Garavi Gujarat

ત્ાસવાિના મુદ્દે ઝરિકસ િદેશો વચ્ે સવ્ટસંમઝત

-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગત સપ્ાહે બ્ાઝિલ, રઝિ્યા, ભારત, ચીન અને દઝક્ષણ આઝરિકા (ઝબ્કસ) ના વડાઓના એક વ્ય્યુલ સંમલનન્ં આ્યોજન ત્ય્ં હત્ં જેમાં ત્ાસવાદના મ્દ્ે ચચાયુ કરવામાં આવી હતી. આ તમામ દેિોએ નવી દદલહી ઘોષણાપત્ને લીલી િંડી આપી દીધી હતી અને બેઠકમાં ત્ાસવાદ સામેના જંગના મ્દ્ે સવયુસંમઝત પણ સાધી િકાઇ હતી. આ વર્ય્યુલ સંમેલનામાં રઝિ્યાના પ્રમ્ખ વલાદીમીર પ્ઝતને અફઘાઝનસતાનનો મ્દ્ો ઉઠાવ્યો હતો અને કહ્યુ હત્ં કે અમેદરકા અને તેના સહ્યોગી દેિોએ અચાનક અફઘાઝનસતાન છોડી દીધ્ં તેના કારણે જ હાલ ઘમી મોટી સમસ્યા ઉભી થઇ છે. ્યાદ રહે કે ઝબ્કસ દેિોસ્ં આ સંમેલન વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ્યોજા્ય્ં હત્ં.

પ્ઝતને પોતાના સંબોધનમાં કહ્યું હત્ં કે હાલ સમગ્ર ઝવશ્વ સમક્ષ સ્રક્ષાનો એક મોટો પડકાર ઉભો થ્યો છે. તેથી ત્ાસવાદ અને નિીલા પદાથથોની હેરાફેરી ઉપર અંકુિ મેળવવો ખ્બ જ જરૂરી છે. તે સાથે તેમણે એમ પણ કહ્યું હત્ં કે અફઘાઝનસતાને તેના પાડોિી રાષ્ટો માટે ત્ાસવાદનો અડ્ો અને માદક દ્રવ્યોન્ં કેન્દ્ર બનવ્ં જોઇએ નહીં.

વડાપ્રધાન મોદીએ કાઉન્ટર ટેરદરિમ એકિન પલાનનો ઉલ્ેખ ક્યથો હતો. તેમણે કહ્યું હત્ં કે ઝબ્કસ દેિોના સંમેલનમાં બહ્ઝવધ ઝસસટમને વધ્ મજબૂત બનાવી એક ચોક્કસ પોિીિન બનાવવાની આ સૌ પ્રથમ ઘટના બની છે. તે સાથે તેમણે એમ પણ કહ્યું હત્ં કે ઝબ્કસ દેિોએ કાઉન્ટર ટેરદરિન એકિન પલાનને અપનાવી લીધો છે.. તે ઉપરાંત મોદીએ કહ્યું હત્ં કે છેલ્ા દોઢ દા્યકામાં ઝબ્કસ દેિોએ અનેક ઝસઝધિઓ હાંસલ કરી લીધી છે.

આજે આપણે ઝવશ્વના ઉભરતા નવા નવા અથયુતંત્ો માટે એક અસરકારક અને પ્રભાવિાળી અવાજ બની િક્યા છીએ. ઝવકાિીલ દેિોની પ્રાથઝમકતાઓ ઉપર ધ્યાન કેન્ન્દ્રત કરવા માટે પણ આ મંચ ખ્બ જ ઉપ્યોગી બની િક્યો છે, તથી હવે આપણે એ બાબત સ્ઝનઝચિત કરવાની રહે છે કે આગામી 15 વષથોમાં ઝબ્કસ દેિો વધ્ પદરણાલક્ષી બને એમ મોદીએ ઉમે્ય્ું હત્ં.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom