Garavi Gujarat

જામનગર, જુનયગઢ, રયજકોરમયાં મેઘતયાંડવઃ ઠેરઠેર જળબાંબયકયર

-

સૌરાષ્ટના ત્ણ વજલ્ામાં 12 સપ્ેમ્બરની રાત્ીથી 13 સપ્ેમ્બર સુધી 3થી 30 ઇંચ સુધીના અભૂતપૂિ્ય િરસાિને કારણે ભારે તારાજી સજા્યઈ હતી અને 7,000 લોકોનું ્થળાંતર કરા્યું હતું. રાજ્યના નિા મુખ્યપ્રધાનને ઇમજ્યન્સી ્બેઠક ્બોલાિીને રાહત અને ્બચાિ કા્યયોના આિેશ આપ્યા હતા. જામનગર વજલ્ામાં પાણીમાં ફસા્યેલા 64 લોકોને અરવલફ્ કરા્યા હતા. સાં્બેલાધાર િરસાિને કારણે નીચાિાણા અનેક ગામો પાણીમાં ગરકાિ થ્યા હતા અને જનજીિન અ્તવ્ય્ત ્બન્્યું છે. સૌરાષ્ટની તમામ નિીનાળા અને ડેમ છલકા્યા હતા. એરફોસ્ય, SDRF અને ફા્યરવરિગેડની ્ીમો કામે લગાડિામાં આિી હતી. રાજકો્ અને જામનગર વજલ્ામાં િરસાિ સં્બંવધત ઘ્નાને કારણે ઓછામાં ઓછા છ વ્યવતિના મોત થ્યા હતા, જ્યારે 12 િાહનો પાણીમાં તણાઈ ગ્યા હતા.

સૌરાષ્ટ્રના 12 સપ્ટેમ્બરની રાત્ીથી 13 સપ્ટેમ્બર સુધી 3થી 30 ઇંચ સુધીના અભૂતપૂર્વ રરસાદને કારણે ભારટે તારાજી સર્્વઈ હતી અને 7,000 લોકોનંુ સથળાંતર કરરામાં આવ્ું હતું. રાજ્ના નરા મુખ્પ્રધાનને રાહત અને ્બચારને આદટેશ આપ્ા હતા. ર્મનગર જિલ્ામાં પાણીમાં ફસા્ેલા 64 લોકોને અરજલફ્ કરરામાં આવ્ા હતા. સાં્બેલાધાર રરસાદને કારણે નીચારાણા અનેક ગામો પાણીમાં ગરકાર થ્ા હતા અને િનજીરન અસતવ્સત ્બન્ું છટે. સૌરાષ્ટ્રની તમામ નદીઓ, નાળા અને ડેમ છલકા્ા હતા. એરફોસ્વ, SDRF અને ફા્રજરિગેડની ્ીમો કામે લગાડરામાં આરી હતી. રાિકો્ અને ર્મનગર જિલ્ામાં રરસાદ સં્બંજધત ઘ્નાને કારણે ઓછામાં ઓછા છ વ્જતિના મોત થ્ા હતા, જ્ારટે 12 રાહનો પાણીમાં તણાઈ ગ્ા હતા.

રરસાદને પગલે ૧૫ સ્ટે્ હાઇરે, ૧ નેશનલ હાઇરે અને પંચા્ત હસતકના ૧૩૦ એમ કુલ ૧૪૬ માગ્વ રાહનવ્રાહર મા્ટે ્બંધ થ્ા હતા. મુખ્તરે ર્મનગર-રાિકો્ જિલ્ાના માગ્વના રાહનવ્રહારને અસર થઇ હતી. હરામાન જરભાગે હિુ આગામી ૩ દદરસ રાજ્ના અનેક જિલ્ાઓમાં ભારટેથી અજતભારટે રરસાદની આગાહી કરી હતી.

ર્મનગર-શહટેરના તાલુકાઓમાં િુદા- િુદા ૮ ગામોમાં ૬૪ વ્જતિઓને એરજલફ્ કરરામાં આવ્ા હતા. અન્ ૪૮ વ્જતિઓને સથાજનક રજહર્ી તંત્ દ્ારા સલામત સથળટે ખસેડા્ા હતા. રાિકો્ જિલ્ામાં ૨,૫૫૩, ર્મનગર જિલ્ામાં ૩, ૯૬૬, પોર્બંદર જિલ્ામાં ૨૨૪, િુનાગઢ જિલ્ામાં પાંચ એમ કુલ ૬,૭૪૮ લોકોનું સથળાંતર કરા્ું હતું.

રાિકો્ જિલ્ાના લોજધકામાં ૫૧૬ મી. મી. એ્લે કે ૨૧ ઈંચ િે્લો, િૂનાગઢના જરસારદરમાં ૪૬૮ મી. મી. એ્લે કે ૧૯ ઈંચ િે્લો, કાલારડમાં ૪૦૬ મી. મી. એ્લે કે ૧૬ ઈંચ િે્લો અને રાિકો્માં ૩૨૫ મી. મી. એ્લે કે ૧૩ ઈંચ િે્લો રરસાદ નોંધા્ો હતો.

જામનગરમાં નાગરરકોને 64 એરલિફ્ટ કરાયા

ર્મનગર જિલ્ામાં 12 સપ્ટેમ્બરની રાત્ીથી ચાલુ થ્ેલા અનારાધાર રરસાદને કારણે િળપ્રલ્ િેરી સર્્વઈ હતી. કાલારડમાં રજરરારથી સોમરાર સાંિ સુધીમાં 24 કલાકમાં િ 25 ઇંચ રરસાદ ખા્બક્ો હતો. અનેક ગામો ્ાપુ ્બન્ા હતા. રાહત અને ્બચાર મા્ટે એરફોસ્વ, SDRF અને ફા્રજરિગેડની ્ીમો કામે લાગી હતી. ર્મનગર જિલ્ાના કાલારડ તાલુકાના ્બાંગા, જોગરડ, રોડીસંગ, ધુડજશ્ા, કોંર્, અજલ્ા્બાડા, ધુંરાર રગેરટે ગ્ામ્ જરસતારોમાં તારાજી સર્્વઈ હતી. કાલારડ તાલુકામાં ધોધમાર રરસાદને કારણે નદીઓ ગાંડીતૂર ્બનતાં અજલ્ા્બાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્ાં હતાં. અજલ્ા્બાડા ગામમાં ઘરનાં એક- એક માળ પાણીમાં ગરકાર થતાં લોકો જીર ્બચારરા ઘરની છત પર ચઢી ગ્ા હતી. ્બાંગા ગામમાં 64 વ્જતિને એરજલફ્ કરીને ્બચારી લેરામાં આવ્ા હતા. ઉપરાંત મોડા ગામના ફસા્ેલા 14 વ્જતિને એરજલફ્ કરા્ા હતા.

સૌરાષ્ટ્રના ડેમ છિકાયા

જસંચાઇ જરભાગના રાિકો્ સક્કલના િણાવ્ા અનુસાર ભાદર ડેમ, આજી-1, આજી-3, ન્ારી ડેમ- 2 અને ચાપરરાડી ડેમમાં મો્ાપ્રમાણમાં િળપ્રરાહ આવ્ો હતો અને તેનાથી નજીકના ગામોને એલ્્વ કરરામાં આવ્ા હતા. ડેમમાં િળપ્રરાહ રધી રહ્ો હોરાથી નજીકમાં ન િરાની સલાહ અપાઈ હતી. ર્મકંડોરણા પાસે ફોફળ નદી પરનો જરિિ તૂ્ી પડ્ો હતો. સૌરાષ્ટ્રના 5 જિલ્ાના 38 ડેમ ઓરરફલો થ્ા હતા. ભાદર ડેમમાં 5 ફૂ્ ્બાકી છટે.

રાજકો્ટ ઇંચથી પૂર જેવી 13 સ્થલત

રાિકો્માં મેઘરાર્એ રૌદ્ધ સરરૂપ દશા્વવ્ું હતંુ. 13 ઇંચથી રધુ રરસાદમાં આખું શહટેર િળ્બં્બાકાર ્બની ગ્ું હતું. શહટેરના નીચાણરાળા જરસતારોમાં ઘરમાં 5- 5 ફૂ્ સુધી પાણી ભરાઈ ગ્ાં હતા. રાિકો્ની આજી નદી ગાંડીતૂર ્બનતાં આસપાસના જરસતારોમાં પણ લોકોને એલ્્વ કરા્ા હતા.

જૂનાગઢમાં ઈંચ વરસાદ14 લવલિંગડન ડેમ ઓવરફિો

િૂનાગઢ જિલ્ાના નરે્ તાલુકામાં 2થી 14 ઇંચ િે્લો ભારટે રરસાદ ખા્બક્ો હતો. જરસારદર પંથકમાં ચાર કલાકમાં 15 ઇંચ રરસાદ રરસી ગ્ો હોરાના અહટેરાલ હતા. જગરનાર પર્વત પર અને િૂનાગઢ શહટેરમાં પણ 6થી 10 ઇંચ િેરો ભારટે રરસાદ રરસી િતાં મહાનગરની મધ્માંથી પસાર થતી સોનરખ અને કાળરા નદીમાં ઘોડાપૂર આવ્ાં હતા અને નરસી મહટેતા સરોરર ઓરરફલો થતાં આસપાસના જરસતારો-રસતાઓ પર રરસાદી પાણી ફરી રળ્ાં હતાં. જગરનારમાં પડેલા ભારટે રરસાદને પગલે િૂનાગઢ શહટેરની જીરાદોરી સમાન જરજલંગડન ડેમ ઓરરફલો થઇ ગ્ો હતો.

રાજયમાં ભાદરવો ભરપૂર

રાજ્માં ચોમાસાએ ઓગસ્ મજહનામાં રાહ જોરડાવ્ા ્બાદ સપ્ટેમ્બરમાં મેઘરાર્ મહટેર્બાન થ્ા હતા.

ચાલુ જસઝનમાં 13 સપ્ટેમ્બર સુધી મોસમનો કુલ સરટેરાશ રરસાદ ૬૯. ૨૪ ્કા નોંધા્ો હતો. સૌથી રધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૦. ૫૦ ્કા, દજષિણ ગુિરાતમાં ૭૧. ૧૪ ્કા, કચછ ઝોનમાં ૭૦.૩૬ ્કા, પૂર્વ- મધ્ ગુિરાતમાં ૫૭.૬૯ ્કા અને ઉત્તર ગુિરાતમાં ૫૫.૧૩ ્કા િે્લો સરટેરાશ રરસાદ થ્ો હતો.

ઉપરરાસમાં સરટેરાશ 4 થી 11 ઇંચ િે્લો રરસાદને કારણે મહટેસાણા જિલ્ામાં આરેલા ધરોઇ ડેમમાં ્બે દદરસમાં િળસપા્ીમાં 2 ફૂ્નો રધારો થ્ો હતો અને ડેમની િળ સપા્ી 600 ફૂ્ને પાર કરી ચુકી હતી. ધરોઈ િળાશ્ ્ોિના ઉત્તર ગુિરાતના મહટેસાણા, પા્ણ, સા્બરકાંઠા અને ગાંધીનગર જિલ્ાના ગામડાઓ અને નગરપાજલકા જરસતારમાં પીરાના પાણીની જસંચાઇના જસંચાઈના પાણીની િરૂદર્ાત પૂરી કરટે છટે.

દલષિણ ગુજરાતમાં ઇંચ સુધી 10 વરસાદ

દજષિણ ગુિરાતમાં સાર્વજત્ક મેઘમહટેર જોરા મળી હતી. રલસાડ, નરસારી, સુરત, ડાંગમાં સોમરાર, 13 સપ્ટેમ્બરની સરારટે રરસાદટે ્બેદ્ંગ શરૂ કરી હતી. દરજમ્ાન રલસાડના કપરાડામાં સૌથી રધુ 10 ઈંચ રરસાદ ખા્બકતા નીચાણરાળા જરસતારમાં પાણી ભરાઇ ગ્ા હતા. ધરમપુરના ભેંસદરા આશ્ામના જશષિક લરારી નદીના ધસમસતા પાણીમાં તણાઈ િતાં રહીર્ીતંત્ દોડતું થઇ ગ્ું હતું.

ઉકાઇ ડેમમાંથી પાણી છોડાયું

દજષિણ ગુિરાતમાં 8 સપ્ટેમ્બરથી સતત 4 દદરસ ચોમાસું ર્મ્ું હતંુ. સુરતમાં રાંદટેર અને કતારગામને જોડતો જર્રકમ કોઝ- રે ઓરરફલો થતા રાહનવ્રહાર મા્ટે ્બંધ કરરામાં આવ્ો હતો. 14 સપ્ટેમ્બરટે પણ ઉકાઈ ડેમના 22 ગે્ પૈકી 9 ગે્ 4 ફૂ્ ખોલી 98 હર્ર ક્ૂસેક પાણી છોડા્ું હતું. ્બારડોલી તાલુકાના હદરપુરા ગામે તાપી નદી પર આરેલો કોઝરે ડૂ્બી ગ્ો હતો. સીઝનમાં પ્રથમરાર આ કોઝરે પર પાણી ફરી રળ્ાં હતા, િેથી કોઝરે પારનાં 10થી રધુ ગામોનો કડોદ, ્બારડોલી, સુરત સાથે સીધો સંપક્ક પણ કપા્ો હતો.

207માંથી ડેમ ્ટકા 34 90 ભરાયાઃ ડેમો હાઇએિ્ટ્ટ 22

રાજ્માં 12 સપ્ટેમ્બર સુધીના એક સપ્ાહમાં સાર્વજત્ક રરસાદને પગલે કુલ 207 ડેમોમાંથી 36 ડેમો હાઇએલ્્વ પર મૂકા્ા હતા. નર ડેમને એલ્્વ પર અને 11 ડેમને ઓ્બઝઝેરેશન હટેઠળ મૂક્ા હતા. નમ્વદા ડેમની િળસપા્ી 119.02 મી્ર સુધી પહોચી હતી. એક સપ્ાહમાં રાજ્ના 34 ડેમ 90 ્કા અથરા તેનાથી ભરાઈ ગ્ા હતા. અજધકારીઓએ િણાવ્ું હતું કે સરદાર સરોરર ડેમને ્બાદ કરતાં 206 ડેમ 68.17 ્કા ભરા્ા હતા. નમ્વદા ડેમ 68.17 ્કા ભરા્ો હતો. સાત ડેમ 80થી 80 ્કા ભરા્ા હતા. જોકે હિુ 32 ડેમ 10 ્કા કરતાં ઓછું પાણી છટે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમો પૈકી ૨૦ ડેમોમાં ૧૦૦ ્કા પાણી ભરા્ું છટે, રાિકો્માં આજીના નીચાણ રાળા ૧૧૦૦થી રધુ લોકોને સલામત સથળટે ખસેડરામાં આવ્ા છટે. સૌરાષ્ટ્રના ડેમોમાં ૫૧. ૩૩ ્કા પાણીનો સંગ્હ થ્ો છટે.

 ??  ??
 ??  ?? ધરોઈ ડેમની જળ સપા્ટીમાં 2
ફૂ્ટનો વધારો
ધરોઈ ડેમની જળ સપા્ટીમાં 2 ફૂ્ટનો વધારો

Newspapers in Gujarati

Newspapers from United Kingdom