Garavi Gujarat

તમે તબનજરૂરી દવાથિી છુટકારો મેળવવા માંગતા હો તો તેના ઉપાય

- આપને આરોગ્ય સંબંધિત કોઈ પ્રશ્ન હો્ય તો ડો. ્યોગેશ ગુપ્તાને dryogeshgu­pta@ymail.com પર પૂછી શકો છો.

મિસ્ટર

એક્સ ન્સકોરા, ્સાંધાનો દુખાવો, સ્ાયુઓિાં દુખાવો, ્સરળ થાકથી પીડાય છે. તેને ખાવાનું પ્સંદ છે. તેના 140 કકલો વજનને કારણે તે બહુ ફરતો નથી. તેની બીપી અને પલ્સ ઘણી વધારે છે. તે હવે કદવ્સિાં 12 દવા પર છે. તેણે રાત્ે કે્ટલાક કલાકો ્સુધી ઉંઘવા િા્ટે દરરોજ CPAP નો ઉપયોગ કરવો પડે છે.

મિ્સ બી નું વજન વધારે છે. તેણીને અમનયમિત િામ્સક સ્ાવ, િાથાનો દુખાવો અને વારંવાર પેશાબિાગ્ગનો ચેપ લાગે છે. તે ્સરળતાથી પોતાનો ગુસ્સો ગુિાવે છે. તેણીને વાળ ખરતા હોય છે. તેણી થોડી ્સીડી પર ચડતાં શ્ા્સ ચડી જાય છે. કોલેજિાં હતી તયારે તેણીને જે ગિે છે તે પહેરી શકતી હતી હવે પલ્સ ્સાઇઝ ના કપડાં ્સોધવા પડે છે.

શ્ી વાય 65 વર્ગના મનવૃત્ત ્સૈનય અમધકારી છે. તેને હળવં ુ બલડ પ્ેશર છે જેને તે નયયૂનતિ દવાથી ્સંભાળે છે. તે ્સારી રીતે ખાય છે, ્સારી રીતે ઉંઘે છે. તે કયારેય મલફ્ટનો ઉપયોગ કરતો નથી. જાણો છો કેિ. કદાચ આગળ વાંચવા થી ખબર પડી જાય.

એવા ઘણા દદદીઓ છે જેિની પા્સે રોગોનો પાકરવાકરક ઇમતહા્સ છે અને એવું લાગે છે કે તેઓ તેિના પ્થિ હૃદય ના હુિલા અથવા સટ્ોક અથવા ડાયામબ્ટી્સની આખી મજંદગી રાહ જોતા હોય છે. તેિ છતાં તેઓ તિાિ ખરાબ જીવનશૈલી વસતુઓ કરતા રહે છે.

લગભગ દરેક ડોક્ટર પા્સે ઘણા વધુ ઇમતહા્સ ઉપલબધ છે. વરષો ્સુધી મિસ્ટર X અને Ms B અને અનય જેવા દદદીઓ ઘણી બધી દવાઓ ઉિેરવાિાં અને ઘણા કરપોર્સ્ગ ્સાથે મપ્સ્સરિપશન િેળવતા રહે છે. તેિ છતાં તેઓ કયારેય જીવનની ્સારી ગુણવત્તા ધરાવતા નથી.

પકરવારો પરેશાન છે. બાળકોને એવું લાગે છે કે તેઓ તેિના િાતામપતાને તેિની ઈચછા િુજબની િજા કયારેય નહીં આપી શકે. યુગલો અશાંત રાત ધરાવે છે અને તેઓ તેિના પાકરવાકરક જીવનનો આનંદ િાણી શકતા નથી. પીડા, વારંવાર ડોક્ટરની િુલાકાત, આ િુલાકાતોિાં, િોંઘી દવાઓ અને તપા્સ િાં કિાણીનો િો્ટો મહસ્સો હતો રહે છે.

તો હું શું ઓફર કરં છું જે આ પરરસ્થિતત બદલશે

ચાલો પહેલા શ્ી X નો ્સંપયૂણ્ગ ઇમતહા્સ પયૂણ્ગ કરીએ. તેનું વજન લગભગ દરરોજ વધી રહ્ં હતું. તે દવા, આલકોહોલ, ફાસ્ટ ફૂડિાં વયસત હતો. તેણે મવચાયું "હું વધારે બીિાર, વધુ સથયૂળ અને વધુ વય્સની બની ગયો છું - અને એ પણ બહુ ઝડપથી.

છેવ્ટે, તે િાનવા લાગયો કે આ તે શરીર હતું જે તેને આપવાિાં આવયું હતું, આ તેનું ડીએનએ હતું, અને તેણે ફક્ત પરેશાનીઓ જ સવીકારવી પડશે.

િૌત હવે ્સાિેજ છે એવું મવચાર આવતાજ , મિસ્ટર એક્સએ તેના સ્ાયુઓને એક કદવ્સિાં બે વાર, પછી ત્ણ વખત તેની ખુરશીિાંથી તેને ઉપાડવા કહ્ં. તેના િગજ અને હૃદય ના આદેશ ને તેના સ્ાયુ િાનયા અને ધીરે ધીરે તે વધારે ચાલવા લાગયો. પેહલા થાકયો, હાંફતો અને તેનો શ્ા્સ પણ ચડ્ો પણ તે હાયષો નમહ. પાછી તેણે તેના ઘરની નજીક એક પગદંડી પર ચાલવાનું શરૂ કયું.

ધીરે ધીરે શ્ી એક્સએ શોધી કાઢું કે તે જે્ટલું વધુ હલનચલન કરે છે, તે્ટલું વધુ ચળવળ તેના શરીરને ઝંખે છે. તેણે ્સીડી, પુલ પર ચડવા અને હવે યાદ કરતાં વધુ રે્સ દોડવા િા્ટે નવા લક્યો પાર કયા્ગ. ના્ટકીય રીતે ્સુધારેલા આહારથી તેણે વજન પણ ઉતાયું. છેવ્ટે તે અશાંત, પીડાદાયક ્ટોમ્સંગ અને ્ટમનુંગ વગર રાત ્સુઈ ્સકતો . તેિના ડોક્ટર ની ્સલાહ થી હવે કેવળ એક ગોળી પર આવી ગયો હતો.

તે યાદ અપાવે છે કે "તિારે ગઈકાલ કરતા થોડું વધારે શ્િ કરવું પડશે."

વજન ઉતારવું લક્ય ના હતું. પણ આનંદ અને ્સાહ્સ વધુ કરી શકીએ તે જરૂરી હતું. આ કોઈ દવા કે ઈનજેકશન કયારે પણ ના આપી ્સકે.

તે પહેલા અને પછીના ફો્ટા મવશે નથી," મિસ્ટર એક્સ કહે છે. જો હું તિને અનુભવી શકું કે િને કેવું લાગે છે ... તો તિે એક મિમન્ટિાં બદલાઈ જશો.

તેથી જયારે તિે તિારા ડોક્ટર ની િુલાકાત લો તયારે બધા િા્ટે િારી ્સલાહ છે

1. દરેક વખતે ક્સરત મવશે પયૂછો.

2. તિારા આરોગય રેકોડ્ગિાં બલડ પ્ેશર અને તાપિાન જેવા િહતવપયૂણ્ગ ્સંકેત તરીકે નોંધ કરો.

દરેક ્સારવાર યોજનાના િયૂળભયૂત ભાગ તરીકે ક્સરત લખો.

3.

હહકુંીતકમતનથિેીબવેાતકબેફીબકીર ં.

1. તિે દુમનયા ની કોઈ પણ તબીબી ચોપડી ઉઠાવીને કોઈ પણ બીિારી જેિ કઈ પીઠ નો દુખાવો, ્સંમધવા, કેન્સર, હૃદય રોગ મવશે વાંચો તો આ બધીની ્સારવાર પ્ાથમિકતા િાં ્સારીકરક પ્વતદી િહતવ નો ભાગ ભજવે છે. પણ બધાના ્સારવાર ના કાગળ િાં દવાઓ અને રીપો્ટ્ગ્સ ને જ પ્ાથમિકતા આપવાિાં આવે છે

2. મવશ્ભરિાં 10 િાંથી 1 મૃતયુ શારીકરક મનસ્ક્રિયતા ના કારણે થયલી હોય છે

ચાલવું, દોડવું, ્સાયકલ ચલાવવું, તરવું, યોગ કરવું, બેડમિન્ટન રિવું, વોલીબોલ, ખો ખો, સકીમપંગ કરવું, રોઇંગ કરવું, જીિિાં જવું ગિે તે કરો પણ તે કરો. 30 ્સેકનડથી શરૂ કરીને તેને કદવ્સિાં 30 મિમન્ટ ્સુધી વધારો.

ગોળીઓ જતી રહેશે, આરોગય વધુ આનંદદાયક રહેશે અને મૃતયુ દયૂર લાગશે.

તિારી આજુ બાજુ તિને ઘણા વડીલો એસ્ક્ટવ દેખાશે. ચાલતા જોવા િળશે અને જીંદગી િાનતા િળશે. કેિ આવું. શ્ી વાય યાદ છે ને. તિારી આજુ બાજુ આવા ઘણા શ્ી વાય હ્સે. પ્ેકરત થાવ આિના થી.

આપણે ડોક્ટરોએ ગોળીઓ કરતાં વધુ વયાયાિ કરવાની પ્ેરણા આપવાની જરૂર છે.

 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom