Garavi Gujarat

વડોદરામાં હરિસતી પહતના માનહસક ટોર્ચર અંગેનું હનવેદન ્યુવતીએ ફેરવી તોળ્યું

-

વડોદરામાં એક રરિસતી યુવકે એક રહંદુ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને પછી તેને ્લેકમેલ કરવાનું શરૂ કયું હતું. હવે આ રરિસતી યુવકના ટોર્ચરીંગથી યુવતીએ જાતે શરીર ઉપર ્લેડના ઘા માયા્ચ હોવાનો કેસ પણ નોંધાયો હતો. હવે લૉની રવદ્ારથ્ચની એવી આ યુવતીએ પોતાનું રનવેદન ફેરવી તોળીને પોલીસ સમક્ આપેલા રનવેદનમાં સપષ્ટ જણાવયું હતું કે, મારે તો પરત સાથે જ રહેવું છે, મને કોઈ હેરાન કરતું નથી. યુવતીના આ રનવેદનને ધયાનમાં લઈ કોટટે આરોપીના રરમાનડ પણ નામંજૂર કરી જામીન પર મુક્ત કયયો હતો. વડોદરાના છાણી ગામમાં રંપાબા ફામ્ચ હાઉસ પાસે રહેતાં રબલડર રંદ્રકાંત માંડણકાએ પોતાની પોલીસ ફરીયાદમાં એવો આક્ેપ કયયો હતો કે, તેમના રવસતારના રરિસતી યુવક સેબલવન પાઉલ પરમારે સોરશયલ રમરડયાના માધયમથી તેમની પુત્ીને પ્રેમજાળમાં ફસાવી હતી. પુત્ી એલ.એલ.બી.ની સાથે ઈનટનશીપ કરે છે. જયારે સેબલવન ધો.10 સુધી ભણેલો છે. માનરસક ટોર્ચરીંગના કારણે પુત્ીએ પોતાની જાતે હાથ ઉપર ્લેડના ઘા ઝીંકયા હતા. બંન્ે જણાંએ લગ્ન પણ કરી લીધા હતા, તેમ છતાં તેમની પુત્ી પર માનરસક અને શારીરરક અતયારાર કરવામાં આવતો હતો. છાણી પોલીસે રંદ્રકાંતભાઈની ફરરયાદના આધારે સેબલવન પરમાર, તેની બહેન શ્ેતા પરમાર અને રપતા પાઉલ પરમાર (રહે, માંગલય સોસાયટી, છાણી કેનાલ પાસે) સામે ગુનો નોંધયો હતો. આ બનાવમાં પોલીસે સેબલવનની ધરપકડ કરી હતી. જેની જાણ થતાં જ યુવતી પોતાના પરતની મદદે છાણી પોલીસ મથકે દોડી આવી હતી. પોલીસે રવદ્ારથ્ચનીનું રનવેદન લેતાં તેણે સપષ્ટ જણાવયું હતં કે, વર્ચ 2019માં મેં અને સેબલવને આણંદ જઈ રરિસતી ધમ્ચ અનુસાર મેરેજ કયા્ચ હતા. બે વર્ચથી હું તેની સાથે રહું છે. લગ્ન પહેલા મારી તેની સાથે વૉ્ટસએપ પર વાત થઈ હતી અને જે ઘટના બની હતી તે, પણ લગ્ન પહેલાની હતી. મારે તો મારા પરત સાથે જ રહેવું છે. ફરરયાદ મારા રપતાએ કરી છે, મારે કંઈ કરવું નથી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom