Garavi Gujarat

વજન વધવાની સાથિે ડાયાતબટીસનું જોખમ પણ વધતું જાય છે

-

કોરોના િહાિારીના કારણે છેલાં બેએક વર્ગના ગાળાિાં ્સાિાનય િાણ્સના જીવન પર ભારે નકારાતિક અ્સર પહોંચી છે. લોકોની જીવનશૈલીિાં ઘણા ફેરફારો જોવા િળી રહ્ા છે. આ રોગચાળાએ શારીકરક અને િાનમ્સક સવાસ્થય પર પ્મતકૂળ અ્સર કરી છે. ખા્સ કરીને રિોમનક રોગો (સથયૂળતા, ડાયામબ્ટી્સ, હાઈ બલડ પ્ેશર અને હ્રદયરોગ) થી પીડાતા લોકો વધુ અ્સરગ્રસત છે. ્સાથે જ લાંબા ્સિય ્સુધી ઘરોિાં બંધ રહેવા અને લોકડાઉન દરમિયાન વક્કઆઉ્ટ ન કરવાને કારણે સથયૂળતાના દદદીઓની ્સંખયાિાં ઝડપથી વધારો થયો છે. જેના કારણે ડાયામબ્ટી્સના દદદીઓની ્સંખયાિાં વધારો થયો છે. તાજેતરના ્સંશોધન દ્ારા આની પુસ્ટિ થાય છે. આ ્સંશોધન દ્ારા, બહાર આવયું છે કે રોગચાળા દરમિયાન લોકો િાત્ સથયૂળ જ નથી બની ગયા પણ સથયૂળતાથી પીડાતા લોકોિાં ડાયામબ્ટી્સ ઝડપથી વધી રહ્ો છે. ્સરળ શબદોિાં કહીએ તો, રોગચાળા દરમિયાન જે લોકોનું વજન વધયું છે. તેિાંથી િો્ટાભાગનાને ડાયામબ્ટી્સ પણ છે. ધ લેન્સે્ટ ડાયામબ્ટી્સ એનડ એનડોમરિનોલોજીિાં પ્કામશત થયેલા અભયા્સ િુજબ, 40 વર્ગથી ઓછી ઉંિરના લોકોએ NHS ડાયામબ્ટી્સ મનવારણ કાય્ગરિિિાં નોંધણી કરાવતી વખતે વજન વધવાની ફકરયાદ કરી છે. જે લોકોએ રોગચાળા પહેલા નોંધણી કરાવી હતી તેઓનું વજન વત્ગિાન કરતા ્સરેરાશ 8 પાઉનડ ઓછું હતું. આ પરથી સપટિ થાય છે કે િેદસવી લોકોને ડાયામબ્ટી્સનો ખતરો વધુ હોય છે. આ ્સંશોધનિાં એ પણ જાણવા િળયું છે કે 1 કકલો વજન વધવાથી ડાયામબ્ટી્સનું જોખિ 8 ્ટકા વધી જાય છે.

ઉપરાંત, ્સંશોધનિાં દાવો કરવાિાં આવયો છે કે જો ડાયામબ્ટી્સના દદદીઓની ્સંખયા હાલના દરે વધે તો વર્ગ 2035 ્સુધીિાં લગભગ 39,000 લોકોને હા્ટ્ગ એ્ટેક આવી શકે છે અને 50,000 લોકોને સટ્ોક આવી શકે છે. વધુ મવગતો આપતાં, NHSના નેશનલ સ્લિમનકલ કડરેક્ટર પ્ોફે્સર જોનાથન વલભજીએ કહ્ં કે વજનિાં વધારો થવાનો અથ્ગ ડાયામબ્ટી્સનું વધતું જોખિ પણ છે, જે કેન્સર, સટ્ોક, અંધતવ, હા્ટ્ગ એ્ટેક ્સાથે ્સંકળાયેલ છે.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom