Garavi Gujarat

મા્્ેસ્ટિ ્ટેસ્ટ લવવાદમાં ઈંગિે્ડિ લરિકે્ટ બોડિડે આઈસીસીના દ્ાિ ખખડિાવયા

-

ગયા સપ્ાહે ભાિતીય બ્ક્રકેિ િીમે ઈંગિેનડના પ્રવાસની પાંચમી અને છેલ્ી િેસિ િમી શકાય તેમ હોવા છતાં નહીં િમવાનો બ્નણ્ટય કિતાં ઈંગિેનડ એનડ વેલસ બ્ક્રકેિ બોડષે (ઈસીબી) ઈનિિનેશનિ બ્ક્રકેિ કોનફિનસના દ્ાિ ખખડાવયા છે. દેબ્ખતી િીતે, મુદ્ો સીિીિના પરિણામ કિતાં વરાિે તો િેસિ મેચ િદ થયાના કાિણે ઈસીબીને થનાિા સંભબ્વત જંગી આબ્થ્ટક નુકશાન – 40 બ્મબ્િયન પાઉનડનો છે.

બ્ક્રકેિની દ્રનટિએ પણ માનચેસિિ િેસિ બ્નણા્ટયક બની િહી હતી, ભાિતીય િીમે છેલ્ે ઓવિ િેસિમાં ઈંગિેનડને હિાવી સીિીિમાં 2-1ની અજેય સિસાઈ મેળવી હતી. આથી, માનચેસિિ િેસિ જીતી ઈંગિેનડ પાસે સીિીિ સિભિ કિવાની તક હતી. પણ ગયા સપ્ાહે શુક્રવાિે મેચ શરૂ થવાના ગણતિીના કિાકો પહેિા જ ભાિતીય બ્ક્રકેિ બોડષે જાહેિ કયું હતું કે, કોિોનાના ભયે ખેિાડીઓ િમવા તૈયાિ નહીં હોવાથી મેચ િદ કિવામાં આવે છે. મેચના સત્ાવાિ સિેિસ બ્વર્ે તો હજી પણ નસથબ્ત અસપટિ અને ગરૂંચવાડાભિી છે.

સત્ાવાિ િીતે, આખિે ઈસીબીના પ્રવકત્ાએ કહ્ં હતું કે, પાંચમી િેસિની નસથબ્ત બ્વર્ે બ્નણ્ટય િેવા અમે આઈસીસીને બ્વનંતી કિી છે. આઈસીસીની ડીઆિસી (રડસ્પયુટસ િીિોલયુશન કબ્મિી – બ્વવાદો ઉકેિતી સબ્મબ્ત) આ મામિે ચરૂકાદો આપે તેવી ઈસીબીએ િજરૂઆત કિી છે, કાિણ કે સત્ાવાિ િીતે, આ મેચ ગ્ાંડ સિેમ ચેન્પયન બની છે. પ્ર ો ફ ેશ ન િ ખેિાડીઓના

ક્ ો બ્ િ ફ ાયિ

તિીકે પ્રવેશ કિીને ચેન્પયન બનેિી િાડુકાનુ પહેિી મબ્હિા ખેિાડી છે.

માિે કોિોના બ્વર્યક વીમો ઈસીબીએ િીરો નહીં હોવાથી મેચ કોિોનાના કાિણે પડતી મુકાઈ છે એવું ગણાય તો ઈસીબી વીમાનો દાવો કિી શકે નહીં. ઈસીબીની અપેક્ા એવી છે કે, ભાિતીય ખેિાડીઓના તમામના આિિીપીસીઆિ િેસિ બે વખત નેગેરિવ આવયા હતા, તેમ છતાં ખેિાડીઓ િમવા તૈયાિ નહોતા. આ સંજોગોમાં ભાિતીય િીમ િમવા ઉતિી નહોતી અને તેથી તેણે મેચ ફોિફીિ કિી છે એવો બ્નણ્ટય આઈસીસી જાહેિ કિે તો ઈસીબી િદ થયેિી મેચમાં નુકશાનનો દાવો કિી શકે અને તે ઉપિાંત સીિીિ પણ 2-2થી બિાબિીમાં િહી હોવાનું કહી શકાય. બીજી તિફ, કોિોનાના િોગચાળાનો ડિ બ્નયમોના

પાિન કે બંરનમાં એક નસવકાય્ટ કાિણ છે અને તેના કાિણે ભાિતીય િીમે કિાિનો ભંગ કયયો તે પણ દંડબ્નય ગણાય નહીં.

વયાપક સામાનય માનયતા, રાિણા એવી િહી છે કે ભાિતીય બ્ક્રકેિ બોડ્ટ તથા ખેિાડીઓને િેસિ મેચ કે સીિીિ કિતાં પણ વરાિે બ્ચંતા એકાદ સપ્ાહમાં જ ગલફ દેશોમાં શરૂ થનાિી આઈપીએિની હતી.

આઈપીએિમાં કિોડોનો રૂબ્પયાનો મામિો હોય છે – ખેિાડીઓ તેમજ ભાિતીય બ્ક્રકેિ બોડ્ટ અને આઈપીએિની ફ્ેનચાઈિીસ વચ્ે પણ. જો કે, ભાિતીય તેમજ ઈંગિેનડ બ્ક્રકેિ બોડ્ટ, બન્ેએ એ વાત નકાિી કાઢી હતી કે આઈપીએિની બ્ચંતા મેચ િદ કિવામાં બ્નબ્મત્ હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom