Garavi Gujarat

ફેશેશન પ્પ્ેમેમરીરીઓનું માનરીરીતું કાપડ લિનન

-

લિનન

આજકાિ ફેશન ડિઝાઈનરોનું માનીતું કાપિ બની ગયું છે. ફેશન ડિઝાઇનરો લિનનને સમરમાં પહેરવા માટે અતયંત યોગય કાપિ ગણાવે છે. લિનનના કાપિમાંથી એકસમયે પિદા કે બેિશીટ બનાવવામાં આવતી હતી. પરંતુ આજે લિનન ફેશનપરસતોનું માનીતું કાપિ બની ગયું છે.

તમામ વયના સત્ી પુરુષ, ઓડફસ-પાટટી કે કોઈપણ સથળે લિનનના પોશાકને પહેરી શકે છે તેવો મત ડિઝાઈનરો વયક્ત કરે છે. તેમના મતે તો આજે લિનન સટાઈિ સટેટમેનટ બની ગયું છે અને લિનનનો પોશાક પહેરનાર સહુના આકષ્ષણનું કેનદ્ર બની જાય છે. આ ઉનાળામાં ડિઝાઈનરોએ લિનનને જ પસંદ કયુંુ છે એટિ ે બજારમા ં લિનનના કાપિમાથંી બનિેા પોેશાકની ભરમાર જોવા મળે છે. સફેદ, ક્રીમ તથા માટી જેવા રંગના શેડસમાં ઉપિબ્ધ લિનનના પડર્ધાનથી વયલક્તતવ નીખરી ઉઠે છે.

લિનનના રેષામાંથી બનતા કાપિમાં કુદરતી રીતે મીણ હોય છે. સફેદ અને ક્રીમ જેવા િાઈટ રંગમાં મળતાં લિનનના રેષાંને સહેિાઈથી િાઈ કરી શકાય છે અને આ

કાપિને ્ધોેવાતાં તેનો રંગ ઝાંખો પિતો નથી. લિનનના કાપિનું ઉતપાદન પણ પયા્ષવરણને હાલનકતા્ષ હોેતું નથી. સુતરાઉ તથા અનય કૃલત્મ ફેલરિકની સરખામણીએ લિનનના કાપિના ઉતપાદનમાં પાણી અને ઉજા્ષનો પાંચથી ૨૫ ટકા ઓછો વપરાશ થાય છે.

થોેિા વષષોે પૂવવે લિનનના કાપિનો ઉપયોગ હોેમ ફનટીશીંગસમાં થતો હતો. પરંતુ હવે લિનનમાં એમ્રિોઈિરી કરી, િેસ િગાિી કે કટવક્ક પેટન્ષનો ઉપયોગ કરી આકષ્ષક ડિઝાઈનર ડ્ેસ તૈયાર કરવામાં આવે છે.

સુતરાઉ જેવા કુદરતી કાપિની તુિનાએ લિનનના રેષાં વ્ધુ સશક્ત હોય છે. સુતરાઉ કાપિ ્ધોેવાતાં ઝાંખુ પિતું જાય છે તયારે લિનન ્ધોવાતા વ્ધુ સરસ દેખાય છે. તેમાં એનનટ-બેકટેડરયિ ગુણ્ધમષો છે. લિનનના કાપિમાં હવાની અવરજવર સારી રીતે થતી હોવાથી ગરમ ભેજવાળી આબોેહવા માટે તેને શ્ેષ્ઠ માનવામાં આવે છે. ઘણાને લસનથેટીક કાપિથી સકરીન એિર્જી થાય છે જયારે લિનન સુંવાળું હોવાથી આવી કોઈ તકિીફ થતી નથી. ડિઝાઈનરોના જણાવયા પ્રમાણે અનય કાપિની તુિનાએ લિનન ૨૦ ગણો વ્ધારે ભજે શોષે ે છે અને તો પણ તે સકુું અને ઠિંકભયુંુ જ િાગે છે. આથી જ મુંબઈ જેવી ગરમભેજવાળી હવા ્ધરાવતાં શહેર માટે તે બેસટ ફેલરિક છે. કુદરતી રીતે વણાયેિા લિનનના રેષામાંથી હવાની અવરજવર થતી રહે છે. આથી િાંબા પ્રવાસમાં લિનનના વસત્ો અતયંત સુગમભયાું ગણાય છે. તવચાની એિર્જી ્ધરાવતાં દરદીઓને ચમ્ષરોગે લનષણાતો લિનનના પોશાક પહેરવાનંુ ુ જ સચૂન ૂ કરે છે.

૯૦'ના દાયકાથી ભારતીય ફેશન ડિઝાઈનરો લિનનના કાપિ પર જાતજાતના પ્રયોગો કરી રહ્ા છે. આકષ્ષકર કટ, સટાઈિ અને શેિના સમનવયથી લિનનના એટિા મનોહર વસત્ો ડિઝાઈન કરે છે કે ગ્ાહકો તેને ખરીદવાની ઈચછા રોેકરી શકતા નથી. જોકે શરીરને ઠિંક પહોચંેાિતા લિનનના કાપિની એક સૌૈથી મોટી ખામી એ છે કે તે જિદીથી ચોળાઈ જાય છે. પરંતુ જેમ વાળ લવખેરાઈ જતાં સુંદર દેખાય છે તેમ લિનન ચોળાઈ જતાં સત્ી વ્ધુ આકષ્ષક દેખાય છે એવી માનયતા ફેશનપરસતોમાં પ્રવતવે છે. પરંતુ બ્ધા આ વાત સાથે સહમત થતા નથી એટિે તેઓ લિનનના વસત્ો પહેરવાનો આનંદ મેળવી શકતા નથી. ઉપરાંત સુતરાઉ અને ખાદીની સરખામણીએ લિનનનું કાપિ મોંઘુ હોય છે. આંતરરાષ્ટીય બજારમાં કૉંટનનું શટ્ષ ૨૦ અમેડરકન િોિરમાં મળે છે જયારે તેવી જ ડિઝાઈનનું લિનનનંુ શટ્ષ ત્ણગણી ડકંમતે વચેાય છે. લિનનનું સાદું શટ્ષ રૂ.૧૨૦૦માં અને ટ્ાઉઝર બે હજારમાં મળે છે. જોકે ઊંચી ડકંમત ચૂકવયા બાદ આ ટકાઉ કાપિમાંથી બનેિા વસત્ો પહેરવાની મજા જ વેગળી આવે છે એવો મત કેટિાક લિનન પ્રેમીઓએ વયક્ત કયષો હતો. આથી હવે ડિઝાઈનરો ફેશનેબિ માનુની માટે લિનનના કુતા્ષ, કુતટી અને બિાઉઝ પણ બનાવે છે.

કેટિાક ડિઝાઈનરોે લિનનના કાપિને યથાવત રાખીને જ તેમાંથી ડ્ેસીસ તૈયાર કરે છે તોે અનય કેટિાક તેને બિીચ કરે છે તથા જયોજ્ષટ, લસલક જેવા ફેલરિક સાથે તેનો સમનવય કરી તેના પર જરદોશી જેવી ભારે એમ્રિોઈિરી કરે છે.

લિનનના કાપિમાં રહેિા કુદરતી રેષાંઓએ સુતરાઉ કરતાં બેથી ત્ણ ગણા વ્ધુ મજબૂત અને મિુાયમ હોય છે. તથા જમે જમે આ કાપિ ્ધોવેાતં ુ જાય છે તેમ તેમ તે વ્ધુ સુંવાળું બને છે. તે જ પ્રમાણે આછા રંગના લિનનથી વ્ધુ ઠંિક મળે છે એટિે મોટાભાગના િોકો સફેદ રંગના લિનનના કપિાને જ પસંદ કરે છે. સુતરાઉ કાપિની શાન જાળવવા કાંજી કરવી પિે છે જયારે લિનનમાં કાંજીની કિાકૂટ રહેતી નથી.

સટાઈિ ગુરુઓના જણાવયા પ્રમાણે લિનનના પોશાકને લવલવ્ધ રીતે લમકસ એનિ મેચ કરી શકાય છે. વહાઈટ કેપ્રી પેનટ સાથે લિનન શટ્ષ અથવા િીપ સાઈિ કટ ્ધરાવતાં િાંબા શટ્ષ સાથે ડ્ોસટ્ીંગ ટ્ાઉઝસ્ષ સરસ દેખાય છે. િાંબી સાઈિ કટ ્ધરાવતો લિનનનો સિીવિેસ ડ્ેસ રોમેનનટક િુક આપે છે જયારે સાંજની પાટટીમાં લિનનનો ડ્ેસ આકષ્ષણનું કેનદ્ર બને છે. લિનનનું સિીવિેસ ટયુનીક ડ્ો-સટ્ીંગ ટ્ાઉઝસ્ષ સાથે પહેરતાં દેખાવ એકદમ સમાટ્ષ બને છે. આ જ ટોપ સકટ્ષ ઉપર પણ સારું દેખાય. લિનનનાં ટ્ાઉઝસ્ષ શટ્ષ અને જેકેટ પહેરેિા પુરૂષો ભીિમાં અનોખા તરી આવે છે.

જોકે અતયંત આગવા અને આકષ્ષક દેખાતા લિનનના કાપિની જાળવણી થોિી મહેનત માગી િે છે. િેલનમના કાપિની જેમ લિનનના કાપિને પણ વોેલશંગ મશીનમાં સહેિાઈથી ્ધોઈ શકાતાં નથી. ઉપરાંત એકની એક જગયાએ લિનનના કાપિ પર કરચિી પિતાં તયાંથી તે ફાટી જાય છે. શટ્ષના કોિર કે ડ્ેસના ગળા તથા જે જગયાએ સતત ઈસત્ીને કારણે સળ પિી ગઈ હોય તયાંથીમ લિનનનું કાપિ ફાટી જાય છે. વળી આ કાપિમાં સળ ખૂબ પિતી હોવાથી અનય ફેલરિકમાંથી બનતાં પડર્ધાન જેવું ડફડટંગ લિનનમાં પોશાકનું હોતું નથી. આથી લિનનના કાપિમાંથી તૈયાર થયેિો ડ્ેસ શરીરથી થોિો દૂર રહે છે. વળી હજી સુ્ધી કોઈ ફેશન ડિઝાઈનરે લિનનના કાપિમાંથી સાિી કે લહેંગા બનાવયા નથી એટિે તે પ્રયોગ કરવાનો બાકરી છે.

લિનનના કાપિને ્ધોેતી વખતે થોિી સાવ્ધાની રાખવી પિે છે. ઘેરા રંગના લિનન ફેલરિકને ઠંિા તથા આછા રંગના લિનન ફેલરિકને નવશેકા ગરમ પાણીમાં થોિોે ડિટજ્ષનટ પાઉિર નાંખી ્ધોવું. લિનનનું કાપિ થોિું ભીનું હોય તયારે ઈસત્ી કરવામાં આવે તો ઝિપથી ઈસત્ી થઈ જાય છે, કાપિની સળ નીકળી જાય છે અને તે એકદમ સવંુાળ ું તથા આકષક્ષ બની જાય છ.ે

કેટિાક િોકો સળ પિતી હોવાને કારણે લિનન ખરીદતાં અચકાતાં હોય છે. આવા િોકો માટે ખુશખુબર એ છે કે હવે લિનન ફેલરિકને ઊન, રેયોન, કૉંટન, લસલક અને પોેલિએસટર જેવા ફેલરિક સાથે સમનવય કરીને તૈયાર કરવામાં આવે છે જેથી તેમાં સળ ન પિે. આના કારણે તેની જાળવણી પણ સહેિી થઈ જાય છે. િાયક્ાનો લિનન સાથે સમનવય થતાં તેમાંથી સળનું નામોલનશાન નીકળી જાય છે. તે જ પ્રમાણે લિનન-કોટન, લિનન-લવઝકોસ અને લિનન રેયોનની માગ પણ વ્ધી રહી છે.

લિનનના કાપિનો લવલવ્ધ ફેલરિક સાથે સમનવય કરીને તૈયાર થયેિા નવા કાપિમાંથી બનેિા ડ્ેસ ખૂબ જ સુંદર દેખાય છે. હાિમાં લિનનની જે પ્રમાણે માગ વ્ધી રહી છે તે જોતાં એમ િાગે છે કે ટૂંક સમયમાં લિનનના હળવા વજનના, રંગબેરંગી આકષ્ષક ફેલરિકની શો્ધ થઈ જશે અને કદાચ આવતા ઉનાળે તેમાંથી તૈયાર થયેિા ડ્ેસની ફેશન હશે.

 ??  ??
 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom