Garavi Gujarat

પત્ીના ટોચ્ણરના લીધે પજતનું વિન 21 કકલો ઘટી િતાં કોટટે છુટાછેડા માનય કયા્ણ

-

હડરયાણામાં વહસારમાં રહેતા એક શખસનયં િજન લગ્ન પછી પત્ીના ટોચ્થરના લીધે 21 ડકલો ઘટી ગયય હતયં એ વિગતના આધારે કોટટે છૂટાછેિા પણ મંજૂર રાખયા હતા. પંજાબ અને હડરયાણા હાઇકોટટે વહસારની ફેવમલી કોટ્થનો છૂટાછેિાને મંજૂરી આપતા ચૂકાદાને બહાલી આપી હતી..

આ કેસમાં ડદવયાંગ શખસે દાિો કયયો હતો કે તેનયં િજન લગ્ન પછી પત્ીના અતયાચારના લીધે 21 ડકલો ઘટી ગયયં. તેણે જણાવયયં હતયં કે મારૂૂં િજન 74 ડકલો હતયં, પરંતય લગ્ન પછી પત્ીની માનવસક ક્ૂરતાના લીધે મારૂૂં િજન ઘટીને 53 ડકલો થઈ ગયયં. મને આના લીધે છૂટાછેિા જોઈએ છે. આ પીડિત શખસ કાનેથી ઓછયં સાંભળે છે.

પીડિત શખસની પત્ીએ વહસારની ફેવમલી કોટ્થના ચયકાદા સામે હાઇકોટ્થનો દરિાજો ખટખટાવયો હતો. હાઇકોટટે તેનો કેસ ફગાિી દીધો હતો. હાઇકોટટે જણાવયયં હતયં કે મવહલાએ તેના પવત અને કુટયંબ સામે ફોજદારી કેસો નોંધાવયા હતા, આ બધા જૂઠા કેસો હતા. આ પ્રકારે જૂઠા કેસો નોંધાિિા તે માનવસક ક્ૂરતા બરાબર છે.

નયાયાધીશ રીતય બોહરી અને નયાયાધીશ અચ્થના પયરીની બેનચે 27

ઓગસટ 2019ના રોજ આદેશ રદ કરિાની માંગ કરનારી વહસારની મવહલાની અરજીને ફગાિી દીધી અને તે આદેશને જાળવયો જેમા ફેવમલી કોટટે તેના પવતની અરજીનો સિીકાર કરી લીધો હતો અને તેને છૂટાછેિા આપી દીધા હતા. પીડિત પવતએ જણાવયયં હતયં કે તેની પત્ીનો વમજાજ ગરમ છે અને અનાિશયક ખચા્થ કરે છે.

પવતના આરોપોને ફગાિી દેતા પત્ીએ દલીલ કરી હતી કે તેણે હંમેશા તેની િૈિાવહક જિાબદારીઓને પયાર અને માન સનમાન સાથે નીભાિી. તેણે એમ પણ દાિો કયયો કે લગ્નના છ મવહના પછી તેના પવત અને તેના કુટયંબના સભયોએ દહેજ માટે તેની હેરાનગવત કરી હતી. મામલાની સયનાિણી દરવમયાન હાઇકોટટે જણાવયયં હતયં કે મવહલાએ 2016માં તેના પવતને છોિી દીધો હતો અને પોતાની પયત્ીને પણ સાસરીમાં છોિી દીધી હતી. તેણે કયારેય તેને મળિાનો પ્રયત્ ન કયયો. કોટટે તે પણ જોયયં કે પવતના કુટયંબે કયારેય દહેજ માંગયયં ન હતય અને લગ્ન પછી મવહલાના ઉચ્ચ વશક્ષણ માટે પોતે રૂવપયા ખચયા્થ હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom