા્યલ્ય કમલમથી જ સરકારી ગાડીમાં ્બેસી અને રાજભિન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પ્ટેલ પા્ળ ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પા્ીલ ્બેઠા હતા. આ પ્રસંગે વિદા્ય લઈ રહટેલા મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી ઉપરાંત પા્ીલ, કેન્દ્રી્ય વનરીક્ષકો ભૂપેન્દ્ર ્યાદિ, નરટેન્દ્રવસંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદટેશ અગ્રણીઓ, સાંસદો િગેરટે પણ ઉપનસથત રહ્ા હતા.

રાજ્યપાલ સમક્ષ સરકાર રચિાનો દાિો ક્યા્ય ્બાદ ભૂપેન્દ્ર પ્ટેલ અમદાિાદ નજીકના અડાલજ નસથવત દાદા ભગિાનના મંડદર પહોંચ્યા હતા અને દશ્યન ક્યા્ય હતા.

દરવમ્યાનમાં ભૂપેન્દ્ર પ્ટેલને અવભનંદન અને શુભેચ્ાઓ આપતા કેનન્દ્ર્ય ગૃહપ્રધાન અવમત શાહટે રવિિારટે વિી્ કરીને જણાવ્યું હતું કે મને વિશ્ાસ ્ટે કે નરટેન્દ્ર મોદીજીના માગ્યદશ્યન અને નેતૃતિ હટેઠળ રાજ્યની વનરંતર વિકાસ ્યાત્રાને નિી ઉર્્ય અને િેગ મળશે અને ગુજરાત સુશાસન અને જન કલ્યાણમાં અગ્રેસર રહટેશે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom