Garavi Gujarat

જનસષેિા અનષે ધર્મ સદાચારની સુિાસ્ી રહેંકતું વિહળધાર - પાવળયાદ

- • ધર્મવિચરણ દુર્ગેશ ઉપાધ્ા્

ભારત

ભૂમિ દેવભૂમિ કહેવાય છે, તેિાં પણ રાજસ્ાન અને સૌરાષ્ટ્ર પ્રદેશ સંતો - િહંતો અને ભક્ત મશરોિણીઓના જીવન દૃષાંતો્ી ભયાયા ભયાયા પ્રદેશ તરીકે મવખયાત છે. ગીરનાર, સોિના્, દ્ારકા જેવા તી્યા સ્ાનો અને સોરઠની ઉજળી સંતપરંપરાએ ધિયા અને સસંકકૃમતના જતનિાં આગવું પ્રદાન કયુંુ છે. સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ દેવભૂમિ ગણાય છે. પાંચાળ પ્રદેશ પાંચાલી દ્ૌપદીનું મપયર ગણાય છે. એ િાક્કણ્ેય ઋમિની તપોભૂમિ છે. એવી ભૂમિ પર લાખો ભક્તોની શ્રદ્ાનં ુ કેન્દ્ પામળયાદ યાત્ાધાિ મવશિે આદર અને પ્રમતષ્ા પામયું છે.

ગોિા નદીના દમષિણ ભાગિાં બોટાદ્ી 15 કકલોિીટર દૂર આવેલ આ તી્યાિાં ભવય િંકદર અને પૂ. શ્રી મવસાિણબાપુની જગયા આવેલી છે. જે બાપુની લોકસેવા, ધિયાસેવા અને તપ્ી ઉજળી બની છે. આ જગયાના આદ્યસ્ાપક મવસાિણ બાપુનો જન્િ 1825ના િહાસુદ પાંચિને રમવવારના રોજ પામળયાદ ગાિે કાઠી કુળિાં ્યો હતો. તેિના મપતાનું નાિ પાતાિન અને િાતાનું નાિ આઇશ્રી રાણબાઇ િા હતું. શ્રી મવસાિણ બાળપણ્ી જ તેજસવી વયમક્ત હતા, અને આગળ જતાં તેિની ભમક્ત અને આધયાતિ શમક્તના અનેક પરચા આપી રાિદેવપીરના અવતાર તરીકે ખયામત પામયા. તેિણે તો પોતાની અનન્ય ભમક્ત અને મનષ્ાના પ્રભાવે અનેક રાજા, રંક, અિીર, ગરીબ અભયાગત, સૌના સંકટ હરી પં્કિાં પોતાના કાયયાની સુવાસ પા્રી ઢળતી ઉંિરે લગભગ 60 વિષે પોતાની ગાદી તેિના ભાણેજ સરવાનાં હાદા, બોકરચાના દીકરા િહારાજ શ્રી લક્િણબાપુને સોંપી અને સંવત 1885િાં મવસાિણ બાપુએ

પોતાની જીવનલીલા સંકેલી લીધી. એ વેળા તેિણે લક્િણ બાપુને કહ્ં હતું કે, 'સાધુ સંતો અને ગાયોની સેવા કરજો, અભયાગતને રોટલો આપજો, તિારી પેઢીએ પેઢીએ પીર પોકશે.'

અને આપા મવસાિણના એ શબદો સાચા પડ્ા, પામળયાદની ગાદી પર એવા િહાપુરુિો આવયા કે જેિણે અે ગાદીનું જ નહીં, એ પ્ંકનું નાિ ઉજળું કય.ુંુ પ.ૂ ઉન્બાપુ, પૂ. અિરા બાપુ જેવા સંતો - િહંતો આપા મવસાિણના ધિયા અને કિયાના મસદ્ાંતને વળગી રહી, સિાજિાં અનેક દુઃખી, ગરીબોની સેવા, સિાજિાં્ી દારૂ, જુગાર, િાંસાહાર જેવા દૂિણોનો લોકોને તયાગ કરાવી કેટલાયે લોકોને સાચા રાહે, ધિયા અને કિયાના િાગષે વાળયા. આિ તેિણે આધયાતતિક સિાજની આગવી પરંપરા ઊભી કરી સદાચારી ભગવદ્ પરાયણ સિાજનું મનિાયાણ કરી લોકહૃદયિાં આગવું સ્ાન પ્રાપ્ત કય.ુંુ

પૂજય અિરાબાપુએ પોતાના ધામિયાક અધયયન, વક્તવય, ધિયા - સદાચાર, પ્રચાર અને િાનવ કલયાણની પ્રવૃમતિઓ્ી આદશયા સિાજનું મનિાયાણ કરવા ભગીર્ પુરુિા્યા કયયો. તેિના સેવા કાયયો્ી પ્રભામવત ્ઇ અનેક સંસ્ાઓ, સંતો - િહંતોએ તેિને મવમવધ પદવીઓ્ી સન્િામનત કયાયા. તેિને ધિયાિાતયાન્્ િાનસ મવશારદની પદવી, સવધિયા સેવા િાતયાન્્ની પદવી, આધયાતિ રત્ન, િાનસ મવશારદ જેવી પદવીઓ નાિી, ધિયાગુરુઓ દ્ારા એનાયત ્ઇ.

પૂ. અિરાબાપુએ ભારતનાં પ્રખયાત પમવત્ યાત્ાધાિો જેવાં કે દ્ારકા, હકરદ્ાર, અયોધયા, િ્ુરા, કેદારના્, પ્રભાસપાટણ મવગેરે સ્ળોની િુલાકાત લીધી અને ધિયા પ્રચાર-પ્રસાર કયયો. ત્ા પૂ. ઉન્બાપુનાં અતસ્નું મવસજયાન શાસત્ોક્ત મવમધપૂવયાક કરી, ધિયાસ્ાનો પર અન્નદાન, બ્રહ્મભોજન દાન-પુણય કિયા કયાું. અયોધયાિાં ભં્ારો કરી સાધુસંતોને પ્રેિ્ી જિાડ્ા.

પૂ. ઉન્બાપુના સિરણા્ષે શ્રીિદ્ ભાગવત્ સપ્તાહ યોજી ભમક્ત જ્ાનનો લાભ આપયો, એ સિયે જગન્ના્જી િંકદર અિદાવાદના િહંત શ્રી રાિ હિયાદાસજીના વરદ્ હસતે અિરા બાપુને સનાતન ધિાયાલંકારની પદવી્ી મવભૂમિત કરાયા. પોતાના મપતાશ્રીની રાિાયણની ઉપાસનાના વારસાના પગલે પોતે પણ રાિાયણના પ્રખર અભયાસી હતા. તેઓએ સેન્ટ ઝેમવયસયા કોલેજ અિદાવાદિાં્ી સંસકકૃત સા્ે બી.એ. ની પદવી િેળવી ગુજરાત યુમનવમસયાટીના ભાિાશાસત્ ભવનિાં અભયાસ કરી એિ.એ.ની પદવી િેળવી હતી. એવા મવદ્ાન અિરાબાપુએ પામળયાદની ગાદી પર મબરાજી ગાદીનું તપ, િહતવ અન ે તજે વધાય.ુંુ તિેણે પૂ. મવસાિણ બાપુની જગયાિાં અનેક જનમહતની પ્રવૃમતિઓ શરૂ કરી જેિાં રોગ મનદાન કેમપ, રોગીઓની િફત સારવાર, સિાજના નબળા મવદ્યા્થીઓને પુસતક સહાય, તેજસવી બાળકોને આગળ અભયાસ િાટે આમ્યાક સહાય, દર અિાસે નેત્યજ્ અને િફત સારવાર, ભક્તો િાટે અન્નષિેત્, આદશયા ગૌશાળા, અશ્વશાળા, વૈદકીય સારવાર, વસત્દાન, દદથીઓ િાટે એમબયુલન્સ સુમવધા, વયસનિુમક્ત યજ્ મવગેરે અનેક સેવાકાયયો અહીં સતત ચાલે છે, જેના દ્ારા અનેક જરૂરતિંદને લાભ િળે છે. પામળયાદની આ જગા પર વાર - તહેવારે, શ્રાવણ, કારતક જેવા િાસિાં િોટો િાનવ િહેરાિણ ઉિટે છે. દરેકને ભોજનશાળાિાં પ્રસાદનો લાભ િળે છે. ધિયા સતસંગ, દશયાનનો લાભ િળે છે.

પૂ. મવસાિણબાપુની જગયાની ઉજળી આધયાતતિક પરંપરા જાળવી રાખનાર પૂ. ઉન્બાપુનાં પુત્ી અને વતયાિાન ગાદીપમત િહંતશ્રી મનિયાળાબા ઉન્બાપુના આધયાતતિક વારસાે, સેવાકીય વારસાે આગળ વધારી, સવયોતિિ ઊંચાઇ પર લઇ જવા કાયયારત છે. તેિનો પ્રેિાળ સવભાવ, સૌનો આદર કરવાની ભાવના, અને સેવાની સુવાસ હાલ પં્કિાં પ્રસરી રહી છે. તેિણે પૂ. મવસાિણ બાપુની આજ્ા િુજબ આધુમનક સુમવધા્ી સજ્જ બણકલ ગૌશાળાનું મનિાણયા કયું ુ છ.ે તયા ં 600 ગાયોની સેવા સુપેરે ્ાય છે. આ ગૌશાળા સમવશેિ િહતવ ધરાવે છે, કેિ કે ગાયોિાં જ યજ્ની પ્રમતષ્ા છે અને ગાય જ યજ્ફળનું કારણ છે. એ સૂત્ આધારે અહીં ગૌ સેવાનો યજ્ ચાલે છે. એ જ રીતે આદશયા અશ્વ શાળા છે.

આ તી્યાભૂમિ બોટાદ મજલ્ાિાં પામળયાદ િુકાિે આવેલી છે. અહીં યામત્કો િાટે સુંદર સુમવધાયુક્ત અમતમ્ગૃહ પણ છે, અહીં શ્રી રાિ - લક્િણ, જાનકીજીનું િંકદર ત્ા પૂ. મવસાિણ બાપુનું સિામધ સ્ાન આવેલું છે. નજીકિાં પૂ. શ્રી લક્િણ બાપુની સિાધી છે. નજીકિાં શ્રી રાિકુંજ ત્ા શ્રી ગંગાજળકું્ આવેલો છે. ઉપરાંત ઉન્બાપુ ભુવન, શ્રી મવહળભુવન, શ્રી અિરકુંજ, અન્નપૂણાયા ભં્ાર મવગેરે્ી આખું સંકુલ ધિયા - સેવાની ધૂણી ધખાવી લોકચાહના િેળવી રહ્ં છે.

પૂ. મવસાિણ બાપુની ઉજળી પરંપરા િુજબ અનેક સેવાકાયયો યોજી િહંત મનિયાળા બા પોતાનું િાતૃ - વાતસલય વરસાવી ધિયાની નેજાને અખં્ ફરકતી રાખી રહાં છે. આ સ્ળ સેવા અને ધિયાની પરબ છે. અહીં કોઇ પણ ભેદભાવ મવના િાનવી શાતા અને શાંમત િેળવી શકે છે.

મો. 9824310679

 ??  ??
 ??  ?? (પૂ. વિસામણ બાપુની જગ્ા)
(પૂ. વિસામણ બાપુની જગ્ા)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom