Garavi Gujarat

કોરોના પોઝિટિવ થયાના 30 ટિવસમાં મોત થશે તો કોરોનાથી મોત ગણાશે

-

કોરોના પોઝિદટવ થવાના 30 દદવસમાં કોઇ દદદીન્ં મોત હોન્સપટલ કે ઘરમાં થિે તો મૃત્ય્ પ્રમાણપત્માં મોતન્ં કારણ કોરોના દિાયુવવામાં આવિે. આમ હવે કોરોનાથી જીવ ગ્માવનારા લોકોના મૃત્ય્ પ્રમાણપત્માં મોતન્ં કારણ કોરોના હોવાનો ઉલ્ેખ કરવામાં આવિે, એવી માઝહતી કેન્દ્ર સરકારે સ્પ્રીમ કોટયુને આપી છે. સરકારે જણાવ્ય્ં હત્ં કે આરોગ્ય મંત્ાલ્ય અને ઇન્ન્ડ્યન કાઉન્ન્સલ ઓફ મેદડકલ દરસચયુ (આઇસીએમઆર)એ નવી ગાઇડલાઇન તૈ્યાર કરી છે. આ ગાઇડલાઇન મ્જબ કોરોના સંબંઝધત મોતના દકસસામાં સત્ાવાર મરણનોંધ જારી કરવામાં આવિે. સ્પ્રીમ કોટટે આ મ્દ્ે કડક વલણ અપનાવ્યાના 10 દદવસ પછી સરકારે આ ગાઇડલાઇન જારી કરી છે.

આ ગાઇડલાઇન મ્જબ માત્ એવા મૃત્ય્ને જ કોરોના સંબંઝધત મોત ગણવામાં આવિે કે જેમાં દદદીનો RT-PCR ટેસટ, મોઝલક્ય્લર ટેસટ અને રેઝપડ એન્ન્ટજન ટેસટ કરવામાં આવ્યો હો્ય અથવા કોઇ હોન્સપટલ કે ઘરમાં ડોકટરે તપાસ કરીને કોરોના સંક્રમણની પ્ષ્ી કરી હો્ય. આવી દદદીના મોતન્ં કારણ કોરોના માનીને ડેથ સદટયુદફકેટમાં તેની માઝહતી આપવામાં આવિે. કોરોના સંક્રઝમત દદદીન્ં મોત િેર ખાવાથી, આપઘાત કરવાથી, હત્યાથી કે એન્કસડન્ટ જેવા બીજા કારણોથી થ્ય્ં હિે તો તેવા મોતને કોરોના સંબંઝધત મોત ગણાિે નહીં.

દદદીન્ં હોન્સપટલ કે ઘરમાં મોત થ્ય્ં હો્ય અને જેમાં નોંધણી સંસથા દ્ારા જીવન અને મૃત્ય્નોંધ નોંધણી ધારા 1969 (કલમ 10) હેઠળ મેદડકલ સદટયુફેકેટન્ં ફોમયુ-4 અને 4A આપવામાં આવેલ્ં હિે માત્ તેવા દદદીના મોતને કોરોના સંબંઝધત મોત ગણવામાં આવિે.

સ્પ્રીમકોટયુમાં રજૂ કરવામાં આવેલા સોગંધનામા મ્જબ કોરોના ટેસટની તારીખ અથવા કોરોના સંક્રમના દદવસના 30 દદવસની અંદર થ્યેલા મોતને કોરોના સંબંઝધત મોત ગણવામાં આવિે. આવા વ્યઝતિન્ં મોત હોન્સપટલ કે ઘરમાં ઊભી કરવામાં આવેલી ફેઝસઝલટીમાં થ્ય્ં હો્ય તો પણ તેમના મોતને કોરોના મોત ગણવામાં આવિે.

જોકે કોઇ કોરાના દદદીન્ં મોત હોન્સપટલ કે ઘરમાં ઊભી કરવામાં આવેલી ફેઝસઝલટીમાં 30 દદવસ બાદ થા્ય તો તેને કોરોના સંબંઝધત મોત ગણવામાં આવિે નહીં.

ગાઇડલાઇનમાં જણાવ્યા મ્જબ ડેથ સદટયુદફકેટ ઉપલબધ ન હો્ય અથવા મૃતકના પદરવારને ડેથ સદટયુદફકેટમાં આપવામાં આવેલા મોતના કારણથી સંતોષ ન હો્ય તો અને ઉપરોતિ ઝન્યમોમાં આવરી લેવામાં ન આવ્યા તેવા દકસસામાં રાજ્ય અને કેન્દ્રિાઝસતપ્રદેિની ઝજલ્ા સતરે બનાવવામાં આવેલી સઝમઝતમાં રજૂઆત કરવાની રહેિે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom