Garavi Gujarat

કોપ26 સશમ્ટની અધુિી, અધકચિી સફળતા ્તાં મહત્વની પ્રગશત

-

્યરુકેના ગલાસગોમાં ક્ાઈમેટ ચેનજ સલમટ, કોપ26 આંલશક રીતે ફળદા્યી રહી છે, જો કે લવકાસશીલ દેશોએ કોલસાના ઉપ્યોગમાં મોટા પા્યે કાપ મરુકવાના અને લવકલસત, સમૃદ્ધ દેશો દ્ારા લવકાસશીલ દેશોને સમ્યસર પરુરતા આલથમાક સહ્યોગની રિલતિદ્ધતા દશામાવવામાં દાખવેલી ઢીલાશની આકરી ટીકા થઈ હતી. ્યજમાન તરીકે કોપ26ના સં્યોજક, ્યરુકેના લમલનસટર આલોક શમામા પટરર્દની ખાસ સંતોર્કારક નહીં એવી ફલશ્રુલત લવર્ે રિલતભાવ આપતાં ગળગળા થઈ ગ્યા હતા, તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

ગલાસગો ક્ાઈમેટ પેકટ લવવિમાં ક્ાઈમેટ ચેનજની ઘાતક અસરો લનવારવા કોલસાના ઉપ્યોગમાં ઘટાડા માટેનરું નક્કર આ્યોજન ધરાવતી સમજરુતી સાધવામાં સફળ રહી છે, છતાં એની સમ્યમ્યામાદા અંગે ભારત અને ચીને સાથે મળીને કરેલા લવરોધ પછી એ સમજરુલત નિળી પડી હતી. કોલસો

લવવિમાં ગ્ીન હાઉસ ગેસનરું ઉતસજમાન કરતો, પ્યામાવરણનો સૌથી મોટો દરુશમન છે.

અંતે, લવવિના તમામ દેશોએ કોલસાનો ઉપ્યોગ િંધ કરવાના િદલે ઘટાડવાની સંમલત સાધી હતી. આખરી પટરણામ લવર્ે લનરાશા છતાં આલોક શમામાએ કહ્ં હતરું કે, આ સમજરુતી સવમાસંમલતથી થા્ય તે મહત્વનરું છે, છતાં ઘટનાક્રમ િદલ હરું ખેદ અનરુભવી રહ્ો છરું. વડારિધાન િોટરસ જોનસને એવી આશા વ્યક્ત કરી હતી કે લવવિ ગલાસગોની કોપ26 પટરર્દને ક્ાઈમેટ ચેનજના અંતના આરંભ તરીકે લનહાળશે. આ ટદશામાં હજી આવતા વર્ષોમાં ઘણરું કરવાનરું િાકી છે પણ આ સમજરુલત એક મહત્વનરું આગેકદમ છે, જેમાં આપણે કોલસાનો ઉપ્યોગ ક્રમશઃ ઘટાડવા અને લવવિના તાપમાનમાં વૃલદ્ધ 1.5 ડીગ્ી સરુધી

મ્યામાટદત કરવા માટે સવમાસંમલત સાધી શક્યા છીએ.

્યરુએનના મહામંરિી એનટોનીઓ ગરુટેરેસે પણ પટરર્દની ફલશ્રુલત લવર્ે લનરાશા વ્યક્ત કરી હતી.

નવી ટેકનોલોજી માટે લવકાસશીલ દેશોને આલથમાક સહા્ય પણ એક લવવાદાસપદ મરુદ્ો રહ્ો છે. 2009માં લવકલસત દેશો દ્ારા 2020 સરુધીમાં 100 અિજ ડોલરની સહા્ય કરવાની

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom