Garavi Gujarat

ભારત-યુકેના વિજ્ાન્રીઓ કોરોના પર અશ્વગં્‍ાન્રી અસરકારકતા અંગે સંશો્‍ન કરશે

-

ભારતના આયુષ મં ાિયરે કોલવડ૧૯માંથી સાજા થવામાં પરંપરાગત આયુવવેકદક ઔષધી અશ્વગંધાના િાભો અંગરે અભયાસ કરવા મા ે લરિ નના િંડન સ્કૂિ ઓફ્ િાઇજીન એન્ડ ોલપકિ મરેકડલસન સાથરે િાથ લમિાવયા છે. મં ાિય અંતગમાત આવતી સ્વાયત્ સંસ્થા અલખિ ભારતીય આયુવવેદ સંસ્થા (AIIA) તથા LSHTMએ લરિ નના ણ િિેરો િરેલસસ્ ર, લબિંમગિામ અનરે િંડન (સાઉથ િોિ અનરે વરેમબિીરે)માં ૨૦૦૦ િોકો પર અશ્વગંધાનું તબીબી પરીક્ષણ કરવા મા ે તાજરેતરમાં એક સમજૂતી પર િસ્તાક્ષર કયામા છે. જો આ પરીક્ષણ સફળતાપૂવમાક પૂરંુ થાય તો ભારતની પરંપરાગત ઔષધીનરે વૈજ્ાાલનક માન્યતા મળી િકે છે.

અત્યાર સુધીમાં લવલભન્ન રોગોમાં અશ્વગંધાથી થતાં િાભો અંગરે જાણવા મા ે અનરેક અભયાસ થઇ ચૂકયા છે પરંતુ આ પિેિી વખત છે જયારે આયુષ મં ાિયરે કોલવડ-૧૯ના દદદીઓમાં તરેની અસરનરે જાણવા મા ે કોઇ લવદેિી સંસ્થા સાથરે જોડાણ કયિંુ િોય. નોંધલનય છે કે અશ્વગધંા કે જનરેરે સામાન્ય રીતરે ઇષન્ડયન લવન્ ર ચરેરીના નામરે ઓળખાય છે તરે એક પારંપરીક જડીબૂટ્ી છે જરે તાણ ઘ ાડરે છે, િરીરમાં ઉજામાનો સંચાર કરે છે અનરે િરીરની ઇમયૂલન ી લસસ્ મનરે મજબૂત બનાવરે છે. અશ્વગંધા યુકેમાં સિેિાયથી ઉપિબધ ઓવર ધ કાઉન્ ર પોષણ પૂરક છે અનરે તરેનો ઘણા કોરોનાગ્સ્ત િોકોમાં સકારાત્મક પ્રભાવ જોવા મળયો છે. આ કરસચમા મા ે િોકોની પસંદગી રેન્ડમિી કરવામાં આવી છે.

જરેમાં ણ મલિના મા ે ૧૦૦૦ િોકોના એક સમૂિનરે અશ્વગંધા(AG) ેબિરે આપવામાં આવિરે જયારે અન્ય ૧૦૦૦ િોકોના બીજા સમૂિનરે એક પિરેસબો અપાિરે જરે જોવામાં અનરે સ્વાદમાં AG જરેવી જ િિરે. સંિોધનમાં ભાગ િરેનાર િોકોએ કદવસમાં બરે વખત ૫૦૦ MG લમલિગ્ામની ગોળીઓ િરેવાની રિેિરે. આ રીસચમા મા ે એક મલિના સુધી ફેિોઅપ િરેવામાં આવિરે જરેમાં દેલનક જીવનની ગલતલવલધઓ, માનલસક અનરે િારીકરક સ્વાસ્્થય િક્ષણો વગરેરેનરે પણ રેકોડમા કરવામાં આવિરે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom