Garavi Gujarat

રંત્ર જાપ રાટે રાળા કેર?

- જપ્ડી. યોયો. તિ લહષાેમઠાચીીલ્ા્ા ્ય મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

ધિયાિાં

િંત્ જાપનું ખૂબજ િહતવ છે. િંત્ જીવનિાં અને શ્રુતષિાં નવચેતન લાવે છે. આિ િંત્ િાટે કેટલાક મવમશષ મનયિ, સિય, ઉદેશ, કદશા, વગેરે જેવી બાબત રહેલી છે, ઉપરાંત સાિાન્ય ભમક્ત હેતુ મવમશષ ફળ િાટે િંત્ ગણવા િાટે કેટલીક જુદી જુદી િાળા પણ િહતવ ધરાવે છે. સાિાન્ય રીતે ૧૦૮ િણકા ઉપરાંત ૫૪, ૨૭ જેવા િણકા િંત્ ગણવા િાટે ઉપયોગી ્ાય છે, જે િણકા પર િંત્ ગણવાિાં આવે તે િણકો પણ ચૈતન્યિય બની જાય છે. ભમક્ત સાધના િાટે મનમચિત જાપ હેતુ, ક્રિબદ્ જાપ િાટે પણ િાળાનો ઉપયોગ ્ાય છે, જે્ી સિય અનુસાર સાધકને િંત્જાપની સંખયા ધયાનિાં રહે, િાળા દ્ારા િંત્ જાપ કરતી વખતે હા્ની આંગળી વ્ે એક મવમશષ િુદ્ા પણ બનતી હોય છે જે ઉજાયા ઉતપન્ન કરે છે અને શરીરની આભાિાં સુધારો કરે છે. િનુષય પોતાની િનોકાિના પૂમતયા હેતુ િાગયાદશયાન અનુસાર િાળા વ્ે િંત્જાપ કરતા હોય છે.

પુત્રજીવી માળા: સંતાન પ્રામપ્ત ઉપરાંત સંતાનના આરોગય અને આયુસય િાટે પણ આ િાળા વ્ે િંત્ જાપ ્ાય છે.

વૈજનતીમાળા: મવષણુ ભગવાન અને શ્રી કકૃષણના પ્રેિ અને સામનધય િાટે આ િાળા વ્ે તેિના જાપ કરાય છે.

તુલસીમાળા: મવષણુ ભગવાન અને તેના અવતારો િાટે આ િાળા વ્ે િંત્ જાપ કરવાિાં આવે છે. તદુપરાંત ગુરુિંત્ પણ આ િાળા વ્ે કરી શકાય છે.

રુદ્ાક્ષ માળા: મશવ ભગવાન ઉપરાંત તેિના સવરૂપ િાટે આ િાળા ખુબજ ફળદાયી છે. આના્ી િંત્નું ફળ પણ વધી જાય છે. આ

િાળા કેટલા િુખી છે તે િુજબ મશવ િંત્ કે સવરૂપના જાપ ઉતિિ ફળ આપે છે.

સ્ફટિક માળા: સૌંદયયા, વૈભવ, આકિયાણ િાટે આ િાળા વ્ે જાપ કરવાિાં આવે છે. કયારેક તેને પોતાના ગળાિાં પણ ધારણ કરવાિાં આવે છે, કુબેરના િંત્ જાપ આ િાળા વ્ે ખૂબ ફળદાયી બનતા હોવાનું મવદ્ાનો િાને છે. ચંદન માળા: એ બે પ્રકારની હોય છે - એક સફેદ ચંદન જેના વ્ે િંત્ જાપ રાહુ ગ્રહ શાંમત, ભૌમતક સુખ, િોષિ પ્રામપ્ત કે સદગમત હેતુ કરવાિાં આવે છે જયારે રક્ત ચંદનની િાળા વ્ે ધન પ્રામપ્ત કે લક્િીજીની કકૃપા િાટે કરાય છે, કેટલાક મવદ્ાનો ધનદાયષિીનીના જાપ િાટે પણ ભલાિણ કરતા હોય છે.

કમળ ગિા (કમળ કાકડી) માળા: ધન, વૈભવ, ઐશ્વયયા પ્રામપ્ત હેતુ લક્િીજીને પ્રસન્ન કરવા આ િાળા વ્ે તેિના જાપ કરાય છે અને પછી તે િાળા ધરના િંકદર કે કબાટિાં રાખવાિાં આવે તો ધન સુખ િળે છે.

હાથીદાંતની માળા: મવમશષ ઉપાય અ્વા તંત્ોક્ત િંત્ િાટે આ િાળાનો ઉપયોગ ્ાય છે અને આના વ્ે જાપ શીઘ્ર ફળ આપનાર હોય છે.

ચણોઠીની માળા: આ બે પ્રકારની હોય છે એક લાલ અને બીજી કાળી, ઉદેશ િુજબ િાળા પસંદ કરાય છે. તંત્િાં આ િાળા ઉપયોગી છે, આના વ્ે જાપ જલદી ફળ આપે છે પરંતુ િાગયાદશયાન પછી જાપ કરવા યોગય છે.

ચાંદીની માળા: શાંમત અને સૌભાગય િાટે આ િાળાનો ઉપયોગ ્ાય છે જે મવમશષ સાધનાિાં પણ ઉપયોગી છે.

સોનાની માળા: મવમશષ સાધના અને ઇસટ ફળની પ્રામપ્ત િાટે યોગય િાગયાદશયાન પછી િંત્ જાપ કરાય છે.

અકીકની માળા: નવગ્રહોની શાંમત િાટે યોગય રંગ પસંદ કરી જાપ કરાય છે. ઉપરાંત ગુરુ િંત્ કે કોઈ મવમશષ િંત્ના જાપ યોગય િાગયાદશયાન પછી કરાય છે.

િંત્ની શમક્ત ખૂબ હોય છે અને તેની તીવ્રતા ત્ા શીઘ્રતા િાટે િાળાની પસંદગી કરવાિાં આવે છે, જેને કારણે સાધક પોતાના સકલ િનોર્ મસદ્ કરી સંતોિ પ્રાપ્ત કરે છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom