Garavi Gujarat

NHS માનસિક આરોગ્ય િેવાઓના ત્રણમાંથી એક BAME સ્ાફ રેિીસ્ દુર્ય્યવહારનો િામનો કરે છે

-

એક નવા સવવેમાં જાણવા મળ્યં છે કે NHSના માનસસક આરોગ્ ટ્રસ્ટમાં દર ત્રણમાંથી એક એ્ટલે કે 32.7 ્ટકા બલેક, એસિ્ન અથવા લઘયમતી વંિી્ (BAME) કામદારે રેસીસ્ટ દયર્્યવહારનો અનયભવ ક્યો છે. જ્ારે સમગ્ર NHSના કમ્યચારીઓને પૂછીએ તો દર ચારમાંથી એક કરતા વધારે એ્ટલે કે 28.9 ્ટકા

BAME કામદારો રેસીસ્ટ દયર્્યવહારનો સામનો કરે છે.

રો્લ કોલેજ ઓફ સાઇકક્ાસટ્રસ્ટના સવશ્ેષણ મયજબ, લઘયમતી સ્ટાફને દદદીઓ, સંબંધીઓ અથવા લોકો દ્ારા સતામણી, બયલીઇંગ અથવા હયમલાનો અનયભવ થા્ છે. એનએચએસ મેન્ટલ હેલથ ટ્રસ્ટમાં 19.6 ્ટકા BAME લોકો સ્ટાફના અન્ સહકમદીઓ દ્ારા થતી સતામણી, બયલીઇંગ અથવા રેસીસ્ટ દયર્્યવહારનો અનયભવ કરે છે. ચોંકાવનારી હકકકત એ છે કે દર આઠમાંથી એક કરતાં વધય BAME કમ્યચારીઓ તો તેમના પોતાના મેનેજરો દ્ારા કરાતા દયર્્યવહારનો ભોગ બને છે. એક વખત તો BAME કમ્યચારી પર ગરમ ચા ફેંકવામાં આવી હતી અને એક મનોસચકકતસકને છરીથી મારવાની ધમકી આપવામાં આવી હતી.

સવવેના પગલે, રો્લ કોલેજ ઓફ સાઇકક્ાસટ્રસ્ટસે બયલીઇંગ અને સતામણી અંગેના ડે્ટાને રેકોડ્ય કરવા અને સમજવા મા્ટે NHS ટ્રસ્ટમાં વધય સારી પ્રસરિ્ાઓ ગોઠવવાની સવનંતી કરી છે. રો્લ કોલેજ ઓફ સાઇકક્ાસટ્રસ્ટસના પ્રમયખ ડૉ. એસરિ્ન જેમસે અખબારને જણાર્યં હતયં કે આ તારણો ખૂબ જ સચંતાજનક છે.

કોલેજમાં રેસ ઇક્ાસલ્ટીના પ્રેસસડેનનિ્લ લીડ ડો. લેડ નસમથે ધ ગાકડ્ય્નને કહ્ં હતયં કે “કે્ટલાક એમ્પલો્રોના શ્ેષ્ઠ પ્ર્ાસો હોવા છતાં સવવેક્ષણોના પયરાવા સાસબત કરે છે કે વંિી્ લઘયમતી સ્ટાફ જાસતવાદ અને ભેદભાવનો ભોગ બની રહ્ો છે. જો કે વષયોથી થોડો ફેરફાર થ્ો છે. હેલથકેર ક્ષેત્રના નેતાઓએ રેસીઝમ અને કામના સથળે થતા ભેદભાવનો સામનો કરવાનયં િરૂ કરવયં જોઈએ."

સલંકન નસથત મેકડકલ કડરેક્ટર ડૉ. અનંત દવેએ કહ્ં હતયં કે ‘’દદદીઓ અને તેમના પકરવારોએ ઘણી વખત એ સવીકારવાનો ઇનકાર ક્યો હતો કે હંય ડૉક્ટર છયં અથવા મારી તવચાના રંગને કારણે તેમના એસેસમેન્ટનયં હયં નેતૃતવ કરૂ છયં તે માની િકતા નહતા. તેમણે મને જોઇને વાસતસવક ડોક્ટરને બોલાવવા કહ્ં હતયં. એક વખત મને છરીથી ધમકી આપવામાં આવી હતી. જેથી મને તબીબી પ્રોફેિનલ અને થોડી થેરાપીની જરૂર પડી હતી.’’

સવવેમાં જણા્યં હતયં કે સમગ્ર

ઇંગલેનડમાં NHSમાં, વધય BAME સ્ટાફે ભેદભાવની કબયલાત કરતાં જણાર્યં હતયં કે તેમને લાગે છે કે તેમની સંસથા ગોરા કમ્યચારીઓની સરખામણીમાં તેમને સમાન તકો પૂરી પડાતી નથી.’’

કરપો્ટ્ય અનયસાર, BAME સ્ટાફના 16.7 ્ટકા લોકોએ અગાઉના 12 મસહનામાં મેનેજર, ્ટીમ લીડર અથવા અન્ સાથીદાર પાસેથી કામમાં ભેદભાવ અનયભર્ો હતો. BAME સ્ટાફના 69 ્ટકાથી વધય લોકોએ કહ્ં હતયં કે તેમની સંસથા સમાન તકો પૂરી પાડે છે, જે પ્રમાણ અગાઉના વષવે 71 ્ટકા અને 2016માં 73 ્ટકા હતયં.

સવવેનો જવાબ આપતા NHS ઇંગલેનડના ચીફ પીપલ ઓકફસર પ્રેરણા ઇસસારે કહ્ં હતયં કે ‘’જાસતવાદ અથવા કોઈપણ પ્રકારના ભેદભાવ મા્ટે ક્ારે્ કોઈ બહાનયં હોતયં નથી, અને NHS સંસથાઓએ આ તારણો પર કા્્યવાહી કરવાનયં ચાલય રાખવયં જોઈએ અને ભેદભાવનો સામનો કરવો જોઇએ.’’

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom