Garavi Gujarat

કાર્ડીફ ખાતે દિવાળી ઉત્સવની ઉજવણી: માક્ક ડ્ેકફોર્ડે નમામમ ગંગે પ્રિર્શનનું ઉદ્ાટન કરું

-

ભારત સરકાર દ્ારા આયોજીત સત્ાવાર દિવાળી ઉતસવની ઉજવણીમાં વેલસના ફર્સ્ટ મમમનર્સર માક્ક ડ્ેકફોર્ટ જોરાયા હતા અને નમામી ગંગે પ્રિર્ટનનું ઉદ્ા્સન કયું હતું. આ પ્રસંગે ભારતીય હાઇ કમમરનર ગાયત્ી ઇસાર કુમાર, ભારતીય માનિ કાઉનસેલ રાજ અગ્રવાલ અને અનય અગ્રણીઓ પણ જોરાયા હતા અને ભારતીય નત્ટકો અને સંગીતકારોના પફફોમ્ટનસનું પણ આયોજન કરાયંુ હતું. યુમનવમસ્ટ્સી મિલલરંગ ભારતીય રાષ્ટ્રધવજના કેસરી, સફેિ અને લીલા રંગોમાં ઝળહળી ઉઠી હતી.

યુમનવસસી્સીના પાક્ક પલેસ લરથિત ર્સુરન્સ લાઇફ સેન્સર ખાતે યોજાયેલા આ કાય્ટક્રમમાં 150 જે્સલા મહેમાનો હાજર રહ્ા હતા અને ઉતસાહપૂણ્ટ ઉજવણી કરાઇ હતી.

કાય્ટક્રમને સંિોધન કરતા શ્ી માક્ક ડ્ેકફોરડે કહ્ં હતું કે “કોરોનાવાયરસ રોગચાળાએ આંતરરાષ્ટ્રીય સહયોગના મહતવને પ્રકામરત કયું છે. વેલસમાં ભારતીય સમુિાયના મેદરકલ પ્રોફેરનલસના પ્રયાસો ઉપરાંત રવાર્થય ક્ેત્ે ભારત અને વેલસ વચ્ે મજિૂત સંિંધો રહ્ા છે. દિવાળી એ અમારા મા્સે અને વેલસમાં સમુિાય દ્ારા આપવામાં આવેલા વયાપક યોગિાનને રવીકારવાનો પ્રસંગ છે. મને આનંિ છે કે ભારત સરકારે વેલસને નમામમ ગંગે કાય્ટક્રમના રથિળ તરીકે સામેલ કયું છે. તે એક મહતવાકાંક્ી પ્રોજેક્સ છે અને મને આરા છે કે તેની સફળતામાં યોગિાન આપવા મા્સે વેલસમાં મનપુણતાનો અવકાર છે.

આ કાય્ટક્રમમાં ભારતના હાઈ કમમરન દ્ારા પ્રરતુત નમામી ગંગે પ્રિર્ટનનું લોકાપ્ટણ કરાયું હતું, જે ગંગા નિી અને તેની ઇકોમસર્સમને જાળવવા અને સુરમક્ત કરવા મા્સે મહતવપૂણ્ટ

પયા્ટવરણીય પ્રોજેક્ટસને રજૂ કરે છે. આ પ્રિર્ટન યુકેમાં એવા લોકોના જોરાણને પણ પ્રોતસામહત કરે છે જેઓ આ અતયંત મહતવપૂણ્ટ નિી પ્રણાલીના કાયાકલપ, પુનઃસંગ્રહ અને સંરક્ણમાં સામેલ થિવા માંગે છે.

ભારતીય હાઈ કમમરનર ગાયત્ી ઈરસાર કુમારે કહ્ં હતું કે "આ એક સનમાનની વાત છે કે વેલસમાં ભારતીય મૂળના સમુિાય મા્સે જ નહીં, પણ હુંફાળા વાતાવરણને વધુ મજિૂત

િનાવવા મા્સે અહીં ફર્સ્ટ મમમનર્સર દિવાળીની આ ઉજવણીમાં જોરાઇ રહ્ા છે, જે વેલસના લોકો અને ભારતના 1.3 મિમલયન લોકો વચ્ે મમત્તાના િંધનમાં જોરી રાખે છે. વેલસમાં ભારતીય સમુિાય સંપૂણ્ટ રીતે સંકમલત છે અને વેલસની સમૃમધિમાં અને રાષ્ટ્રની આરોગયસંભાળ અને સેવા ક્ેત્ને મજિૂત િનાવવામાં યોગિાન આપી રહ્ો છે. હું કાદર્ટફના રાજકીય અને સમુિાયના આગેવાનોનો ભારતીય મૂળના સમુિાયની પેઢીઓને અહીં વેલસમાં આવકારવા િિલ અને સુરમક્ત અનુભવ કરાવવામાં તેમની ભૂમમકા મા્સે અમભનંિન આપું છું.’’

માનિ કાઉનસેલ રાજ અગ્રવાલે કહ્ં હતું કે “રોગચાળા પછી િધાં પાછાં આવયાં અને ફરી એકસાથિે દિવાળીની ઉજવણી કરી રકયા તે ખૂિ જ સરસ હતું. ગયા વર્ડે અમે કોમવર ફા્સી નીકળવાના કારણે કોઈ જાહેર કાય્ટક્રમ કરી રકયા ન હતા તેથિી આ વર્્ટ ખાસ છે અને અમે ફરીથિી જૂના મમત્ો અને સાથિીિારોને મળવા અને આ અદ્ભુત નત્ટકો અને સંગીતકારોને જોવા અને મહનિુ કૅલેનરરમાં આ મહાન તહેવારની ઉજવણી કરવા સક્મ થિયા છીએ."

નમામમ ગંગે પ્રિર્ટનની લોનચ નાઇ્સમાં વેલસના મહાનુભાવો અને ભારતીય રાયરપોરાના અનય સભયો સમહત અસંખય મુલાકાતીઓ હાજર રહ્ા હતા. આ પ્રિર્ટન િમમુંગહામ અને લંરનમાં પણ િતાવવામાં આવરે.

નેરનલ મમરન ઓફ ક્ીન ગંગાના સંયુક્ત સમચવ અને એલકઝકયુદ્સવ દરરેક્સર શ્ી અરોક કુમાર દ્ારા ફર્સ્ટ મમમનર્સરને "રોમવંગ રાઉન ધ ગંગા" નામનું સુંિર પુરતક પ્રરતુત કરવામાં આવયું. આ પુરતક ગંગા કાયાકલપ કાય્ટક્રમના મવમવધ પાસાઓ િરા્ટવે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom