Garavi Gujarat

એમ્બ્ુલનસ માટે એક કલાક રાહ જોવી પડિાં બીના પટેલનું મૃત્ુ

-

એમ્બયુલનસ આવે તે માટે ‘લરભર એક કલાક’ રાિ જોયા પછી રયા મશિને એશટનઅંડર-લાઈન, ટેમસાઈડમાં રિેતી બે સંતાનોની માતા અને 56 વરષીય બીના પટેલ નામની શરિરટિ ભારતીય મશિલાનું મૃતયુ થયું િતું. પેરામેરડકસ તેમના ઘરે પિોંચયા તયારે બીનાના િરીર પર 'કોઈ પલસ' મળયા ન િતા.

ડેઇલી મેઇલમાં પ્રકાિીત રીપોટ્ષ મુિબ 999ને કરાયેલા કૉલના રેકોરડુંરમાં સંભળાયું િતું કે તે 'શ્ાસ લેવા માટે સંઘર્ષ કરી રિી છે' અને 'મને મદદ કરો, િું મરી રિી છું, િું શ્ાસ લઈ િકતી નથી', એવી ચીસો સાંભળી િતી.

નોથ્ષ વેસટ એમ્બયુલનસ સશવ્ષસ (NWAS) ના અિેવાલ મુિબ, તેણીનું 'િંકાસપદ કારડ્ષયાક અરેસટ' થી મૃતયુ થયું િતું.

તેમના 27 વરષીય પુત્ર અશકેએ 11 ઓકટોબરના વિેલી સવારે માતાની સસથશત વધુ બરડતી િોવાથી એમ્બયુલનસને 'સાત વખત' બોલાવી િતી અને તેણીએ અંશતમ શ્ાસ લીધા તયારે તે તેની સાથે બેઠા િતા. અશકેએ માતાના મૃતયુ માટે NWAS ને દોરી ઠેરવતા કહ્ં િતું કે 'મારી માતા લરભર એક કલાક સુધી રૂંરળામણ અનુભવતી િતી અને તેણીનો જીવ 'બચાવી િકાયો િોત'.

15 વર્ષથી કેશિયર તરીકે આસડા સટોરમાં કામ કરતા બીના પટેલ 10 ઓકટોબરના રોિ લેસટરમાં શમત્રોને મળીને ઘરે પાછા ફયા્ષ િતા. પરંતુ બીજા રદવસે વિેલી સવારે અશકેએ મદદ માટેની બૂમો સાંભળતા તે રભરાઈ રયો િતો.

પટેલને લાંબા સમયથી ડાયાશબટીસ િતો પરંતુ શ્ાસ લેવામાં તકલીફ પડે તેવી કોઈ અંતર્ષત પરરસસથશતઓ નિતી. તેણે એમ્બયુલનસ માટે સૌ પ્રથમ કોલ 2.30 વાગયે કયયો િતો. િેમાં કોલ િેનડલરે એક એમ્બયુલનસ તેના માર્ષ પર છે અને તેણે દદષીને િાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ એમ િણાવયું િતું. તે પછી અશકેએ મળસકે 2.52, 3.03, 3.10, 3.17, 3.23 અને થોડીક સેકનડ પછી કૉલ કયયો િતો.

એક કૉલ દરશમયાન કૉલ િેનડલરને એમ કિેતા સંભળાયા િતા કે 'અમે ખૂબ િ વયસત છીએ' અને 'દોઢેક કલાક' લારી િકે છે. સવારે 3.17ના કૉલમાં અશકે એમ કિેતા સંળાયા િતા કે તેની માતાએ િવે શ્ાસ લેવાનું સંપૂણ્ષ બંધ કરી દીધું છે. તયારે એક કૉલ િેનડલરે એમ કહ્ં િતું કે તેણે પેરામેરડકસ આવવાની રાિ જોવી જોઈએ અને મારી પાસે 'બીજો કોલ આવી રહ્ો છે અને (તેમણે) િેંર અપ કરવું પડિે'.

સવારે 3.27 વાગયે એમ્બયુલનસ અને પેરામેરડકની કાર આવી િતી અને પટેલને થોડા સમય બાદ મૃત જાિેર કરાયા િતા.

અશકેએ િણાવયું િતું કે ‘’અમે રિીએ છીએ તયાંથી ટેમસાઇડ િોસસપટલ બે શમશનટના રસતા ઉપર છે. િું તેને કારમાં બેસાડીને જાતે િ તયાં લઈ િઈ િકયો િોત. તો તેનું જીવન બચાવી િકાયું િોત. તે એમ્બયુલનસની રાિ જોતી એક કલાક સુધી શ્ાસ માટે સંઘર્ષ કરી રિી િતી.

એનડ્બલયુએએસે આ ઘટનાની આંતરરક પૂછપરછ કરી 60 રદવસમાં િવાબ આપવાનું વચન આપયું છે.

અશકે અને તેનો ભાઈ માતાની સમૃશતમાં તેમના સથાશનક મંરદર અને શરિરટિ િાટ્ષ ફાઉનડેિન માટે નાણાં એકત્ર કરવાની આિા રાખે છે.

તાિેતરના આંકડાઓ દિા્ષવે છે કે હૃદયરોરના િુમલા અને સટ્ોકથી પીરડત દદષીઓ NHS પરના દબાણના કારણે એમ્બયુલનસ માટે એક કલાકથી વધુ સમય સુધી રાિ જોઈ રહ્ા છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom