Garavi Gujarat

શું તમે સુરણના આરોગ્યપ્રદ ગુણો વિશે જાણો છો ?

- આયુિવેદદક દિવિવશયન આપને હેલ્ , આયુિવેદ સંબંવ્‍ત કોઈ પ્રશ્ન હોય તો ડો. યુિા અયયરને yuvaiyer@hotmail.com પર પૂછ્રી શકો છો.

અંગ્રેજીમાં એલિફન્ ફૂ યામ અનરે લિંદીમાં જીમીકંદ તરીકે ઓળખાતું સુરણ ભારત, સાઉથ એલિયા, આલરિકામાં વધુ પ્રચલિત કંદ છે. સામાન્ય રીતરે સુરણનો ઉપયોગ ફરાળી વાનગી બનાવવા મા ે થાય છે. ચાતુમામાસ, શ્ાવણ માસનાં ઉપવાસ-એક ાણા દરલમયાન સુરણ વપરાતું િોય છે.

આયુવવેદમાં આ કંદરૂપ વનસ્પ લતના ગુણો અનરે ઉપય ોગ ો નરે ધયાનમાં રાખી ઘણા નાનામો ા રોગ મા ે ઉપયોગી દિામાવાયું છે.

સુરણમાં શું છે?

આધુલનક લવજ્ાનની લવશ્રેષણાત્મક દૃષ્‍ એ સુરણ કાબબોિાઇડ્રે , પ્રો ીન, લવ ામીન્સ, લમનરલ્સ, એન્ ીઓકકસીડરેન્ , ડાયરે રી ફાયબર, ઓમરેગા-૩ ફે ી એલસડ સથીભરપૂર છે.

આ સંયોજનનરે કારણરે સુરણ પૌષ્‍ ક િોવા ઉપરાંત કોિરેસ્ ેરોિ ઘ ાડવામાં તથા ડાયા લબ ીસ ઇન્ડરેકસ િો કરવા જરેવી અસરવાળું સા લબત થયું છે.

ઓમરેગા-૩ ફે ી અરે લસડસની િાજરીનરે કારણરે સુરણ રકતમાં ખરાબ કોિરેસ્ ેરોિ ઘ ાડી અનરે સારા કોિરેસ્ ોરોિનો રેલિયો જાળવવામાં ઉપયોગી છે.

સ્ ્રીઓ માટે સુરણનો વિવશષ્ટ ઉપયોગ

આધુલનક લવજ્ાનના સંિોધનોએ સુરણમાં કુદરતી ઈસ્ ોજનની િાજરી પુરવાર કરી છે. આથી મરેનોપોઝ દરલમયાન તથા મરેનોપોઝ પછી સ્ ીના િરીરમાં ઈસ્ ોજનની કમીનરે કારણરે થતાં િો ફિરેિીઝ, ત્વચા - વાળની રૂક્ષતા, યોનીના સ્ ાવમાં કમી થવી જરેવા નાનીમો ી તકિીફનરે નીવારવા મા ે સુરણનરે સમયાંતરે ખોરાકમાં આવરી િરેવાથી ફાયદો થિરે.

માલસક પિેિા થતાં લપ્રમરેન્સ્ અિ ેન્િનનરે િગતી તકિીફ થતી િોય, તરેવી યુવતીઓ - સ્ ીઓએ માલસકની સંભલવત તારીખના ૭-૧૦ કદવસ પિેિા સુરણનો ખોરાકમાં યથાવિક-રૂલચ અનુસાર ઉપયોગ કરવો.

આયુિવેદ શું કહે છે?

આયુવવેદ સુરણનરે પાચક, કદપન અનરે લપત્ાિામક કિે છે.

કબજીયાત, ઇકર ેબિ બાઉિ લસન્ડ્ોમ, કડસરેન્ ી, અપચો, િરસ-મસા જરેવા પાચન - આંતરડાના રોગમાં સુરણનો ખોરાકમાં તથા દવા તરીકે ઉપયોગ આયુવવેદ સૂચવરે છે.

સુરણનરે સૂકવીનરે તરેનો પાઉડર બનાવી આયુવવેદ ઘણા પાચન-પોષણનરે િગતાં રોગોમાં તરેનો ઉપયોગ સૂચવરે છે.

સુરણનાં સાફ ુકડાનરે ઘીમાં જીરૂ, િીંગ થી વધારીનરે મીઠું અનરે મરી ભભરાવી િાકની માફક સમયાંતરે ખાવાથી અપચો, કડસરેન્ ીનરે કારણરે નબળી

પડરેિી આંતરડાની પુરઃસરણ ગલતમાં (વીક પરેકરસ્ ાિ ીક મુવમરેન્ ઓફ ઇન્ ેસ્ ાઇન)માં સુધારો થઇ, આરોગ્ય સુધરે છે.

સુરણનાં ઉપયોગમાં આિશ્યક તકેદાર્રીઃ

સુરણ જમીનની નીચરે ઉગણું કંદ છે. સ્વાભાલવક રીતરે તરેની અાસપાસ મા ીચોં ેિી િોય છે. આથી ઉપરનું પડ કાઢી, સુરણનરે સાફ પાણીથી બરાબર ધોઇ અનરે પછીજ તરેનો ઉપયોગ કરવો.

અમુક સુરણનરે છોિવા દરલયમાન િાથમાં તરેના સ્પિમાથી ચચરા અનુભવાય છે. આવા સુરણનરે સ્વચ્છ કરી, ુ કડા કરી થોડો સમય મીઠું િગાવી રાખવું. ત્યારબાદ તરેનો ઘી, જીરૂથી વધાર કરવો. સુરણનરે કાચું ખાવું નિીં, આયુવવેદીક દવાઓમાં પ્રયોજવા તરેનો પાવડર યોગ્ય પ્રલરિયાથી બનાવવામાં આવરે છે જરેથી સુરણનો ખોરાકમાં ઉપયોગ સમયાંતરે કરવો યોગ્ય છે.

સાયનોસાયક સ, શવાસ જરેવા કફના રોગથી કફ વધતો અનુભવાતો િોય છ. રે આવા કકસ્સામાં વરેદની સિાિ મુજબ સુરણનો ઉપયોગ કરવો જોઇએ.

અનુભિ વસધ્‍ઃ

ગાયના ઘીમાં પકાવરેિું સાકર અનરે મરી છાં ીનરે લનયત મા ામાં, સમયાંતરે ખવાતું સુરણ િુરિ દોષ મ ાડરે છે. સ્પમમા કાઉન્ વધારવામાં મદદ કરે છે.

 ??  ?? િરાળ્રી િાનગ્રી તર્રીકે સુરણ જાણ્રીતું છે. આયુિવેદમાં આ કંદરૂપ િનસ્પવતના ગુણો અને ઉપયોગોને ધયાનમાં રાખ્રી ઘણા નાના-મોટા રોગ જેિા કે પાચન, આંતરડાના રોગ, સ્ ્રી રોગ માટે તેને ઉપયોગ્રી દશાશાિાયું છે.
િરાળ્રી િાનગ્રી તર્રીકે સુરણ જાણ્રીતું છે. આયુિવેદમાં આ કંદરૂપ િનસ્પવતના ગુણો અને ઉપયોગોને ધયાનમાં રાખ્રી ઘણા નાના-મોટા રોગ જેિા કે પાચન, આંતરડાના રોગ, સ્ ્રી રોગ માટે તેને ઉપયોગ્રી દશાશાિાયું છે.
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom