Garavi Gujarat

સ્્પધમા્મરમાંથી બહમાર નીકળી જિું

- - Isha Foundation

જગતમાં

તમારે શયં ્વયં છે તે મહતવનયં ન્ી, તમે િોઇને િોઇ પ્િારે બીજા જેવા અ્વા બીજા્ી ્સારા ્વાનો પ્યા્સ હંમેશા િરતા રહો છો. તમારે ્સંગીત વગાડવયં હોય તો તમે ચોક્્સ પ્િારના ્સંગીત ચવ્ે ચવચારો છો િારણ િે તમે તે ્સંગીત અગાઉ ્સાંભળયયં હોય છે. તમને િોઇનયં ્સંગીત ગમે તો તમે તેના જેવયં ્સંગીત વગાડવા િે તેના્ી એિ ડગલયં વધારે ્સારું ્સંગીત વગાડવા મ્શો. તમે તમારી આ્સપા્સના જગતમાં જે િાંઇ િરો છો, તે પ્વૃચતિ દરચમયાન તમે બીજા જેવા અ્વા તેના્ી વધારે ્સારા ્વા મ્ો છો.

પરંતય 'આધયાષ્તમિતા' શબદનો અ્થિ જે મથૂળભથૂત રીતે એવો ્વા જાય છે િે તમે બીજા જેવા િે તેના્ી વધય ્સારા ્વા મ્તા ન્ી. તમારી આંતકરિ યાત્રા, આ સપધાથિ ગયમાવવાની ત્ા તમારામાં રહેલી આવી સપધાથિ્ી દથૂર ્વા માટેની છે. તમે એવા તબક્ે પહોંચો છો િે જયાં 'હયં િે મારી જાત' પયાથિપ્ત્ી પણ િંઇિ વધારે છે.

આધયાષ્તમિ પ્ચક્રયા સવયંને તેવા બનાવવાની છે િે જેમાં હયં મારી જાત પથૂરતો ્સંપથૂણથિ છયં, મારે બીજા િોઇ ્વાની જરૂર ન્ી િે મારી જાતને બીજાના રૂપમાં બનાવવાની ન્ી. હયં અહીંયા બેઠો છયં તો હયં એટલો બધો ્સંપથૂણથિ છયં િે તમામ અંચતમ લક્ષય અને ્સમગ્ર પ્ચક્રયા પોતે જ તેવા છે િે બીજા જેવા ્વાની જરૂર ન્ી. પ્તયેિ વયચક્ત પોતે જ જે રીતે છે અને છતાં આગળ (પ્ગચત) વધે છે.

આવી ષ્સ્ચતમાં પણ મયશિેલી િે ્સમસયા તે છે િે તમે પ્ગચત િરી રહ્ા છો િે નહીં તે મયદ્દે તમે તમારા પોતાના ધોરણો - માપદંડ્ી તમારી જાતનયં મથૂલયાંિન િરતા રહો છો. આવયં મથૂલયાંિન તમારે િરવાનયં હોતયં ન્ી. તમે શાળામાં હો તો તમે તમારૂં પોતાનયં મથૂલયાંિન િરતા ન્ી. તમારૂં પોતાનયં સવમથૂલયાંિન ્સરળ હોવા છતાં બીજા જ તમારૂં મથૂલયાંિન િરતા હોય છે. શાળામાં ્સૌ્ી ્સહેલા - ્સરળ ચવ્યમાં પણ તમે તમારૂં પોતાનયં મથૂલયાંિન િરતા ન્ી, આવયં મથૂલયાંિન તો બીજા જ િરતા હોય છે.

બીજા દ્ારા મથૂલયાંિનની પકરષ્સ્ચતમાં જયારે તમે આધયાષ્તમિ માગગે હો તયારે તમારે તમારા સવમથૂલયાંિનના ્સંઘ્થિની જરૂર જ કયાં છે? તમારે તો માત્ર જે જરૂરી છે તે જ િરવાનયં છે. તમારૂં મથૂલયાંિન તો ચબલિુલ અલગ રીતે ્શે જ, તમે પોતે આધયાષ્તમિતા િરી ના શિો તમારે તો

આધયાષ્તમિતાને આપમેળે ્વા દેવાની છે. જો તમે આમ ્વા દેશો તો આધયાષ્તમિતા આપમેળે ્સાિાર ્વાની જ છે. આ માટે તમારે તમારા પોતાનામાં ચોક્્સ સતરની પકરપક્વતાને ઉદભવવા દેવી પડશે. આમ નહીં ્ાય તો તમે તેના માટે દરેિ વખતે અવરોધો ઉભા િરતા જ રહેશો.

્સાધના તમારી ઉજાથિને એ હદે પકરપક્વ બનાવવા માટે છે િે જેમાં તમે બેઠા હો તો તમારે તે ચ્સવાય બીજયં િાંઇ િરવાનયં હોતયં ન્ી. તમે જે િાંઇ બનતયં હોય તેને ્વા દો છો. તમારે િોઇ નાનયં અમ્યં િામ િે પ્વૃચતિ િરવાની હોય તો ઘણયં બધયં ફાલતયં પણ તમારી ્સા્ે ્તયં જ હોય છે અને તમે તે િામ િે પ્વૃચતિ િરી પણ શિો છો પરંતય જો તમારે તમારી જાત ્સા્ે િોઇિ અ્સાધારણ ષ્સ્ચત ્સાિાર ્વા દેવાની હોય તો તમારો પોતાનો 'હયં' િે 'તમે'ની જરૂર ન્ી. તમે તમારી પોતાની જાતને િેવી રીતે િોરાણે મથૂિવાનયં તે જાણી લો છો તો તમે ઇચછેલી અ્સાધારણ અવસ્ા ્સાિાર ્ઇને રહેતી જ હોય છે. 'હયં તે િેવી રીતે િરી શિું?' તમે

આમ િરી શિતા ન્ી તે માટે તો તમારે તેમ આપમેળે ્વા દેવયં પડે છે. યોગનો અ્થિ જ તમારી ઉજાથિને ષ્સ્રતાના એવા તબક્ે િે સતરે પહોંચાડવાનો છે િે જયાં માત્ર તમે જ હોવા જોઇએ. આ માટે તમે િાંઇ િરવા િે કયાંય પણ જવાનો પ્યા્સ િરતા ન્ી તો માત્ર તેવી ષ્સ્ચત િે બાજયને આપમેળે ્વા દો છો.

જીવનમાં તમે િશાિની પણ ઝંખના િરો તે મહતવનયં ન્ી, જો તમે ્સારી રીતે િાંઇ નહીં િરો તો જે તે ઝંખના િે તમારા ્સયધી પહોંચવયં જોઇતયં િાંઇ પણ તમારી પા્સે પહોંચશે નહીં. તમારી આ્સપા્સ િોણ છે તે પણ મહતવનયં ન્ી. તમારા ગયરુ તમારી બાજયમાં જ બેઠા હોય તો પણ તમારું મગજ બીજે કયાંિ પહોંચી ગયયં હોય પરંતય ચવદ્ાનના (માસટર) ચવચારો એટલા બધા શચક્તશાળી હોય છે તે તમારા મગજમાં ચવસફોટ િરી શિે છે. પરંતય તમે તેમની બાજયમાં જ બે્સીને ્સમય, મયદ્દો ગયમાવાતા હો છો. આવયં શકય છે િારણ િે આ અંતરનો પ્શ્ન ન્ી, આમ ્વા દેવાનયં તમારી ઇચછાશચક્ત િે તૈયારીનો પ્શ્ન છે. તમે િાંઇિ ્સારું િે ્સાચયં નહીં િરો તો િોઇ ્સહાય આવવાની ન્ી. િાંઇિ ્સાચયં િરવાનો અ્થિ જ તેમ ્વા દેવાનયં શકય બનાવવાનયં છે. એ િોઇ તમે તમારી જાતે જ જેમાં જોતરાઇ ગયા હો તેવી સપધાથિ ન્ી. આ તો તમારા પોતાનામાં સવયંને ગોઠવવાનો માગથિ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom