Garavi Gujarat

પ્થમ લવશ્વર્ુદ્ધમાં ફરજ બજાવનારા 3.20 િાખ ભારતીર્ સૈલનકોનો રેકોર્ડ િાહોરમાં મળર્ો

-

વરિફટશ ઈવતહાસકારોએ પ્થમ વવશ્વ યુદ્ધમાં લ્ડેલા 3.20 લાખ ભારતીય સૈવનકોનો રેકો્ડ્ષ લાહોરના એક સંગ્રહાલયમાંથી શોધી કાઢ્ો છે. આ સંશોધને પ્થમ વવશ્વ યુદ્ધમાં ભારતીય સૈવનકોના વયાપક યોગદાનને િરી એક વખત સાવબત કરી આપયું છે. તેમાં પંજાબ અને તેની આસપાસના સૈવનકોના નામ નોંધાયેલા છે. આ દસતાવેજો સંગ્રહાલયમાં છેલ્ા 97 વર્ષથી કોઈની નજરે ચઢ્ા વગર પડ્ા રહ્ા હતા. તેને ફ્ડવજટાઈ્ડ કરીને વેબસાઈટ પર અપલો્ડ કરવામાં આવી રહ્ા છે.

ભારતીય મૂળના કેટલાક વરિફટશ પફરવારોએ રેકો્ડ્ષમાં નોંધાયેલા સૈવનકો અને તેમના વપતા, ગામ અને રેવજમેનટના નામો દ્ારા પોતાના પૂવ્ષજોની ઓળખ મેળવી છે. તે સૈવનકો આરબ દેશો, પૂવદીય આવરિકા, ગૈલીપોલી વગેરે ખાતેના યુદ્ધોમાં સામેલ થયા હતા. કેટલાય પફરવારોએ તેમની 100-100 વર્ષ જૂની તસવીરો અને તેમના ફદલચસપ ફકસસાઓ પણ શેર કયા્ષ હતા. વરિફટશ અને આયફરશ સૈવનકોના વંશજો આ જ રીતે રેકો્ડ્ષ દ્ારા પોતાના પૂવ્ષજોને શોધતા આવયા છે. દસતાવેજોને ફ્ડવજટાઈ્ડ કરી રહેલા યુકે પંજાબ હેફરટેજ અસોવસએશનના અધયક્ અમનદીપ માડ્ાએ જણાવયું કે, અનેક ગામોમાંથી 40-40 ટકા લોકોએ પોતાનું નામ સેનામાં નોંધાવયું હતું. આશરે 45 હજાર રેકો્ડ્ષ તો િક્ત જાલંધર, લુવધયાણા અને વસયાલકોટ (હાલ પાફકસતાન)ના જ સૈવનકોના છે. આ રેકોડસ્ષને પંજાબ સરકારે પ્થમ વવશ્વ યુદ્ધની સમાવપ્ બાદ 1919માં તૈયાર કરાવયો હતો. તેમાં 26,000 પૃષ્ઠ છે જેમાંથી કેટલાક પર છાપકામ અને કેટલાક પર હસતલેખ દ્ારા નામ અને બાકીની જાણકારીઓ નોંધાયેલી છે. એક અનુમાન પ્માણે અવવભાવજત ભારતના પંજાબ અને આસપાસના ક્ેત્રોના આશરે 25 વજલ્ાઓના 2.75 લાખ સૈવનકોના નામોનું ફ્ડવજટાઈ્ડેશન ટૂંક સમયમાં જ પૂણ્ષ થશે.

પ્થમ વવશ્વ યુદ્ધ પર બનેલી ફિલમ 1917માં શીખ સૈવનકો જોવા મળયા તેને અંગ્રેજ અવભનેતા લોરેનસ િોકસે અજીબ ગણાવયું હતું. જોકે બાદમાં માિી પણ માગી હતી. વરિફટશ ભારતીય િોજમાં આશરે 1.30 લાખ શીખ સૈવનકો પ્થમ વવશ્વ યુદ્ધમાં લડ્ા હોવાનું કહેવામાં આવે છે અને નવા સંશોધન બાદ આ આંક્ડો વધુ મોટો થઈ શકે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom