Garavi Gujarat

જેટ એરવેઝ 2022ના પ્થમ ક્ાટ્ટરમાં ફરી ઉડતી થશે

-

જેટ એવિેઝ તેના નવા અવતાિમાં 2022ના પ્થમ વિાટ્ગિથરી ફિરી કાય્ગિત બનવા, ્ડોમેક્સ્ટક ફલાઇટ્સ ચાલુ કિવા ્સજ્જ બનરી િહરી છે. કંપનરી આગામરી વર્ગના ઉત્તિાધ્ગ ્સુધરીમાં ઇનટિનેશનલ ફલાઇટ પણ ફિરી ચાલુ કિશે એવરી ધાિણા છે. જેટનરી પ્થમ ફલાઇટ રદલહરીથરી મુંબઈનરી હશે.

કંપનરીએ ્સોમવાિે એક બનવેદનમાં જણાવયું હતું કે કંપનરીને ફિરી બેઠરી કિવાનરી પ્બક્રયા બિાબિ આગળ ધપરી િહરી છે. ્સૌપ્થમ એિ ઓપિેટિ ્સરટ્ગરફકેટ (એઓ્સરી)નું િરીવેબલ્ડેશન કિાશે.

યુએઇ બબઝને્સમેન અને જેટ એિવેઝના ભાબવ નોન એક્કઝકયુરટવ ચેિમેન મુિાલરી લાલ જાલને જણાવયું હતું

કે "જેટ એિવેઝ 2.0નરી આગામરી વર્ગના પ્થમ વિાટ્ગિમાં ્ડોમેક્સ્ટક ઓપિેશન્સ અને 2022ના ત્રરીજા-ચોથા વિાટ્ગિ ્સુધરીમાં ટુંકા અંતિનરી ઇનટિનેશનલ ફલાઇટ ફિરી ચાલુ કિવાનરી યોજના છે. અમે ત્રણ વર્ગમાં 50 બવમાન અને પાંચ વર્ગમાં 100 બવમાનનરી યોજના ધિાવરીએ છરીએ, જે કોન્સોરટ્ગયમના ટુંકા અને લાંબા ગાળાના બબઝને્સ પલાનને ્સંપૂણ્ગ અનુરુપ છે." લં્ડન ક્સ્થત જાલાન-કાલિોક કોન્સોરટ્ગયમે ભાિતનરી બંધ થયેલરી આ એિલાઇન ફિરી ચાલુ કિવાનરી પ્બક્રયા હાથ ધિરી છે.

જાલાને જણાવયું હતું કે એબવયેશન ક્ેત્રના ઇબતહા્સમાં એવું પ્થમ વખત બનશે કે આશિે બે વર્ગ કિતાં વધુ

્સમયથરી બંધ પ્ડેલરી એિલાઇન ફિરી બેઠરી કિવામાં આવરી આવરી હોય અને અમે આ ઐબતહાબ્સક ્સફિનો એક ભાગ બનવા આતુિ છરીએ.

જેટ એિવેઝ એક ્સમયે ભાિતનરી ્સૌથરી મોટરી ખાનગરી એિલાઇન હતરી, પિંતુ જંગરી દેવાને પગલે એબપ્લ 2019માં તમામ ફલાઇટ બંધ કિવામાં આવરી હતરી. કંપનરી સ્લોટ એલોકેશન, જરૂિરી એિપોટ્ગ ઇનફ્ાસ્ટ્ક્ચિ અને નાઇટ પારકિંગ માટે ્સત્તાવાળા અને એિપોટ્સ્ગ ્સાથે મંત્રણા કિરી િહરી છે. જેટ એિવેઝને ફિરી બેઠરી કિવાનરી યોજનાને જૂનમાં નેશનલ કંપનરીઝ લો બટ્બયુનલ (એન્સરીએલટરી)એ મંજૂિરી આપરી હતરી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom