Garavi Gujarat

ભારતીય મૂળના ફામામાસિસ્ટે સમસિયન પાઉન્ડની દવાઓનું ગેરકાયદટે વેચાણ કયું 1

-

એક મિમિયન પાઉન્ડથી વધુની કકંિતની દવાઓ ગેરકાયદે બિેક િાકકેટિાં વેચવા િાટે ગુનેગારોને િદદ કરવા બદિ એક ઈનન્ડયન મરિકટશર ફાિામામિસટની હકાિપટ્ી કરવાિાં આવી છે.

બિકીત મિંહ ખૈરાએ કેમિસટ તરીકે પોતાના િંપકકોનો ઉપયોગ મરિનસરિપશનિાં િખેિી ગોળીઓના િોટા જથથાનો ઓ્ડમાર આપવા અને ડ્રગ ્ડીિરોને િોકિવા િાટે કયકો હતો.

38 વરમાના આ ફાિામામિસટે તેની િાતાના મબઝનેિિાં કાિ કરતી વખતે ્ડાયઝેપાિ, નાઈટ્ાઝેપાિ, ટ્ેિા્ડોિ, ઝોિમપ્ડેિ અને ઝોમપકિોનના 29,000 પેકનો ઓ્ડમાર આપયો હતો.

વેસટ મિ્ડિેન્ડિિાં િટન કોલ્ડકફલ્ડના રહેવાિી ખૈરાએ આ વરષે ફેરિુઆરીિાં બમિિંગહાિ રિાઉન કોટમાિાં મનયંમરિત ડ્રગિ િપિાય કરવાના પાંચ ગુનાની કબૂિાત કરી હતી અને તેને 12 િમહનાની જેિની િજા કરાઈ હતી.

હવે, જનરિ ફાિામાસયુકટકિ કાઉનનિિની કફટનેિ ટુ રિેન્ટિ કમિટીએ ચૂકાદો આપયો છે કે, ફાિામામિસટ તરીકે તેની હકાિપટ્ી કરાશે.

કમિટીને એ પણ પૂરાવા િળયા હતા કે, ખૈરાએ તપાિકતામાઓને આ બાબતની ગંધ ન આવે તે િાટે દવાઓ અને હેલથકેર રિો્ડ્્ટિ રેગયુિેટરી એજનિી (MHRA)ને ઈિેિિાં પોતાની િાતા હોવાનું નાટક પણ કયકો હતો.

અંતે જયારે પોિીિે તેની પૂછપરછ કરી તેણે પોતાના ગુના કબૂિી િીધા હતા. જેિાં તેણે જણાવયું હતું કે તે અનય કિમાચારીની ‘જબરદસતી હેઠળ’ આ કાિ કરી રહ્ો છે, આ કિમાચારી ડ્રગિના વેચાણ િાટે મરિમિનિ ગેંગ િાથે કાિ કરતો હતો.

તેણે આ ગુના ફેરિુઆરી 2016થી ઓગસટ 2017 વચ્ે વેસટ રિોિમવચની ખૈરા ફાિમાિીિાં આચયામા હતા. કમિટીએ કોટમા કેિના પૂરાવા પણ જોયા હતા, અને આ બાબતે નયાયિૂમતમા હૈદી કુમબકે તેિના ચૂકાદાિાં જણાવયું હતું કે, ‘આ ગંભીર ગુના છે. તિે પાંચ મવમવધ રિકારની વયિનકારક ક્ાિ િી દવાઓ િોટા જથથાિાં બિેક િાકકેટિાં િોકિવાની િંજૂરી આપી હતી. 1,052,000 પાઉન્ડની િંભમવત કકંિતના 29 હજાર જેટિા પેક આ રીતે િાકકેટિાં િુકવાિાં આવયા હતા. કોટટે જણાવયું હતું કે, ‘તિારી િાતા દ્ારા ફાિમાિી ઘણા વરકોથી ચિાવવાિાં આવી હતી અને તિારા કાયકોને કારણે તેિની ધરપક્ડ કરવાિા ં આવી હતી, તિેણ ે કંઈ ખોટ ું કયિંુ નહીં હોવા

છતાં. તિારા કૃતયોના કારણે તેિના મબઝનેિ અને રિમતષ્ાને નુકિાન થયું હતું.

કમિટીને જાણવા િળયું હતું કે, આ દવાઓ િપિાય કરવાિાં ખૈરાને અંદાજે 60,000 પાઉન્ડનો વયમતિગત િાભ થયો હતો.

તેણે પોિીિને જણાવયું કે, ફાિમાિીના એક કિમાચારી પાિેથી ક્ાિ C દવાઓનો વધુ જથથો િંગાવવા

િાટે તે 'જબરદસતી હેઠળ' કાિ કરતો હતો અને આ કિમાચારી મરિમિનિ ગેંગ િાટે કાિ કરતો હતો.

રિાઉન કોટમા િિક્ષ અરજીિાં, ખૈરાએ જણાવયું હતું કે, તે 2013િાં તેિના મજિિાં એક વયમતિને િળયા હતા અને પછી તેઓ મિરિો બનયા હતા. તયારબાદ આ વયમતિએ 2016િાં ખૈરા ફાિમાિીિાં કાિ કરવાનું શરૂ કયિં ુ હત.ું

Newspapers in Gujarati

Newspapers from United Kingdom