Garavi Gujarat

મોદી ન હોત તો આજે ભારત એક શ્બશ્લ્ન ડોઝ આ્ી શક્ો ન હોતઃ

-

વડાપ્રધાન નરેનદ્ર મોદી શશ્નવારે કોરોના વેનકસન ઉત્ાદકોને મળયા હતા. વેનકસન કં્નીઓના સીઇઓએ જણાવયું હતું કે ભારત નવ મશ્હનામાં વેનકસનના 100 કરોડ ડોઝ આ્ી શકયું તે માટે મોદીનું નેતૃતવ મુખય ્ડરબળ બનયું છે. સાઇરસ ્ૂનાવાલા જણાવયું હતું કે"જો મોદી ન હોત તો આજે ભારત એક શ્બશ્લયન ડોઝ આ્ી શકયો ન હોત.

સૂત્ોએ જણાવયું હતું કે આ બેઠક દરશ્મયાન વડાપ્રધાને વેનકસન માટે વધુ ડરસચ્ષ સશ્હતના શ્વશ્વધ મુદ્ાની ચચા્ષ કરી હતી. આ બેઠકમાં સાત વેનકસન કં્નીના પ્રશ્તશ્નશ્ધ હાજર રહ્ાં હતા, જેમાં સીરમ ઇનસટીટ્ૂટ ઓફ ઇનનડયા, ભારત બાયોટેક, ડો. રેડ્ીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડડલા બાયોશ્જકલ-ઇ, શ્જનોવા બાયોફામા્ષ અને ્ેનેશ્શયા બાયોટેકનો સમાવેશ થાય છે.

આ બેઠક બાદ સીરમના આદાર ્ૂનાવાલાએ 100 કરોડ ડોઝના શ્સમાશ્ચહ્ન માટે મોદીના શ્વઝનને શ્રેય આપયો હતો અને જણાવયું હતું કે આ બેઠકમાં ઇનડસટ્ીને કેવી રીતે આગળ લઈ જવી અને ભાશ્વ મહામારી માટે તૈયારી કરવી તથા કે્ેશ્સટીમાં વધારો ચાલુ રાખવાના મુદ્ાની ચચા્ષ થઈ હતી. તેમણે જણાવયું હતું કે શ્વવિભરના દેશો વેનકસન ઉત્ાદન માટે રોકાણ કરી રહ્ાં છે અને ભારતે તેમાં મોખરે રહેવાની જરૂર છે. ઉદ્ોગ અને સરકાર સાથે મળીને આવું કેવી રીતે કરી શકે તે અંગે અમે ચચા્ષ કરી હતી.

આદાર ્ૂનાવાલાના શ્્તા સાઇરસ ્ૂનાવાલાએ જણાવયું હતું કે"જો મોદી ન હોત અને તેઓ આરોગય મંત્ાલયના ચાલકબળ ન હોત તો આજે ભારત એક શ્બશ્લયન ડોઝ આ્ી શકયો ન હોત. આ અંગે મારા મનમાં કોઇ

શંકા નથી."વડાપ્રધાન સીરમની એ હૈયાધારણાથી ખુશ થયા હતા કે સીરમ શ્વવિમાં શકય તેટલાં નીચા ભાવે ભારતને વેનકસનમાં આતમશ્નભ્ષર બનાવશે.

ઝાયડસના ્ંકજ ્ટેલે જણાવયું હતું કે મોદી ડીએનએ આધાડરત કોશ્વડ વેનકસનના શ્વકાસમાં સૌથી મોટું ્ડરબળ છે. વડાપ્રધાનના પ્રોતસાહન અને સમથ્ષન માટે તથા યુનાઇટેડ નેશનસના સંબોધનમાં ડીએનએ વેનકસનનો ઉલ્ેખ કરવા બદલ ્ંકજ ્ટેલે મોદીની પ્રશંસા કરી હતી.

આ બેઠકમાં કેનદ્રીય આરોગય પ્રધાન મનસુખ માંડશ્વયા અને રાજયકક્ાના

Newspapers in Gujarati

Newspapers from United Kingdom