Garavi Gujarat

ચીન પાસે દુનનયાની સૌથી મો્ટી આમમી, ભારત બીજાજા ક્રક્રમેઃેઃ રીપો્ટ્ટ્ટ ્ટ

-

જર્મનીની ડેટાબેઝ કંપની સટટેટટકાએ દુનનયારાં સૌથી રોટી લશકરી સેના ધરાવતા દટેશોની યાદી જાહટેર કરી છટે. દર વખતની જેર આ વખતે પણ આ યાદીરાં સૌથી રોટી સેના સાથે ચીન પ્રથર ક્રરે છટે, જયારટે ભારત બીજા ક્રરે સૌથી રોટી આરમી ધરાવે છટે. પાટકસતાન આ યાદીરાં છઠ્ા ક્રરે છટે, જયારટે અરેટરકા ત્ીજા સથાને છટે.

સટટેટટકાના તાજેતરના અહટેવાલ રુજબ ચીનની પીપલસ નલબરટેશન આરમી દુનનયાની સૌથી રોટી સેના છટે. 2021રાં ચીનની આરમીરાં સૈનનકોની કુલ સંખયા 21.85 લાખ હતી. ચીનના સશસત્દળોને પાંચ શાખારાં નવભાનજત કરવારાં આવેલા છટે, જેરાં ગ્ાઉનડ ફોસ્મ, હવાઇદળ, રોકેટ ફોસ્મ અને સટ્ેટટેનજક સપોટ્મ ફોસ્મનો સરાવેશ થાય છટે. ચીનના લશકરના એકરો પાંચ કરાનડરાં નવભાનજત કરવારાં આવેલા છટે.

સૈનનકોની સંખયાના સંદભ્મરાં ચીન પછી બીજો ક્રર ભારતનો આવે છટે. ભારતીય આરમીરાં સૈનનકોની કુલ સંખયા આશરટે 14.45 લાખ છટે. તેરાં ભૂનરદળ, હવાઇદળ અને નૌકાદળના સૈનનકોનો સરાવેશ થાય છટે. આ ઉપરાંત ભારત પાસે દુનનયાની સૌથી રોટી પેરાનરનલટ્ી ફોસ્મ (અધ્મલશકરી દળો) છટે. તેરાં સરહદ સુરક્ા દળ, કેનદ્ીય ટરઝવ્મ પોલીસ ફોસ્મ, કેનદ્ીય ઔદ્ોનિક પોલીસ ફોસ્મ, સશસત્ સીરાદળ, ઇનડો નતબેટ બોડ્મર પોલીસ, એનએસજી, એસપીજીનો સરાવેશ થાય છટે.

સૈનનકોની સંખયાના સંદભ્મરાં દુનનયારાં અરેટરકા ત્ીજા સથાને આવે છટે. અરેટરકાની આરમીરાં તરાર શાખારાં સૈનનકોની સંખયા આશરટે 14 લાખ છટે. સૌથી રોટી આરમી ધરાવતા ટોચના દસ દટેશોરાં ચીન, ભારત, અરેટરકા, ઉત્તર કોટરયા, રનશયા, પાટકસતાન, દનક્ણ કોટરયા, ઇરાન, નવયેતનાર અને સાઉદી અરટેનબયાનો સરાવેશ થાય છટે. આ યાદીરાં આશરટે 2.04 લાખ સાથે બાંગલાદટેશ તનળયાના સથાને છટે.

ભારતની સરખારણીરાં પાટકસતાનના સૈનનકોની સંખયા અડધી પણ નથી. અહટેવાલ અનુસાર પાટકસતાન પાસે દુનનયારાં છઠ્ા ક્રરે સૌથી રોટી આરમી છટે. 2021રાં પાટકસતાનની આરમીરાં સૈનનકોની કુલ સંખયા આશરટે 6.54 લાખ છટે. પાટકસતાનના ભૂનરદળરાં 5.40 લાખ, નૌકાદળરાં 53,000 અને હવાઇદળરાં 69,000 સૈનનકો છટે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom