Garavi Gujarat

ભારતમાં દહેજના દૂષણને ડામ્વા એક વયપ્તિની લાંબી લડાઇ

-

લર્ભર્ એક દસકા કરતા વધુ સમય્ી સતય નરેશ ભારતના ્ુરુષોનપે લગ્નનો આ રીવાજ બંધ કરવા સમજાવવાનો પ્રયાસ કરી રહ્ા છે, જપેનપે તપેઓ દેશના સૌ્ી ખરાબ સામાનજક દૂષણો ્ૈકીનું એક માનપે છે.

તપેઓ એવું ઇચછે છે કે ્ુરુષો જાહેર કરે કે, ‘મારે દહેજ જોઇતું ન્ી’. તપેણપે આ ઝુંબપેશના ભાર્રૂ્પે 2006માં સ્ા્પેલી વપેબસાઈટનું નામ ‘ધ લાઇન’ છે. નરેશ ઈચછે છે કે, ભારતીય ્ુરુષો તપેમની ભાનવ ્ત્ી નાણા, બાઈક, સોફા, ટીવી, આઈફોન, સોનાના દાર્ીના કે નરિજ લઈનપે આવપે નહીં તપેવી અ્પેક્ા રાખપે.

્રંતુ, તપેની વપેબસાઇટની 15મી એનવસ્ચરી નનનમત્પે નરેશ સવીકારે છે કે, આ ઝુંબપેશમાં તપે હજુ ્ણ એકલો જ છે, તપેનપે કોઇનો સા્ મળતો ન્ી. 2020 સુધીમાં એક લાખ સાઇનઅ્નું સાધારણ લકયાંક હોવા છતાં, તપેનપે લર્ભર્ 1.4 નબનલયનના દેશમાં માત્ દસ હજાર લોકોની જ આવી ખાતરી મળી છે.

ભારતમાં દહેજપ્ર્ા 60 વષ્ચ્ી ર્પેરકાયદે છે, ્રંતુ આ ્રં્રાના મૂળ ખૂબ જ ઉંડિા છે. ભારતમાં દર વષગે આઠ હજાર્ી વધુ મૃતયુ ‘દહેજ’ના કારણપે નોંધાય છે, દહેજની માર્ણી કરવા બાબતપે દરરોજ 20 મનહલાઓ આ્ઘાત કરે છે અ્વા તપેમની હતયા ્ાય છે. દહેજના કારણપે ર્રીબ ્રરવારોનપે મોટું દેવુ ્ણ કરવું ્ડિપે છે અનપે દં્તીઓનપે દીકરી ન જોઇતી હોવા્ી સત્ી ભૃણનો ર્ભ્ચ્ાત કરાય છે.

નરેશ કહે છે કે, દરેક વયનતિનપે નાણાં જોઇએ છે. દરેક વયનતિ ટૂંકો રસતો અ્નાવપે છે. લોકોમાં લોભ વૃનત્ છે. ભારતમાં સૌ્ી જૂની ્રં્રાઓ ્ૈકીની આ એક છે. આ દેશની ્રં્રાઓ સદીઓ્ી ય્ાવત છે, અનપે તપેનપે દૂર કરવી ખૂબ જ મુશકેલ છે, દહેજ તપેના્ી અલર્ ન્ી.

50 વષ્ચનો નરેશ હૈદરાબાદમાં વપેબ રડિઝાઇનર છે અનપે તપે ્ોતાના માતાન્તા સા્પે રહે છે. તપેની બંનપે નાની બહેનોના લગ્ન દહેજ વર્ર ્યા હતા. તપે યુનનવનસ્ચટીમાં કોમસ્ચનો અભયાસ કરી રહ્ો હતો તયારે આ મુદ્ે તપેનામાં જાગૃનત આવી હતી અનપે તપેણપે તપેની નમત્ની નનરાશા જોઈ કે તપેના માતાન્તાની ર્રીબીનપે કારણપે કયારેય ્નત નહીં શોધપે, જોકે, ્છી તપેણપે આ્ઘાત કયયો હતો. અ્ય એક નમત્પે ્ણ આ રીવાજનપે ફર્ાવીનપે કયારેય લગ્ન નહીં કરવાની પ્રનતજ્ા લીધી હતી.

નરેશ તપેમની વપેબસાઈટ દ્ારા દહેજ વર્ર લગ્ન કરવા ઇચછતા સમાન નવરારધારા ધરાવતા લોકોનપે ્ણ સા્પે લાવવાની આશા રાખપે છે. તપેમનું કહેવું છે કે, 50 યુર્લોએ તપેમની સાઇટ ્ર મળીનપે ્છી લગ્ન કયા્ચ છે.

નરેશ માનપે છે કે મૃતયુ્ી લોકોમાં આક્ોશ ્પેદા ્વો જોઈએ. કેરાલામાં તો ર્વન્ચરે યુનનવનસ્ચટીના કુલ્નતઓનપે નવદ્ા્થીઓનપે દહેજ માર્વા કે આ્વું નહીં, અ્વા તો તપેમનપે રડિગ્ી ર્ુમાવવી ્ડિશપે તપેવો સંકલ્ લપેવાનો અનુરોધ કયયો છે.

નરેશપે વધુમાં જણાવયું હતું કે, ‘અમપે એક બીજ રોપયું છે. વૃક્નપે વધવા માટે સમય આ્ો. આ સમયપે, હું આશા રાખું છું કે આ વૃક્ની છત્છાયા સમગ્ ભારતનપે આવરી લપેશપે, અનપે તપે તપેની તમામ મનહલાઓનું રક્ણ કરશપે.’

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom